Author Abhijeet Upadhyay

Breaking News
0

શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી કલરના ફુલોની પાંદડીનાવાઘાતેમજફુલનો દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના…

Breaking News
0

રાજકોટ જિલ્લાની સરકારી બાલવાટિકાઓમાં ૧૬ દિવ્યાંગો સહિત ૧૧,૮૯૯ ભૂલકાંઓ પ્રવેશ મેળવશે

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અન્વયે ગુજરાતની દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે. તેથી, આ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ પામનારા બાળકોનો પણ શાળા પ્રવેશોત્સવમાં સમાવેશ કરવામાં આવશે.…

Breaking News
0

સ્કૂલ ઓફ એક્સેલન્સ રાજકોટ જિલ્લામાં ડિજિટલ એજ્યુકેશનમાં નોંધપાત્ર વૃદ્ધિ : ૭૩૦ ‘જ્ઞાનકુંજ’ થકી અપાતું સ્માર્ટ-ક્વોલિટી એજ્યુકેશન ઃ ૮૧ કમ્પ્યૂટર લિટરસી સેન્ટર, ૮૫ જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસનો થનારો પ્રારંભ

સમયની સાથે ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો છે અને તેનો શિક્ષણમાં પણ ઉપયોગ થવા લાગ્યો છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૭૩૦ જ્ઞાનકુંજ-સ્માર્ટ ક્લાસ બનાવાયા છે. જેમાં ચાલુ વર્ષે ૮૫ સ્માર્ટ-ક્લાસનો વધારો…

Breaking News
0

પર્યાવરણને નુકસાનકર્તા બિયારણ સામે દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. પોલીસની કાર્યવાહી

ખંભાળિયામાં કપાસના આધાર પુરાવા વગરના બિયારણ વેચતા બે શખ્સો પર્યાવરણને નુકસાનકર્તા ખાતર તેમજ બિયારણ વેંચતા તત્વો સામે કાર્યવાહી કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જિલ્લા એસ.ઓ.જી.…

Breaking News
0

ખંભાળિયામાં પોલીસ તંત્ર દ્વારા સી.પી.આર. ટ્રેનિંગ

હૃદય રોગના હુમલામાં લોકોને સહાયભૂત થવાનો આશય રાજ્ય સરકાર દ્વારા આગામી રવિવાર તા. ૧૧ જુનના રોજ સમગ્ર ગુજરાત રાજ્યની ૩૭ મેડિકલ કોલેજાે તેમજ અન્ય ૧૪ સેન્ટરો ખાતે સી.પી.આર.(ઝ્રઁઇ) ટ્રેનીંગનું આયોજન…

Breaking News
0

માંગરોળના આરેણા ગામ નજીકથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને એસઓજી જૂનાગઢએ ઝડપી લીધા

જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે માંગરોળના આરેણા ગામ નજીકથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. એસઓજી જૂનાગઢના એએસઆઈ પુંજાભાઈ મેરખીભાઈએ સોહિલ આમદ કાલવાત ઘાંચી(ઉ.વ.ર૦) રહે.માંગરોળ…

Breaking News
0

દ્વારકાની ગોમતી નદિમાં બે યુવકો ડુબ્યા એકનો બચાવ એક દરિયામાં લાપતા

સંભવિત વાવાઝોડાની અસર વચ્ચે તંત્રની લાપરવાહીનો ભોગ બનતો યુવક દ્વારકાની ગોમતી નદિ સહિત કાઠા વિસ્તારમાં દરિયાઇ મસ મોટા મોટા ઉછડી રહ્યા હોય દરિયામાં પાણીનો પ્રવાહ હોવાથી ગોમતી સ્નાન કરતા લોકો…

Breaking News
0

જૂનાગઢ જીઆઈડીસી જંગલ વિસ્તારમાં છરી વડે હુમલો કરી ૧૧,૦૦૦નો મુદ્દામાલ લઈ ધમકી આપ્યાની ફરિયાદ

જૂનાગઢના જીઆઈડીસી જંગલ વિસ્તાર નજીક ડેમની બાજુમાં બનેલા બનાવમાં બે અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી અને રૂા.૧૧,૦૦૦નો મુદ્દામાલ લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે.…

Breaking News
0

રવિવારે જૂનાગઢમાં જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા

૩૧ બિલ્ડીંગોમાં ૭૭૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જૂનાગઢના જીલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેરે જણાવ્યું હતું કે, જીલ્લા કલેકટર અનિલ રાણાવાસીયાના માર્ગદર્શન હેઠળ આગામી તા.૧૧ને રવિવારના રોજ જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા યોજાનાર છે.…

Breaking News
0

આટકોટમાં મુખ્યમંત્રીને પર્યાવરણને નુકશાન કરતું કોનાકાઈસ નામના વૃક્ષને બેન્ડ કરવા રજુઆત કરતા પુ. ઈન્દ્રભારતી બાપુ

શ્રી પંચદશનામ જુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંતા પુ. ઈન્દ્રભારતીબાપુએ તા.૭ના રોજ આટકોટ હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગનું લોકાર્પણ કરવા આવેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ…

1 173 174 175 176 177 1,279