પર્યાવરણની સુરક્ષા તથા નાણાંની બચત માટે બિનપરંપરાગત ઉર્જા તરફ વળવું જાેઈએ વૈકલ્પિક ઉર્જા સ્રોત : પર્યાવરણ બચાવવાનું પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે : ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે સારું કાર્ય અને સંશોધન…
ગીર-સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામે મંજુર થયેલી લીઝની જમીન થર્ડ પાર્ટીને વેંચી દેવાના બનાવ અંગે ન્યાય માટેની માંગણી તેમજ આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરવા અંગેની માંગણી…
આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જુથો સાથે ગાંધીનગરમાં વધુ ૨૩ MoU કરવામાં આવ્યા છે. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના પાણી પુરવઠા, જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની વિવિધ જનહિતકારી યોજના તથા સિદ્ધિઓના ‘સેવા સંકલ્પનું એક વર્ષ’ પુસ્તકોના વિમોચન સંપન્ન કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના…
ઉનામા રાજપુત કરણી સેના દ્વારા રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી આક્રોશ વ્યક્ત કર્યો છે તેમાં જણાવ્યા મુજબ રાજપુત સમાજના આગેવાન સુખદેવસિંહ ગોગામેડી ર્નિભય હત્યાને કારણે સમગ્ર રાજસ્થાનમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા…
વેરાવળ સ્થિત સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને આધ્યાત્મિક શિક્ષણ સાથે ઉત્તમ ચરિત્ર ઘડનાર શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યુ છે. શિક્ષણ ઉપરાંત અન્ય ક્ષેત્રમાં પણ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિશિષ્ટ પ્રદાન આપ્યું છે. તેના…
જામકંડોરણા તાલુકાની રાજપુત સમાજની ૧૦ ક્રિકેટ ટીમો વચ્ચે મુકાબલો થશે જામકંડોરણા તાલુકા રાજપુત યુવક મંડળ અને રાજપુત સમાજ દ્વારા તાલુકા રાજપુત સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં…
ખંભાળિયા શહેરમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસ હવે સામાન્ય બની ગયા છે. શહેરમાં આખલાઓ વચ્ચેની લડાઈથી અવારનવાર વાહનોને નુકસાન થવા ઉપરાંત કેટલાક લોકો ઢીંકે ચડતા હોવાની બાબતે લોકોમાં રોષની લાગણી પ્રસરાવી…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠંડીનું આક્રમણ રહ્યું છે. આ ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીની તીવ્રતા વધી રહેવાના કારણે લોકોએ સવારથી ગરમ વસ્ત્રો ધારણ કરવા પડે છે.…