Author Abhijeet Upadhyay

Breaking News
0

શ્રી દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ કેશોદ દ્વારા ર૧માં સમુહ લગ્નોત્સવ યોજાયા

શ્રી દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ કેશોદ દ્વારા ર૧માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. તારીખ ૧૦-૧૨-૨૦૨૩ને રવિવારના રોજ પેથલજીભાઈ નાથાભાઈ ચાવડા આહીર સમાજ કેશોદ ખાતે આ સમૂહ લગ્ન યોજાયા હતા.…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી ધનુર્માસ દરમ્યાન શ્રીજીના ઉત્સવ દર્શન કાર્યક્રમમાં ફેરફાર

દ્વારકાધીશ જગત મંદિરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ ધનુર્માસ દર્શન મનોરથના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. હિન્દુ કેલેન્ડર અનુસાર માગસર મહિનામાં સૂર્ય ધન રાશિમાં રહેતો હોય આ માસને ધનુર્માસ તરીકે…

Breaking News
0

છકડા ચાલકની મોબાઈલના કારણે જીવલેણ બેદરકારી : નાગેશ્વર નજીક રીક્ષા છકડા અકસ્માતમાં અમદાવાદના સોની મહિલાનું કરૂણ મૃત્યું : પિતા, પુત્ર સહિત ત્રણ ઇજાગ્રસ્ત

અમદાવાદ ખાતે રહેતા એક સોની સદગૃહસ્થ તેમના પરિવારજનો સાથે દ્વારકા વિસ્તારમાં દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે એક પેસેન્જર રિક્ષામાં બેસીને જતી વખતે છકડા રિક્ષાના ચાલકે મોબાઈલ ફોનમાં વાત કરી અને ગંભીર…

Breaking News
0

ઓબીસી આગેવાન સ્વ. નાગદાનભાઈ ડાંગરને શ્રધ્ધાંજલી અપાઈ

જાહેરજીવનના આગેવાન, વર્ષોથી સામાજીક તેમજ રાજકીય ક્ષેત્રે કામ કરતા ઓબીસી સમાજના આગેવાન સ્વ. નાગદાનભાઈ ડાંગરનું અવસાન થતા તેમની શોકાજલી, જૂનાગઢ ખાતે ઓબીસી આગેવાન જેઠાભાઈ પાનેરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ, જેમાં જેઠાભાઈએ…

Breaking News
0

લોઢવા પે. સેન્ટર શાળામાં પોલીયાના ટીપા પીવડાવતા જીલ્લા પંચાયત સદસ્ય

લોઢવા પે. સેન્ટર શાળામાં પોલીયોબુથમાં ૦ થી પ વર્ષના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ સમગ્ર દેશમાં હતો. લોઢવા પે. સેન્ટર શાળાના બુથ ઉપર લોઢવા જીલ્લા પંચાયત સદસ્ય જયાબેન જાદવભાઈ ભોળાએ…

Breaking News
0

દિપડાની વધી રહેલી વસ્તીને લઈને સરકાર ચિંતામાં

વન વિસ્તારમાં થઈ રહેલા અતિક્રમણને લીધે વન્ય પ્રાણીઓ શહેરી વિસ્તારો તરફ વળ્યા : વન્યપ્રાણી અને માનવ વચ્ચે સંતુલન જાળવવા સરકાર દ્વારા પ્રક્રિયા હાથ ધરાશે ગુજરાત રાજયના વન વિભાગના વડા એસ.કે.…

Breaking News
0

જૂનાગઢની વકીલાત આલમનું વિરલ વ્યક્તિત્વ એટલે હરીશભાઈ દેસાઈ

હરીશભાઈ શંભુપ્રસાદ દેસાઈ આ નામથી જૂનાગઢમાં ભાગ્યેજ કોઈ અજાણ હશે. જૂનાગઢની વકીલ આલમમાં સન્માનપુર્વક લેવાતું નામ એટલે હરીશભાઈ. આજે તેમનો જન્મદિવસ હોય, આ વિરલ વ્યક્તિત્વના સજજન વિષે એક ઋણાનુબંધના ભાગરૂપે…

Breaking News
0

જૂનાગઢમાં આજે ૨૦૦૦ પ્રાથમિક શિક્ષકો દ્વાર પદયાત્રા, મહા પંચાયતનો કાર્યક્રમ યોજાશે

જુની પેન્શન યોજનાને લઈને રાજયભરમાં વિવિધ માંગણીઓ સબબ પ્રાથમિક શિક્ષકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ શહેરમાં પણ આજે પ્રાથમિક શિક્ષકો દ્વારા પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં…

Breaking News
0

આજે એકાદશીના પાવન પર્વે જૂનાગઢમાં મુખ્ય સ્વામીનારાયણ મંદિરે ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા

જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામીનારાયણ મંદિર ખાતે સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવો બિરાજમાન છે અને સાક્ષાત સિધ્ધેશ્વર મહાદેવ ભકતજનોની મનોકામના પુર્ણ કરે છે. પૂનમે ભાવિકોનો મેડાવડો અહીં રહે…

Breaking News
0

જૂનાગઢમાં લખલાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન

જૂનાગઢમાં લખલાણી પરિવાર દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે. મનસુખલાલ માધવભાઈ લખલાણી, મુકેશભાઈ લખલાણી અને લખલાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન…

1 176 177 178 179 180 1,400