Author Abhijeet Upadhyay

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચકચારી સસ્તા અનાજ કૌભાંડ પ્રકરણમાં કોમ્પ્યુટર ઓપરેટરો સહિત વધુ એક ડઝન શખ્સો સામે ફરિયાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં પ્રકાશમાં આવેલા સસ્તા અનાજને ગેરકાયદેસર રીતે રાખવા અંગેના તોતિંગ કૌભાંડમાં અગાઉ બે શખ્સો તથા એક વાહન ચાલક સામે ગુનો નોંધાયા બાદ પ્રાંત અધિકારી દ્વારા કડક…

Breaking News
0

દ્વારકા તાલુકાનાં ગોરીજા, વાચ્છુ, લોવરારી, ધ્રેવાડમાં આભ ફાટયું : નાનાભાવડા ગામે પુલીયામાંથી પસાર થતી કાર પાણીનાં વહેણમાં તણાઈ : કારમાં બેઠેલા મુસાફરોને પાલિકાની રેસ્કયુ ટીમ દ્વારા બચાવ

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની આગાહીનાં પગલે સમગ્ર જીલ્લાને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ત્યારે દ્વારકા તાલુકાનાં ગોરીજા, વાચ્છુ, લોવરારી અને ધ્રેવાડ ગામાં આભ ફાટયું અને…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા મુશળધાર : દ્વારકામાં પાંચ ઈંચ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલથી ધીમીધારે શરૂ થયેલા વરસાદએ આજે વેગ પકડ્યો હતો. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન દ્વારકા તાલુકામાં પાંચ તથા ખંભાળિયા…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “ગુજરાત એક્રેડિટેશન એન્ડ રેકિંગ ઇન્સ્ટિટ્યુટ મિકેનિઝમ એન્ડ એરેન્જમેન્ટ”- ગરિમા સેલનું ઇ-લોન્ચિંગ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને નવી ઉર્જા, નવી દિશા આપવામાં ગરિમા સેલ એક ઉદ્દીપકની ભૂમિકા ભજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોહિતમાં પરિણામલક્ષી કાર્યક્રમો કરવાની શિખવેલી નીતિરીતિ…

Breaking News
0

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી અંગેનો કાર્યક્રમ જાહેર

આગામી તા.૧૮ જુલાઈના રોજ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ ભરવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અધિનિયમ, ૧૯૫૨ની કલમ-૪ની પેટા કલમ (૧) હેઠળ…

Breaking News
0

પ્રોટોકોલ તોડી મુખ્યમંત્રીએ શ્રોતાગણમાં જઈને સહાય વિતરણ કરી ‘દિવ્યાંગોએ સરકાર સુધી નહીં પણ સરકાર દિવ્યાંગો સુધી’ના અભિગમને ચરિતાર્થ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની દિવ્યાંગ સમીપે યોજનાનો શુભારંભ કરાવતા જણાવ્યું કે, “દિવ્યાંગ સમીપે યોજનાની” પહેલ દિવ્યાંગજનોને લર્નિંગ લોસ માંથી બહાર કાઢવામાં આશીર્વાદરૂપ બની રહેશે. મુખ્યમંત્રીએ દિવ્યાંગ…

Breaking News
0

જાેષીપરામાં દુકાનમાંથી ૪૮ હજાર રોકડની ચોરી

જૂનાગઢનાં જાેષીપરામાં આવેલી એક દુકાનનાં વેન્ટીલેટરમાંથી તસ્કરોએ ઘુસી થડામાં રાખેલા રૂા. ૪૮ હજાર ચોરી જઈ સામાન અસ્તવ્યસ્ત કરી નાસી ગયા હતાં. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢનાં જાેષીપરામાં કન્યા છાત્રાલય…

Breaking News
0

જુગાર દરોડા, બાઈક ચોરની અટક અને એક શખ્સ સામે પાસાની કાર્યવાહી કરાઈ

જૂનાગઢ રેન્જ આઈજી તથા ગીર સોમનાથ જીલ્લાનાં પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તેમજ પીઆઈ એસ.પી. ગોહીલની સુચના અન્વયે પ્રભાસ પાટણનાં પઠાણવાડામાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી છ શખ્સોને જુગાર રમતા પકડી…

Breaking News
0

માંગરોળ : વરસાદથી અસરગ્રસ્ત દેવીપુજક પરીવારનાં ૧૦૦ વ્યકિતઓને ચાંડેરા કોલેજમાં આશ્રય અપાયો

માંગરોળ અને કેશોદ વિસ્તારમાં વહેલી સવારના ૩ વાગ્યેથી ધોધમાર વરસાદ પડતા ઘણી જગ્યાએ કાચા મકાનો અને ઝુંપડપટ્ટી વિસ્તારોમાં પાણી ભરાય ગયા હોવાથી નાના અને દેવીપુજક પરીવારોના ચુલાઓ જ સળગ્યા ન…

Breaking News
0

સોરઠમાં મેઘરાજાની જમાવટ, ભરપુર વરસાદ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા એક અઠવાડીયાથી મેઘરાજાએ જમાવટ કરી છે અને સાવર્ત્રિક પાણી વરસાવી દેતા ધરા જળબંબોળ બની છે. સારા વરસાદથી સોરઠ પંથકનાં જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી…

1 445 446 447 448 449 1,355