Author Abhijeet Upadhyay

Breaking News
0

વંથલી તાલુકાના ટીકર ગામે પીએમજેવાય કાર્ડ, સોઇલ હેલ્થ કાર્ડ સહિતની યોજનાના લાભાર્થીઓએ પ્રતિભાવ આપ્યા

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પ્રતિભાવો આપ્યા હતા. ટીકર ગામે પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પીએમજેએવાય કાર્ડના લાભાર્થી પરસોતમભાઈ લખમણભાઇ, પ્રાકૃતિક…

Breaking News
0

ગિરનાર પર્વતના ૩,૧૦૦ પગથિયે દીપડા દેખાતા યાત્રિકોમાં ભયની લાગણી

તાજેતરમાં ગિરનાર ક્ષેત્રમાં યોજાયેલી પરિક્રમા દરમ્યાન દીપડાએ હુમલો કરતા એક બાળકીનું મૃત્યું થયું હતું. જયારે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ અવાર-નવાર દીપડા આવી ચડતા હોય જેને લઈને લોકોમાં ભય ઉઠવા પામ્યો…

Breaking News
0

માંગરોળનાં માનખેત્રા ગામેથી દારુનો મોટો જથ્થો ઝડપાયો

વિદેશી દારૂની 308 નંગ પેટીઓ સાથે કુલ રૂ.૨૯,૩૮,૯૨૦/- નો જથ્થો પકડતી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માનખેત્રા ગામેથી 308 નંગ વિદેશી દારૃ ભરેલી પેટીઓ સાથે ત્રણ ઈસમો…

Breaking News
0

જૂનાગઢના પીશોરીવાડામાં એક મકાનમાં ચાલતા જુગાર ઉપર પોલીસ ત્રાટકી

રૂા.ર.૩૮ લાખની રોકડ સહિત ૧૭.૮૪ લાખના મુદ્દામાલ સાથે ૧પ ઝડપાયા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે દારૂ, જુગાર સહિતની બદીઓને નાબુદ કરવાની કડક કાર્યવાહી…

Breaking News
0

માણાવદર : મંત્રીના અંગત મદદનીશ તરીકે ઓળખ આપી નોકરી અપાવી દેવાના લાલચ આપી ૧૮.૦પ લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઈ

તાજેતરમાં નકલી એમએલએ તેમજ મંત્રીના મદદનીશ તરીકેની ઓળખ આપી અને છેતરપિંડી કરનાર શખ્સને જૂનાગઢ તાલુકા પોલીસે ઝડપી લીધા બાદ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમ્યાન આ શખ્સ વિરૂધ્ધ…

Breaking News
0

મેંદરડાના હરીપુર ગામે ઝુંપડીમાં સુતેલી મહિલા ઉપર જીવલેણ હુમલો

મેંદરડા તાલુકાના હરીપુર ગામે રહેતા કેતનગીરી અમૃતગીરી મેઘનાથી(ઉ.વ.ર૩)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી તથા ફરિયાદીના માતા વીજુબેન પોતાની વાડીએ આવેલ ઝુંપડીમાં સુતા હતા…

Breaking News
0

શ્રી દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ કેશોદ દ્વારા ર૧માં સમુહ લગ્નોત્સવ યોજાયા

શ્રી દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ કેશોદ દ્વારા ર૧માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. તારીખ ૧૦-૧૨-૨૦૨૩ને રવિવારના રોજ પેથલજીભાઈ નાથાભાઈ ચાવડા આહીર સમાજ કેશોદ ખાતે આ સમૂહ લગ્ન યોજાયા હતા.…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી ધનુર્માસ દરમ્યાન શ્રીજીના ઉત્સવ દર્શન કાર્યક્રમમાં ફેરફાર

દ્વારકાધીશ જગત મંદિરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ ધનુર્માસ દર્શન મનોરથના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. હિન્દુ કેલેન્ડર અનુસાર માગસર મહિનામાં સૂર્ય ધન રાશિમાં રહેતો હોય આ માસને ધનુર્માસ તરીકે…

Breaking News
0

છકડા ચાલકની મોબાઈલના કારણે જીવલેણ બેદરકારી : નાગેશ્વર નજીક રીક્ષા છકડા અકસ્માતમાં અમદાવાદના સોની મહિલાનું કરૂણ મૃત્યું : પિતા, પુત્ર સહિત ત્રણ ઇજાગ્રસ્ત

અમદાવાદ ખાતે રહેતા એક સોની સદગૃહસ્થ તેમના પરિવારજનો સાથે દ્વારકા વિસ્તારમાં દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે એક પેસેન્જર રિક્ષામાં બેસીને જતી વખતે છકડા રિક્ષાના ચાલકે મોબાઈલ ફોનમાં વાત કરી અને ગંભીર…

Breaking News
0

ઓબીસી આગેવાન સ્વ. નાગદાનભાઈ ડાંગરને શ્રધ્ધાંજલી અપાઈ

જાહેરજીવનના આગેવાન, વર્ષોથી સામાજીક તેમજ રાજકીય ક્ષેત્રે કામ કરતા ઓબીસી સમાજના આગેવાન સ્વ. નાગદાનભાઈ ડાંગરનું અવસાન થતા તેમની શોકાજલી, જૂનાગઢ ખાતે ઓબીસી આગેવાન જેઠાભાઈ પાનેરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ, જેમાં જેઠાભાઈએ…

1 174 175 176 177 178 1,398