Author Abhijeet Upadhyay

Breaking News
0

સાસણ ગીર જંગલમાં ૪ માસ સિંહ દર્શન બંધ રહેશે

ગુજરાતમાં આ મહિનાના બીજા સપ્તાહથી મોટાભાગની શાળાઓમાં વેકેશન પુરૂ થઈ રહયું છે ત્યારે ૧૬ જુનથી સાસણ ગીરમાં સિંહોનું વેકેશન શરૂ થવા જઈ રહયું છે. આ વેકેશન ચાર મહિના સુધી ચાલશે.…

Breaking News
0

ભેંસાણ પંથકના રફાળીયા ગામે દીપડાનો ખેડૂત ઉપર જીવલેણ હુમલો

જૂનાગઢના ભેંસાણ તાલુકાના રફાળીયા ગામે વહેલી સવારના પોતાની વાડીએ ઘાસ કાપતા હતા ત્યારે ખેડૂત આંબાભાઈ ટીડાભાઈ ખૂટ ઉપર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં ખભાના ભાગે અને કાનની બાજુમાં ઘવાયા…

Breaking News
0

દ્વારકાના દરિયામાં સર્જાઈ કરૂણાંતિકા : પાણીમાં ન્હાવા પડેલા મહેસાણાના તરૂણનું ડૂબી જતાં મોત

દેવભૂમિ દ્વારકામાં મહેસાણાથી આવેલા પરિવારના ત્રણ સદસ્યો ગઈકાલે મંગળવારે દરિયામાં નહાવા ઉતરતા તે પૈકી બે દરિયાના પાણીમાં ડૂબવા લાગતા એક યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે ૧૫ વર્ષીય એક તરૂણ…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં સુદામા સેતુ નજીક છાસનું સેવન કરતા ૧પ યાત્રિકોને ફુડ પોઈઝનની અસર

યાત્રાધામ દ્વારકાનાં સુદામા સેતુ નજીક ૧પ જેટલા યાત્રિકોને છાસનું સેવન કરતા એકાએક જ ફુડ પોઈઝન થતા અને યાત્રિકોની તબીયત લથડતા ખાનગી હોસ્પીટલમાં તમામ દર્દીઓને સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતાં. આ…

Breaking News
0

રાષ્ટ્રચેતના સમિતિ દ્વારા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીનાં વ્યાખ્યાનનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાયો

જૂનાગઢમાં રાષ્ટ્ર ચેતના સમિતિ દ્વારા વર્તમાન અને ભવિષ્યનાં ભારતમાં આપણી ભૂમિકા વિષય ઉપર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગીરનાર પબ્લીક સ્કુલનાં મેદાનમાં યોજાયો હતો. આ વ્યાખ્યાનનાં મુખ્ય…

Breaking News
0

ભાલકામાં રહેતા ૮ મહિનાના અહેમદને હતી હૃદયની બીમારી, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમથી મળ્યું નવજીવન

ગીર-સોમનાથમાં વેરાવળ તાલુકાના ભાલકાના રહેવાસી મહેબૂબ શેખના ૮ મહિનાના દીકરા અહેમદ શેખને જન્મજાત હૃદયમાં તકલીફ હતી. મહેબૂબ શેખ છૂટક કલરકામ કરીને માંડ પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે. આ સ્થિતિમાં દીકરાને…

Breaking News
0

વોર્ડ નં.૧૦ અંબિકા ચોક ખાતે આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાયો

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ અંબિકા ચોક અંબાજી મંદિર ખાતે વોર્ડ નં.૧૦ પ્રમુખ પ્રજ્ઞેશભાઈ રાવલ તથા અજયભાઈ જાેબનપુત્રા વોર્ડની ટીમ દ્વારા લોકહિતાર્થે ઈ-શ્રમ કાર્ડ, આયુષ્માન…

Breaking News
0

વેરાવળ મર્કન્ટાઇલ કો.ઓપ.બેંકને રાષ્ટ્રીય કક્ષાનો બેન્કો બ્લુ રીબન એવોર્ડ એનાયત

વેરાવળ મર્કન્ટાઇલ કો.ઓપ. બેંક લી.ને રાષ્ટ્રીય કક્ષાનો બેન્કો બ્લુ રીબન એવોર્ડ સેરેમનીમાં ફસ્ટ પ્રાઇઝ હાંસલ થતા સમગ્ર સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં ગૌરવ વધારેલ છે. આ તકે યોજાયેલ સમારોહમાં બેંકના ડીરેક્ટરોને સંસ્થા…

Breaking News
0

સ્વાતંત્ર્યસેનાની લાભશંકરભાઈ દવેની મુલાકાત લેતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા

જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન નજીકનાં કેવડાવાડી વિસ્તારમાં રહેતા ૧૯૪રનાં હિન્દ છોડો ચળવળમાં ભાગ લેનાર સ્વાતંત્ર્યસેનાની લાભશંકરભાઈ ડી. દવેની જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ મુલાકાત લીધેલી હતી. આ તકે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું લાભશંકરભાઈએ…

Breaking News
0

બિલખાનાં સેવાનાં ભેખધારી દલિત યુવાન નાનજીભાઈનું પત્રકારો અને સામાજીક અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું

અગીયાર હજાર ઉપરાંતની વસ્તી ધરાવતું બિલખા એટલે મીની ગુજરાત જાેઈ લ્યો ! અઢારેય વરણની વસ્તી ધરાવતું ગામ એટલે બિલખા. દાનવીર કર્ણનાં અવતાર શેઠ શાગળશાની ભૂમિ એટલે પવિત્ર યાત્રાધામ બિલખા. બિલખામાં…

1 482 483 484 485 486 1,355