અમદાવાદ ખાતે રહેતા એક સોની સદગૃહસ્થ તેમના પરિવારજનો સાથે દ્વારકા વિસ્તારમાં દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે એક પેસેન્જર રિક્ષામાં બેસીને જતી વખતે છકડા રિક્ષાના ચાલકે મોબાઈલ ફોનમાં વાત કરી અને ગંભીર…
જાહેરજીવનના આગેવાન, વર્ષોથી સામાજીક તેમજ રાજકીય ક્ષેત્રે કામ કરતા ઓબીસી સમાજના આગેવાન સ્વ. નાગદાનભાઈ ડાંગરનું અવસાન થતા તેમની શોકાજલી, જૂનાગઢ ખાતે ઓબીસી આગેવાન જેઠાભાઈ પાનેરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ, જેમાં જેઠાભાઈએ…
વન વિસ્તારમાં થઈ રહેલા અતિક્રમણને લીધે વન્ય પ્રાણીઓ શહેરી વિસ્તારો તરફ વળ્યા : વન્યપ્રાણી અને માનવ વચ્ચે સંતુલન જાળવવા સરકાર દ્વારા પ્રક્રિયા હાથ ધરાશે ગુજરાત રાજયના વન વિભાગના વડા એસ.કે.…
હરીશભાઈ શંભુપ્રસાદ દેસાઈ આ નામથી જૂનાગઢમાં ભાગ્યેજ કોઈ અજાણ હશે. જૂનાગઢની વકીલ આલમમાં સન્માનપુર્વક લેવાતું નામ એટલે હરીશભાઈ. આજે તેમનો જન્મદિવસ હોય, આ વિરલ વ્યક્તિત્વના સજજન વિષે એક ઋણાનુબંધના ભાગરૂપે…
જુની પેન્શન યોજનાને લઈને રાજયભરમાં વિવિધ માંગણીઓ સબબ પ્રાથમિક શિક્ષકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ શહેરમાં પણ આજે પ્રાથમિક શિક્ષકો દ્વારા પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં…
જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામીનારાયણ મંદિર ખાતે સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવો બિરાજમાન છે અને સાક્ષાત સિધ્ધેશ્વર મહાદેવ ભકતજનોની મનોકામના પુર્ણ કરે છે. પૂનમે ભાવિકોનો મેડાવડો અહીં રહે…
માણાવદર તાલુકાના દગડ ગામે છકડો રિક્ષા ઝાડ સાથે અથડાતા ચાલકનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે માણાવદર પોલીસે આપેલી વિગત અનુસાર, ભાવેશ માધાભાઈ બોરીચા પોતાના હવાલાની છકડો રિક્ષા જીજે-૦૩-બીટી-૪૯૭૩ લઈને…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી કારતક માસ એકાદશી- શનિવાર…