Author Abhijeet Upadhyay

Breaking News
0

દ્વારકા રેલવે સ્ટેશને અજાણ્યા ઈસમનું ટ્રેન નીચે કપાઈ જતાં મોત

દ્વારકાના રેલવે સ્ટેશન ઉપર ગઈકાલે સવારે ૧૧ઃ૩૦ કલાક આસપાસ પ્લેટફોર્મ નં.-૨ ઉપરથી પડી જતાં ટ્રેઈન નીચે એક અજાણ્યા વ્યક્તિનું ઉંમર વર્ષ આશરે ૩૫ વર્ષનું ટ્રેન નીચે કપાઈ જતાં મૃત્યું નિપજ્યું…

Breaking News
0

ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા યાત્રાધામ દ્વારકામાં પાંચમી જુલાઈએ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન

ઈસ્કોન મંદિર-રાજકોટ દ્વારા ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાનું આયોજન તા.પ-૭-ર૦રરને મંગળવારે કરવામાં આવ્યું છે. જેમાં સાંજે ૪ વાગ્યે દ્વારકાના ઈસ્કોન મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે. જે તીનબત્તી ચોક, ભદ્રકાળી ચોક, ગુરૂ પ્રેરણા…

Breaking News
0

કેશોદ તાલુકામાં કલા કરતા મોરના મનમોહક દ્રશ્યો જાેવા મળી રહ્યા છે અદભૂત નજારો

કેશોદ તાલુકામાં ચોમાસાના પ્રારંભે ઓછા વધતા પ્રમાણમાં કેશોદ તાલુકામાં મેઘ મહેર થવાથી ધરતીમાં નવી પ્રકૃતી ખીલી ઉઠી છે. જે પ્રકૃતીના જાણે વધામણાં કરતા હોય તેમ કેશોદ તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં…

Breaking News
0

આજે ડોકટર્સ ડે : તબીબોનાં સન્માનનો દિવસ

ભારતમાં દર વર્ષે ૧ જુલાઇએ, ડોકટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ દેશના મહાન તબીબ અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડો. બિધાનચંદ્ર રોયનો જન્મદિવસ અને પુણ્યતિથિ છે. આ દિવસે…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં અષાઢી બીજની આવતીકાલે ભવ્ય ઉજવણી કરાશે, તડામાર તૈયારીઓ

જૂનાગઢ શહેર સહિત સોરઠ અને સોૈરાષ્ટ્રભરમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ ધર્મપ્રસંગને લઈ તડામાર તૈયારીઓ વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. અષાઢી બીજને લઈ જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢમાં દેશના પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રારંભ કરાવ્યો

જૂનાગઢ શહેરની મધ્યમાં આઝાદ ચોકમાં આવેલા પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજ રોજ ખૂલ્લું મુકવામાં આવ્યું હતું. પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની ડિઝાઇન યુનિક અને આકર્ષક તો છે જ…

Breaking News
0

રથયાત્રા એટલે સામૂહિક એકતાનો સંદેશના હેતુ સાથે જૂનાગઢમાં અષાઢી બીજ નિમિત્તે આવતીકાલે ૧ જુલાઇના રોજ ૧૮મી જગન્નાથજીની રથયાત્રા ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. જગન્નાથજી મંદિરે સવારે શાહી સ્નાન, ભોગ હાંડી પ્રસાદ,…

Breaking News
0

ઈએસપીએન કંપનીમાં બાવન વિકમાં રૂા. ૩.૬૦ લાખનાં રોકાણની સામે રૂા.૧ર.૪૦ લાખ આપવાની લાલચ આપી ૧૦.૮૦ લાખ લઈ બાદમાં રૂપિયા ૬.૪૮ લાખ પરત ન આપ્યા

જૂનાગઢમાં એક કંપનીમાં રોકાણનાં બહાને બે શખ્સોએ રૂા.૧૦.૮૦ લાખ લઈ બાદમાં ૬.૪૮ લાખ પરત ન આપી ત્રણ વ્યકિતઓ સાથે છેતરપીંડી – વિશ્વાસઘાત કરતા સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ…

Breaking News
0

વંથલી-માણાવદરનાં માર્ગ ઉપરથી લીંકર પરમીટ મેળવી કારમાં ર૦૮ નંગ બિયર ટીનની હેરાફેરી કરતા બે ઝડપાયા

વંથલી પોલીસે લીંકર પરમીટ મેળવી કારમાં બિયરની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લીધા હતાં. પ્રાપ્ત વિગતો મુજબ વંથલી પોલીસે બાતમીનાં આધારે વંથલી-માણાવદર જતા રસ્તા ઉપર પહેલા વળાંકમાં વોચ ગોઠવી અહીંયાથી…

Breaking News
0

૧૦.ર૦ મી.ગ્રા.નો સોનાનો ચેન ધોવાના બહાને ૪ ગ્રામ સોનુ સેરવી લેતા ગઠીયાઓ

કેશોદનાં નોંજણવાવ ગામે રહેતા પ્રૌઢા બે ગઠીયાનો શિકાર બન્યા હતા. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી આ શખ્સોને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ નોંજણવાવ ગામે…

1 451 452 453 454 455 1,355