Author Abhijeet Upadhyay

Breaking News
0

ખંભાળિયામાં અગ્રણીઓએ માણી ક્રિકેટની મોજ

ખંભાળિયાની ખાસ મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવેએ અહીં આવેલા જાણીતા રોયલ ક્રિકેટ બોક્સની ખાસ મુલાકાત લીધી હતી. તેમની સાથે અગ્રણીઓ વાય.કે. ગોહિલ,…

Breaking News
0

ઉમદા કામગીરી અને સેવાનિષ્ઠ હોમગાર્ડ જવાન રાજુભાઈ જાની ડીજી ડીસ્ક(બ્રોન્ઝ) એવોર્ડથી સન્માનિત

ર૦૧૩માં હોમગાર્ડ યુનિટમાં જાેડાઈ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીમાં ઉમદા ફરજ બજાવનાર રાજુભાઈ જાનીને ગૌરવ એવોર્ડ મળતા અભિનંદનની વર્ષા હોમગાર્ડ યુનિટમાં જાેડાઈ અને ઉમદા કામગીરી કરનારા જૂનાગઢના રાજુભાઈ જાનીને ડીજી ડીસ્ક(બ્રોન્ઝ)…

Breaking News
0

જૂનાગઢથી ભવનાથ બસ સેવા શરૂ : લોકોને લાભ લેવા અનુરોધ

જૂનાગઢ એસટી વિભાગ દ્વારા ભવનાથ સુધી બસ સેવા શરૂ કરવામાં આવી છે અને જેનો લાભ લેવા મુસાફર જનતાને અનુરોધ કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર અને તેમાંય જૂનાગઢ જીલ્લો અને જૂનાગઢ શહેર…

Breaking News
0

જૂનાગઢ અને સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે સંખ્યાબધ્ધ લગ્ન સમારોહ યોજાયા

લગ્નગાળાની મોસમ શરૂ થતા જ તા.૬ અને ૭ના રોજ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં લગ્ન સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયા છે અને લગ્નગાળાની સિઝન પુરબહારમાં ચાલી રહી હોય લોકો લગ્નનો આનંદ માણી રહ્યા…

Breaking News
0

મંત્રીના પીએ બની છેતરપિંડી કરનાર શખ્સ વિરૂધ્ધ નોકરી અપાવી દેવાની લાલચ આપી રૂા.૪.૭પ લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ

જૂનાગઢ તાલુકા પોલીસે બે દિવસ પહેલા વાહન ચેકિંગ દરમ્યાન એક શખ્સને ઝડપી લીધો હતો અને તપાસમાં બહાર આવેલ વિગત અનુસાર મંત્રીના નકલી પીએ બની અને આ શખ્સે વિશ્વાસઘાત અને છેતરપિંડી…

Breaking News
0

શુક્રવારે લાંબામાં લાંબી રાત્રી અને દિવસ ટૂંકો : તા.રર ડિસેમ્બર લાંબામાં લાંબી રાત્રી

શનિવારથી રાત્રિ ક્રમશઃ ટૂંકી અને દિવસ લાંબો થશે : રાજકોટમાં ૧૩ કલાક ૧૪ મિનિટની સૌથી લાંબી રાત્રી : સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિના કારણે ઉતરાયણ કહે છે : પૃથ્વી ઝૂકેલી…

Breaking News
0

વિસાવદરમાં ફરીવાર સાટાખત કરી ૧૧ લાખની છેતરપિંડી

વિસાવદર તાલુકાના માંડાવડ ગામના સ્મિતાબેન ગીરજાશંકર વિકમા(ઉ.વ.પ૦)એ સોનલબેન અલ્પેશભાઈ ઝાલાવડીયા રહે.વિસાવદર વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ કામના ફરિયાદીને પોતાની માલીકીનું મકાન અગાઉ અન્ય વ્યકિતને…

Breaking News
0

માળીયા હાટીના તાલુકાના જામવાડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખે ગેરકાયદેસર મંડળી રચી હુમલો : સામસામી ફરિયાદ

માળીયા હાટીના તાલુકાના જામવાડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખે ગેરકાયદેસર મંડળી રચી અને હુમલો કરવા અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર માળીયાના જામવાડી,…

Breaking News
0

કાઠી કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોએ ગિરનાર પરિક્રમા રૂટની સફાઈ કરી

ગિરનાર જંગલમાંથી પ્લાસ્ટીક દૂર કરી જંગલને પ્લાસ્ટીક મુક્ત કરવું અતિ આવશ્યક : ડો. જીતુભાઈ ખુમાણ જૂનાગઢ વન વિભાગ, જૂનાગઢ તળેના ગિરનાર અભયારણ્ય જંગલ વિસ્તારમાં ચાલુ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા-૨૦૨૩ અંતર્ગત…

Breaking News
0

અમદાવાદ હાઇકોર્ટ એડવોકેટ એસો.માં ઉમેદવારી કરતા આકાશ પંડ્યા

બે વાર કમિટીમાં વિજેતા બાદ બાદ ત્રીજી વાર ઝંપલાવ્યું : આ વર્ષે જંગી લીડથી વિજેતા માટેના પ્રયાસો : તા.૧૬ના રોજ પરિણામ અમદાવાદ ગુજરાત બાર એસોસિએશનના નિયમો ૨૦૧૫ના નિયમ-૪૯ મુજબ રાજ્યમાં…

1 178 179 180 181 182 1,400