Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં જુગારની મોસમ ખુલી : ઠેર-ઠેર જુગાર દરોડા

ભીમ અગીયારસનાં તહેવાર પહેલા જ જાણે સોરઠમાં જુગારની મોસમ ખુલી ગઈ હોય તેમ ગઈકાલે જૂનાગઢ પોલીસે વિવિધ વિસ્તારોમાં જુગાર અંગે દરોડા પાડી પત્તા પ્રેમીઓની ઝડપી લીધા છે. પોલીસે આપેલી વિગત…

Breaking News
0

સાળંગપુર : હનુમાનદાદાને દિવ્ય વાઘા, ફુલોનો શણગાર

સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભીમ અગિયારસ અને શનિવારના પવિત્ર દિન નિમિતે તા.૧૧-૬-૨૦૨૨ના રોજ દાદાને દિવ્ય વાઘા અને સિંહાસનને હજારીગલ, મોગરો વિવિધ ફૂલોથી ત્રિરંગાનો શણગાર કરવામાં આવેલ હતો. તેમજ…

Breaking News
0

ખંભાળિયામાં જીરૂની ચોરી પ્રકરણમાં પિતા-પુત્ર ઝડપાયા : મુદ્દામાલ કબજે

ખંભાળિયામાં વાય.કે.જી.એન. સોસાયટી પાછળ મીરાજ પાર્ક ખાતે રહેતા અખતર હનીફ કાસમ સેતા(ઉ.વ.૨૦) અને તેના પિતા હનીફ કાસમ સેતા(ઉ.વ.૪૫) નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ પિતા-પુત્ર પાસેથી ચોરી કરવામાં…

Breaking News
0

કેશોદમાં પ્રથમ વખત લાઈવ મુવિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું

કેશોદ શહેરમાં કૃષ્ણ નગર સોસાયટી વિસ્તારમાં શ્રી ગોપેશ્વર મહાદેવ નવ નિર્માણ થયેલ મંદિરમાં મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં સનાતન ધર્મનો પ્રચાર-પ્રસારને આજની ભાવી પેઢીને માહીતગાર બનાવવા માટે કેશોદ વિશ્વ હિન્દુપરિષદ…

Breaking News
0

જામકંડોરણા રાજપૂત સમાજ ખાતે રાજપૂત યુવા સમાજના યુવા હોદ્દેદારોની વરણી કરાઈ

જામકંડોરણામાં યુવાનોની કામગીરીની નોંધ લઈને જામકંડોરણા રાજપુત સમાજ દ્વારા ક્ષત્રીય યુવક મંડળમાં હોદેદારો નીમવામાં આવ્યા હતા. જામકંડોરણા રાજપૂત સમાજ ખાતે રાજપુત સમાજના પ્રમુખ તેજુભા જાડેજાની અધ્યક્ષતામાં ક્ષત્રિય યુવક મંડળ જામકંડોરણાની…

Breaking News
0

ઓખા નગરપાલિકાનાં ૧.૮૨ કરોડનાં વિકાસ કામોનું પબુભા માણેકનાં હસ્તે ખાત મુર્હુત કરાયું

ઓખા, બેટ, આરંભડા અને સુરજકરાડી માટે દર વર્ષે ૧૫ થી ૨૦ કરોડનાં વિકાસ કાર્યો થાય છે. ગ્રામ પંચાયત વખતથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત સુરજકરાડી જેવા વિસ્તારનો સંપૂર્ણ વિકાસ કરવા ૨૦૦ કરોડ…

Breaking News
0

સુરત શહેરમાં વિશ્વ નેત્રદાન દિવસ નિમિત્તે કોરનીયલ અંધત્વ મુક્ત ભારત અભિયાન

સુરત શહેરમાં છેલ્લા ૨૭ વર્ષથી કાર્યરત લોકદ્રષ્ટિ ચક્ષુબેંકએ અનેક સમાજસેવી સંસ્થાઓના સહિયારા પ્રયત્નોથી આજ સુધીમાં ૪૩૮૮૨ કરતા વધારે જાેડી નેત્રદાન પ્રાપ્ત કરી શક્યા છીએ. અત્યાર સુધીમાં લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકને…

Breaking News
0

દ્વારકાને એ.સી. શબવાહીની આપી દ્વારકાધીશનું ઋણ ચૂકવતા સાંસદ પરિમલ નથવાણી

દ્વારકા મંદિરના પૂર્વ ઉપાધ્યક્ષ દ્વારા દ્વારકા નગરીનું ઋણ અવિરત સેવા સ્વરૂપે ચૂકવ્યાનું બહાર આવેલ છે. જે અંગેની વિગત મુજબ યાત્રાધામ દ્વારકાની યાત્રાએ આવતા યાત્રિકો અને અન્ય સ્થળો ઉપરથી સ્થાનિક નોકરી-રોજગારી…

Breaking News
0

દ્વારકાધીશ મંદિર સંચાલિત વિશ્રામ ગૃહમાં ઘરફોડી : જુદી-જુદી ચીજવસ્તુઓની ચોરી

સુવિખ્યાત દ્વારકાધીશ મંદિર સંચાલિત વિશ્રામ ગૃહની બંધ ઇમારતમાંથી તસ્કરોએ છેલ્લા આશરે બે મહિનાના સમયગાળા દરમ્યાન ટેબલ, ખુરશી, ટીપોઈ, ગાદલા જેવી જુદી-જુદી ચીજવસ્તુઓ ચોરી કરીને લઇ ગયાનો બનાવ દ્વારકા પોલીસ મથકમાં…

Breaking News
0

બિલખા પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોનસુન કામગીરી ચાલતી હોય લોકોને સહકાર આપવા નાયબ કાર્યપાલક ઈજનેર પાંચાણીની અપીલ

બિલખા પીજીવીસીએલ દ્વારા છેલ્લા ઘણા સમયથી આગમચેતી વાપરીને ચોમાસા પહેલા તમામ લાઈનોનું જાેરદાર રીપેરીંગ હાથ ધરવામાં આવ્યું છે. અઠવાડીયે એક દિવસ વિજકાપ મુકીને બિલખા પીજીવીસીએલનાં નાયબ કાર્યપાલક ઈજનેર પાંચાણી તથા…

1 477 478 479 480 481 1,355