Author Abhijeet Upadhyay

Breaking News
0

સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી વચ્ચે હિન્દુ સ્ટડીઝ પર એમઓયુ અંગે થઈ ચર્ચા

વેરાવળ સ્થિત સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને આધ્યાત્મિક શિક્ષણ સાથે ઉત્તમ ચરિત્ર ઘડનાર શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યુ છે. શિક્ષણ ઉપરાંત અન્ય ક્ષેત્રમાં પણ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિશિષ્ટ પ્રદાન આપ્યું છે. તેના…

Breaking News
0

રાજપુત યુવક મંડળ જામકંડોરણા અને રાજપુત સમાજ દ્વારા જામકંડોરણા ખાતે જામકંડોરણા તાલુકા રાજપુત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

જામકંડોરણા તાલુકાની રાજપુત સમાજની ૧૦ ક્રિકેટ ટીમો વચ્ચે મુકાબલો થશે જામકંડોરણા તાલુકા રાજપુત યુવક મંડળ અને રાજપુત સમાજ દ્વારા તાલુકા રાજપુત સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં…

Breaking News
0

ખંભાળિયામાં આખલાઓના મલ્લ યુધ્ધથી લોકોમાં ફફડાટ : મેઈન બજારમાં મચાવ્યું દંગલ

ખંભાળિયા શહેરમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસ હવે સામાન્ય બની ગયા છે. શહેરમાં આખલાઓ વચ્ચેની લડાઈથી અવારનવાર વાહનોને નુકસાન થવા ઉપરાંત કેટલાક લોકો ઢીંકે ચડતા હોવાની બાબતે લોકોમાં રોષની લાગણી પ્રસરાવી…

Breaking News
0

જૂનાગઢ : ૧૭ લોકો પાસેથી રૂા.ર.૧૧ કરોડની છેતરપિંડી કરનાર નકલી ડીવાયએસપી છ દિવસના રિમાન્ડ ઉપર

પકડાયેલા શખ્સ પાસેથી ડીવાયએસપી, ડ્રાઈવર સિનીયર સિવીલ જજના ડુપ્લીકેટ કાર્ડ મળ્યા : વધુ છેતરપિંડીના કિસ્સા ખુલ્લે તેવી શકયતા જૂનાગઢમાંથી નકલી ડીવાયએસપી બનીને લોકો સાથે છેતરપિંડી કરનાર જૂનાગઢ ફેમિલી કોર્ટના ડ્રાઇવરને…

Breaking News
0

જૂનાગઢમાં ૧ર.૦ર અને ગિરનાર ઉપર ૭.૦ર ઠંડી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠંડીનું આક્રમણ રહ્યું છે. આ ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીની તીવ્રતા વધી રહેવાના કારણે લોકોએ સવારથી ગરમ વસ્ત્રો ધારણ કરવા પડે છે.…

Breaking News
0

જૂનાગઢમાં ૧૬ર લોકરક્ષક જવાનોનો દીક્ષાત સમારોહ યોજાયો

જૂનાગઢમાં પોલીસ હડેકવાર્ટર ખાતે તાલીમ લઈ રહેલા ૧૬ર એસઆરપીએફ લોકરક્ષક જવાનોની બેઝીક તાલીમ પુર્ણ થતા દીક્ષાત પરેડ સમારોહ યોજાયો હતો. આ તકે જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તેમજ પોલીસ…

Breaking News
0

માણાવદરના બાંટવા ગામનો વિદ્યાર્થી હનીટ્રેપમાં ફસાયો, એક લાખ ગુમાવ્યા

જૂનાગઢ જીલ્લાના બાંટવા ગામના વિદ્યાર્થી સાથે ઈન્સ્ટાગ્રામમાં મીત્રતા કેળવી વાતચીત કરતા સામે વાળાએ હનિટ્રેપમાં ફસાવી વિડીયો ડીલીટ કરવાના બહાને રૂા.૧,૦૭,૦૦૦ની છેતરપિંડીની ફરિયાદ પોલીસ દફતરે નોંધાય છે. બાંટવા ગામના ધોબી કામ…

Breaking News
0

જૂનાગઢ બાર એસોસિએશનની તા.રર ડિસેમ્બરે ચૂંટણી : વકીલોમાં ભારે ઉત્સાહ

જૂનાગઢ બાર એસોસિએશનની ચૂંટણી માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જાેઈન્ટ સેક્રેટરી, ખજાનચી, કારોબારી સભ્યો સહિતના ૧૪ હોદ્દેદારોની ચૂંટણી માટે આગામી તા.રર ડિસેમ્બરે મતદાન થશે. જૂનાગઢ બાર…

Breaking News
0

દિવ્યધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

“ચાલો આપણે સાથે મળીને કોઈનો જીવ બચાવીએ, રક્તદાન કરીને આપણું વ્યક્તિત્વ મહાન બનાવીએ !”ની ઉદાત ભાવના ચરીતાર્થ કરતા દિવ્યધામના યુવાનો આપણા જાણીએ છીએ તેમ અકસ્માતોથી સૌથી વધુ માનવ જીંદગી કાળની…

Breaking News
0

ઈન્ડીયા લેવલે ઉંચીકુદ અને લાંબીકુદમાં પ્રથમ દ્વિતીય સ્થાન મેળળવતા વિનોદ કરમુર : અભિનંદન

જીલ્લા પંચાયતના સ્પોર્ટ્‌સ ક્લબ ગાંધીચોક ખાતે ચીફ ક્રિકેટ કોચ હનીફભાઈ કુરેશી પાસે ક્રિકેટ કોચિંગ લઇ રહેલ વિનોદ કરમુરને ક્રિકેટ સાથે લાંબીકૂદઅને ઉંચીકુદની કોચિંગ દ્વારા ટ્રેનીંગ આપતા કુરેશીસરે હીરાને પારખી લીધો…

1 172 173 174 175 176 1,398