Author Abhijeet Upadhyay

Breaking News
0

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે હિન્દુસ્તાન દુનિયાને દિશા દેખાડી રહ્યું છે, ગુજરાત પથદર્શકની ભૂમિકામાં છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે હિન્દુસ્તાન દુનિયાને દિશા દેખાડી રહ્યું છે, અને મને બેવડી ખુશી છે કે ગુજરાત એમાં પણ પથદર્શકની ભૂમિકા ભજવી રહ્યું છે.…

Breaking News
0

ભારે પવનથી રોપ-વે બંધ કરાયો

જૂનાગઢમાં સોમવારે ગિરનાર પર્વત ઉપર ભારે પવન ફૂંકાયો હતો. સાથે સતત વિજળીના ચમકારા થતા હોય પ્રવાસીની સલામતી માટે રોપ-વે બંધ કરવાની ફરજ પડી હતી. જાેકે, રોપ-વેમાં રહેલા તમામ પ્રવાસીઓને ઉતારી…

Breaking News
0

ગીર જંગલ વિસ્તારમાં અનરાધાર વરસાદથી રાવલ, શાહી અને મચ્છુન્દ્રી નદી બે કાંઠે વહેવા લાગી

ગીરગઢડા તાલુકામાં અને ગીર જંગલ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે અનરાધાર વરસાદ શરૂ થતાં નદી નાળા છલકાઈ ગયા હતા. ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા ધોકડવા, ખિલાવડ, ફાટસર, ઇટવાયા, કોદીયા, બેડીયા, સોનારીયા, જસાધાર,…

Breaking News
0

સલાયામાં આખલા યુદ્ધ ખેલાયું : ગંભીર રીતે ઇજાગ્રસ્ત આખલાને તાકીદની સારવાર અપાઈ

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગઈકાલે બે આખલાઓ વચ્ચે જંગ જામ્યો હતો. આ આખલા યુદ્ધ લાંબો સમય ચાલ્યું હતું. સલાયાના એક જાહેર ચોકમાં બે સશક્ત આખલાઓ સામે આવી જતા આ બંનેની…

Breaking News
0

માણાવદર : વરસાદમાં પણ રોજગારી જરૂરી !

માણાવદર શહેર અને પંથકમાં મેઘરાજાએ સૌથી વધુ વ્હાલપ વરસાવ્યું છે અને સીઝનનો સૌથી વધુ વરસાદ આ પંથકમાં નોંધાયો છે. ગઈકાલે પણ વધુ બે ઈંચ વરસાદ પડી જવા પામ્યો છે. દરમ્યાન…

Breaking News
0

જૂનાગઢમાં લાખોની છેતરપીંડીનાં ગુનામાં આરોપીને સાથે રાખી પોલીસની સુરતમાં તપાસ

જૂનાગઢનાં ત્રણ નિવૃત આર્મીમેન સહિતનાં લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા લાલચ આપી ૩.૬૦ લાખનાં બદલામાં બાવન અઠવાડીયામાં ૧ર.૪૦ લાખ વળતર મળશે તેમ કહીને છેતરપીંડી કરવામાં આવી હતી. જેમાં કિશન અશોક…

Breaking News
0

રાજસ્થાનનાં ટ્રક ચાલકનું કાર હડફેટે મોત

રાજસ્થાનનાં વતની ટ્રક ચાલક શંભુસિંહ નાથુભાઈ (ઉ.વ. ૪૦) અને તેનો કલીનર રાજુભાઈ બાબુભાઈ ગામેતી બંને રાજસ્થાનથી મારબલ ભરીને વિસાવદરમાં માલ ઉતારીને જૂનાગઢ આવેલ અને બંને બાઈક ઉપર બેસીને વડાલ ગામે…

Breaking News
0

માંગરોળ તાલુકાના શાપુર ગામની મહિલાઓ દ્વારા વારંવાર થતી વીજ સમસ્યાને લઈ પીજીવીસીએલને પાઠવ્યું આવેદનપત્ર

એક તરફ સરકાર દ્વારા ગામડાઓમાં જ્યોતિગ્રામ ફીડરમાં ૨૪ કલાક વીજળી આપવાની વાતો કરવામાં આવે છે. જ્યારે સૌથી વધુ તકલીફ પણ ગ્રામ્ય વિસ્તારોમાં જ લોકોને થાય છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ રૂરલ…

Breaking News
0

ખંભાળિયા-દ્વારકા હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત : એક યુવાનનું મૃત્યું

ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ ઉપર ગતરાત્રીના સમયે અડચણ રૂપ ઉભેલા એક ટ્રક સાથે દ્વારકા તરફ જઇ રહેલો અન્ય એક ટ્રક અથડાતાં આ ગંભીર અકસ્માતમાં જુવાનપુરના ભરતભાઈ સતવારાનું કરૂણ મૃત્યું નીપજયું હતું.

Breaking News
0

અષાઢી બીજનો ઉત્સવ : જૂનાગઢમાં ‘જય જગન્નાથ’ના નાદ સાથે જગન્નાથજી નગરચર્યાએ પ્રસ્થાન

જૂનાગઢમાં અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે શહેરમાં જગન્નાથપુરીની આબેહૂબ પ્રતિકૃતિ સમાન મૂર્તિ સ્વરૂપે ગંધ્રપવાડામાં આવેલ જગન્નાથજી મંદિર ખાતે બિરાજમાન છે તેવા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તથા ભાઈ બલભદ્રના રથને દોરડા…

1 449 450 451 452 453 1,355