Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢમાંથી નશીલા પદાર્થ ચરસનાં જથ્થા સાથે ઉત્તરપ્રદેશનાં શખ્સને ઝડપી પાડતી એસઓજી

જૂનાગઢ શહેરમાં નશીલા પદાર્થોનું વેંચાણ થવાનું છેલ્લા ઘણા દિવસોથી સામે આવ્યું છે. અગાઉ બે થી ત્રણ વખત મેફીડ્રોન ડ્રગ્સનો જથ્થો પણ ઝડપાઈ ચુકયો છે ત્યારે ગઈકાલે પોલીસે એક ગેસ્ટહાઉસમાંથી ઉત્તરપ્રદેશનાં…

Breaking News
0

ખરાબ રસ્તાઓને પ્રશ્ને કોંગ્રેસ દ્વારા મનપા કચેરી ખાતે ધરણા-પ્રદર્શન યોજાયા

જૂનાગઢ શહેરમાં થોડા વરસાદમાં જ રસ્તામાં પડેલા ખાડા અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આ સમસ્યાના ઉકેલની જવાબદારી મહાનગરપાલિકાની હોવા છતાં તેમના દ્વારા ઘોર બેદરકારી…

Breaking News
0

જૂનાગઢનાં સર્કલ ચોકમાં દુકાનોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા, મનપા તંત્ર સામે વેપારીઓમાં રોષ

જૂનાગઢના વોર્ડ નંબર-૮ સર્કલ ચોકમાં મહાનગર પાલિકાની ઘોર બેદરકારીના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાઇ હોવાનો આક્ષેપ કરાયો છે. ખાસ કરીને વરસાદી પાણી દુકાનમાં ઘુસી જતું હોય અનેક વખત રજૂઆત…

Breaking News
0

ચોમાસામાં સાસણ ગીરમાં આહલાદાયક નજારો નિહાળો

સાસણ ગીર નેશનલ પાર્ક ઉદ્યાનનો ચોમાસાનાં ચાર મહિના ૧૬ જુનથી ૧પ ઓકટોબર સુધી સંરક્ષિત વિસ્તાર બંધ રહે છે. આ ચોમાસાનાં સમયકાળ દરમ્યાન ઘણાં પર્યટકો ગીરની આબોહવાનો આનંદ માણવા આવી પહોંચે…

Breaking News
0

જૂનાગઢનાં મંગલધામ-૧માં દિપડાના આંટાફેરાથી લોકોમાં ભય, પાંજરૂ ગોઠવવા માંગ

જૂનાગઢના મંગલધામ-૧માં છેલ્લા ૩ દિવસથી મોડી રાત્રિના દિપડાના આંટાફેરાથી સ્થાનિક લોકોમાં ભયનું લખલખું પસાર થઇ ગયું છે. આ દિપડાએ એક શ્વાન અને શ્વાનના બચ્ચાનો શિકાર કર્યો હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ…

Breaking News
0

જેતલસર નજીકના રેલવે પુલ ઉપરથી કાર નીચે ખાબકતા જૂનાગઢનાં યુવાનનું મૃત્યું : મહિલા ગંભીર

જૂનાગઢથી નીકળેલી એક કાર જેતલસર નજીક જેતલસર જેતપુર બાયપાસ ઉપરના રેલવે ફુલ ઉપરથી ૬૦ થી ૭૦ ફૂટ નીચે ખાતા કાર ચાલકનું મૃત્યું થયું છે. જ્યારે કારમાં બેઠેલી મહિલાને ગંભીર ઇજાઓ…

Breaking News
0

માંગરોળમાં ભારે વરસાદથી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા, હાલાકી

માંગરોળમાં મંગળવારે મધરાતથી ધોધમાર વરસાદ વરસતા બુધવારે બપોર સુધીમાં નવ ઈંચ વરસાદ ખાબક્ચો હતો. ભારે વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાત્રીના બે વાગ્યાથી મેઘરાજા મુશળધાર વરસતા સવારના…

Breaking News
0

કલ્યાણપુર પંથકના મુશળધાર વરસાદથી રાવલ વિસ્તારમાં ચિંતાનો માહોલ : નીચાણવાળા વિસ્તારના પાણી ભરાતા જિલ્લા તંત્ર દોડ્યું

કલ્યાણપુર તાલુકામાં આ સપ્તાહમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને બે દિવસ પૂર્વે એક સાથે એક જ દિવસમાં સાત ઈંચ સુધીના વરસાદથી નીંચાણવાળા ગામ રાવલ ખાતે વિવિધ પ્રકારે સમસ્યા ઊભી…

Breaking News
0

માંગરોળ : સુકીભઠ્ઠ નોળી નદી નવા નીરથી ભરાઈ, સોૈંદર્યની અનુભૂતિ

માંગરોળ પંથકમાં સામાન્ય રીતે ઉપરવાસમાં ભારે વરસાદ બાદ લંબોરા ડેમ ઓવરફ્લો થતા કામનાથ નજીકની નોળી નદીમાં પુર આવતું હોય છે. પરંતુ પંથકમાં વરસેલા અવિરત વરસાદથી વાડી વિસ્તાર અને વોંકળાઓમાંથી ભરપુર…

Breaking News
0

માંગરોળનાં શેરીયાજ અને શાપુરમાં રીંગણીનાં રોપાનું વિતરણ કરાયું

માંગરોળ સર્વોદય સેવા સમિતી અને ગોકુળ ગૃહ ઉદ્યોગ દ્વારા શેરીયાજ અને શાપૂર ખાતે સિક્કિમ પ્રખ્યાત રીંગણીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનાં શાપુર અને શેરીયાજ ગામ ખાતે…

1 446 447 448 449 450 1,355