માણાવદર તાલુકાના દગડ ગામે છકડો રિક્ષા ઝાડ સાથે અથડાતા ચાલકનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે માણાવદર પોલીસે આપેલી વિગત અનુસાર, ભાવેશ માધાભાઈ બોરીચા પોતાના હવાલાની છકડો રિક્ષા જીજે-૦૩-બીટી-૪૯૭૩ લઈને…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી કારતક માસ એકાદશી- શનિવાર…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી દારૂ અંગેની કાર્યવાહીમાં છેલ્લા છ માસ દરમિયાન વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાઈ ગયો હતો. ખંભાળિયા વિસ્તારમાંથી ઝડપાયેલા રૂપિયા…
ઉના તાલુકાના ખાપટ ગામે આવેલ ખોડિયાર મંદિરે મહંત ભૂપતપૂરી અમરપૂરી ગૌસ્વામીના સાનિધ્યમાં શ્રી દશનામ ગોસ્વામી અતિત સાધુ સમાજ ટ્રસ્ટ ખાપટ દ્વારા ચોથા સમૂહલગ્ન ભવ્ય રીતે યોજાયા હતા. આ પ્રસંગે થાણાપતિ…
ખંભાળિયાના જાણીતા સતવારા વેપારી અગ્રણી સ્વ. દેવજીભાઈ ઝીણાભાઈ તથા સ્વ. જુઠાભાઈ ઝીણાભાઈ સોનગરા પરિવાર દ્વારા અત્રે નવનિર્મિત કુળદેવી શ્રી ખોડીયાર માતાજીના મંદિરનો ત્રિદિવસીય સ્થાપના મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં પ્રાણ…
તા.૪-૩-૨૪ને સોમવારના રોજ યોજાશે : ફોર્મ ભરવાની તા.૧૪-૧-૨૪ થી ૫-૨-૨૪ સુધી પ્રાચી તીર્થ ખાતે શ્રી કોળી સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કોળી સમાજ…
તા.૨૨-૧-૨૪ને સોમવારના રોજ યોજાશે : ફોર્મ ભરવાની તારીખ છેલ્લી ૩૧-૧ર-૨૩ સુધી સમસ્ત બીજ ગામ દ્વારા શ્રી કોળી સમાજનો ર જાે સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ સમૂહ…
શ્રી રામ ઝરોખા મંદિર-બેટ ખાતે ૬ ટન પુષ્પોથી મહા યજ્ઞની આહૂતિઓ આપશે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, એમપી, યુપી અને દિલ્હી સહિત દેશભરમાંથી સેંકડો ભક્તો આ મહાયજ્ઞમાં ભાગ લેવા પધારશે.…