Author Abhijeet Upadhyay

Breaking News
0

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રાજકોટ જિલ્લામાં બેડી માર્કેટિંગ યાર્ડ ખાતેથી પ્રારંભ

રાજકોટ જિલ્લામાં બેડી માર્કેટિંગ યાર્ડ ખાતેથી સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દાયકાઓમાં થયેલા વિકાસની ગાથા વર્ણવતા “વંદે ગુજરાત વિકાસ રથ”ને પથ ઉપર નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યા બાદ ફ્લેગઓફ…

Breaking News
0

જૂનાગઢમાં ગુજરાત બક્ષીપંચ મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનગડનું સ્વાગત કરાયું

જૂનાગઢ મહાનગર બક્ષીપંચના તમામ સમાજ દ્વારા કડીયા જ્ઞાતિની શ્યામ વાડી જૂનાગઢ ખાતે ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદયભાઈ કાનગડનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે કડીયા સમાજ, આહિર…

Breaking News
0

ઉનાનાં સિલોજ ગામે એસટીનો બસ સ્ટોપ આપવા આવેદન અપાયું

મોટા ડેસર અને સિલોજ ગ્રામ પંચાયત દ્વારા ઉના તાલુકાના લામધાર, શાહ ડેસર, મોટા ડેસર અને સિલોજ મુકામે વિદ્યાર્થીઓ અને લોકો માટે બસ સુવિધા શરૂ કરવા બાબતે તેમજ સિલોજ ગામે બસોને…

Breaking News
0

માંગરોળ : ૮૦ ફુટ કુવામાં ખાબકેલી બિલાડીને બચાવાઈ

માંગરોળનાં આરેણા ગુડા જલી વાડી વિસ્તારમાં નારણભાઈ રામની વાડીએ કુવામાં બિલાડી પડી ગઈ હતી. જેની જાણ કરતા આરેણાથી મહેશભાઈ સોલંકી તમેજ વાસાભાઈ જાેટવાને મિત્રોએ મળી, અંદાજે ૮૦ ફુટ ઉંડા કુવામાં…

Breaking News
0

કલ્યાણપુર પંથકમાં પવનચક્કી ઉપર આકાશી વીજળી ત્રાટકતાં એક પાંખ ક્ષતિગ્રસ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે સૌથી વધુ વરસાદ કલ્યાણપુર તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સાત ઈંચ સુધીના આ તોફાની વરસાદ સાથે વીજળીના ગાગડાટથી લોકો ભયભીત બની ગયા હતા. કલ્યાણપુર તાલુકાના લાંબા…

Breaking News
0

અમદાવાદમાં દેશનું પ્રથમ રોબોટિકસ કાફે, રોબોટ પીરસશે

ભારતનું પ્રથમ સંપૂર્ણ રોબોટ સંચાલિત રોબોટિકસ કાફે અમદાવાદનાં વસ્ત્રાપુર તળાવ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આ રોબોટિક કાફે આકાશ ગજજર અને તેનાં મિત્રો દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ કાફેમાં…

Breaking News
0

ગુજરાત કોંગ્રેસમાં બબાલ : પ્રભારી તરીકે રઘુ શર્માથી હાઈકમાન્ડ નારાજ

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે તેના મનોમંથન માટે દિલ્હીમાં ગુજરાતનાં પ્રભારી સહિત પ્રદેશ નેતાઓની હાઈકમાન્ડ સાથે બેઠક થઈ હતી. ડો. રઘુ શર્માની પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી…

Breaking News
0

જૂનાગઢ-માળીયામાં એક કલાકમાં એક ઈંચ વરસાદ

જૂનાગઢ સહિત સોરઠમાં આજ સવારથી જ વરસાદી માહોલ છવાયો હોય દરમ્યાન સવારનાં ૧૧ વાગ્યે મેઘરાજાએ ધમાકેદાર ફરી આગમન કરી ૧ કલાકમાં જૂનાગઢ અને માળીયામાં ૧ ઈંચ જેવું પાણી વરસાવી દીધું…

Breaking News
0

સોરઠ ઉપર મેઘરાજાની મહેર, જળાશયો-નદીઓમાં નવા નીર

સોરઠ પંથકમાં અષાઢી બીજે મેઘરાજાએ આગમન કરી સારો એવો વરસાદ વરસાવી દેતા જળાશયો અને નદીઓમાં નવા નીરની આવક થઈ છે. સારા વરસાદથી પાક-પાણીનું ચિત્ર ઉજળું બન્યું છે. જૂનાગઢ જીલ્લામાં સરેરાશ…

Breaking News
0

જૂનાગઢ સિવીલમાં જીવિતને મૃતક અને મૃતકને ભાગી ગયેલ બતાવ્યો

જૂનાગઢનાં દોલતપરામાં રહેતા અશોકભાઈ જેઠાભાઈ કણસાગરાએ એસીડ પી જતાં સિવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ હતાં. આજ વોર્ડમાં ઈવનગર ગામનાં તુલસીદાસ મણીલાલ નામના વ્યકિતને પણ દાખલ કરવામાં આવેલ હતો. એક જ…

1 448 449 450 451 452 1,355