વેરાવળમાંથી સોની વેપારીની નજર ચુકવી સોનાના દાણાની ચોરી કરનાર ચાર મહિલાઓ અને ત્રણ પુરૂષોની ટોળકીને એલસીબીએ રૂ.૧૧.૬૪ લાખના ચોરી કરેલ દાગીના અને વાહનો સાથે ઝડપી પાડી છે. હાલ આ ટોળકીએ…
તનીષ્કા વેકેશન કલબના સ્ટાફ દ્વારા ટુર પેકેજની જાહેરાતો આપી અને રૂા.૧.ર૦ લાખની છેતરપિંડી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢના ઝાંઝરડા…
જૂનાગઢમાં વાહન ચોરીના બનાવવામાં વધુ ૧નો ઉમેરો થયો છે. વેપારી સારવાર કરાવવા ગયા હતા અને પાછળથી તેના મકાનના ફળિયામાંથી બાઇક ચોરાઈ ગયું હોવાનું સામે આવ્યું છે. જાેષીપરાની ગોમતી નંદન સોસાયટીમાં…
માંગરોળ પંથકમાં બનેલા એક બનાવમાં ફોટા કેમ વાઇરલ કર્યા તેમ કહી ૪ ઈસમોએ યુવાનને લાકડીથી માર મારી બાદમાં તેનો ન્યૂડ વીડિયો ઉતારી ધમકી આપી હતી. આ બનાવમાં યુવકને ઈજા થતાં…
ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ જૂનાગઢમાં પોલીસે જાેષીપરાના એક યુવાનને નશાબંધી ઓફિસની બાજુમાંથી ૧૦ બોટલ દારૂ સાથે પકડી પાડ્યો હતો. આ બનાવ અંગેની મળતી વિગત અનુસાર જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં…
પર્યાવરણની સુરક્ષા તથા નાણાંની બચત માટે બિનપરંપરાગત ઉર્જા તરફ વળવું જાેઈએ વૈકલ્પિક ઉર્જા સ્રોત : પર્યાવરણ બચાવવાનું પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે : ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે સારું કાર્ય અને સંશોધન…
ગીર-સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામે મંજુર થયેલી લીઝની જમીન થર્ડ પાર્ટીને વેંચી દેવાના બનાવ અંગે ન્યાય માટેની માંગણી તેમજ આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરવા અંગેની માંગણી…
આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જુથો સાથે ગાંધીનગરમાં વધુ ૨૩ MoU કરવામાં આવ્યા છે. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના પાણી પુરવઠા, જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની વિવિધ જનહિતકારી યોજના તથા સિદ્ધિઓના ‘સેવા સંકલ્પનું એક વર્ષ’ પુસ્તકોના વિમોચન સંપન્ન કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના…
ઉનામા રાજપુત કરણી સેના દ્વારા રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી આક્રોશ વ્યક્ત કર્યો છે તેમાં જણાવ્યા મુજબ રાજપુત સમાજના આગેવાન સુખદેવસિંહ ગોગામેડી ર્નિભય હત્યાને કારણે સમગ્ર રાજસ્થાનમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા…