Author Abhijeet Upadhyay

Breaking News
0

ઓખા ફીશરીઝ વિભાગ દ્વારા ચાર દિવસ સુધી ફીશીંગ ઉપર પ્રતિબંધ છતાં દરિયામાં બોટો જાેવા મળી

શિયાળાની સીઝનમાં પણ બે વખત માવઠાની સ્થિતિ સર્જાયા બાદ ફરી એકવાર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને લીધે હવામાન વિભાગની સૂચના અનુસાર તારીખ ૧૯મી જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી રાજ્યભરમાં ખરાબ હવામાન તથા કમોસમી વરસાદની…

Breaking News
0

ભવનાથ સ્થિત ૩૯ આશ્રમોને રેગ્યુલરાઈઝડ કરવા તંત્રને રજૂઆત

જૂનાગઢમાં ભવનાથ એટલે હિંદુઓની આસ્થાનું કેન્દ્ર બિંદુ છે. ભવનાથમાં હિન્દુધર્મના અનેક અસંખ્ય આશ્રમમાં આવેલા છે. તે પૈકીના હિન્દુઓના ૩૯ આશ્રમોને જૂનાગઢ મામલતદાર દ્વારા દબાણ અંગેની નોટીસ આપવામાં આવેલ હતી. સાંજે…

Breaking News
0

ચાંપરડા બ્રહ્માનંદધામ ખાતે રૂા. ૧પ કરોડનાં ખર્ચે નિર્માણ થનાર શિવમંદિરનો સાધુ-સંતોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ

જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર તાલુકાનાં ચાંપરડા ગામે આવેલ બ્રહ્માનંદ ધામ ખાતે રૂા. ૧પ કરોડનાં ખર્ચે અખિલ ભારત સાધુ સમાજનાં પ્રમુખ પૂ. મુકતાનંદબાપુ દ્વારા નિર્માણ થનાર શિવમંદિરનો સાધુ સંતોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કરાયો…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાએ સદી ફટકારી : ૧૧૪ નવા કેસ નોંધાયા

કોરોનાનું સંક્રમણ સતત વધી રહયું છે ત્યારે જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે કોરોનાએ સદી ફટકારી છે. આરોગ્ય વિભાગે બહાર પાડેલી યાદી અનુસાર જૂનાગઢ શહેરનાં ૯પ, જૂનાગઢ તાલુકા -ર, કેશોદ-પ, ભેસાણ-૧, માળીયા-ર, મેંદરડા-૧,…

Breaking News
0

કોરોનાનાં સંક્રમણને રોકવા ધનવંતરી રથ કાર્યરત કરાયા

કોરોના સંક્રમણના ફેલાવાને ગંભીરતાથી લેતા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ્ય અને સંક્રમિત ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કરતા ઘનવંતરી રથ આ સ્થળો ઉપર મૂકીને લોકોને જરૂરી દવા અને પરીક્ષણ કરી આપવાની કામગીરી જીલ્લામાં…

Breaking News
0

વંથલીનાં સેંદરડા ગામે ડબલ મર્ડરનાં ગુનામાં ૪ની અટકાયત

વંથલીનાં ખેડુત દંપતીની હત્યા અને લુંટની સનસનાટીપૂર્ણ ઘટનામાં પોલીસને મહત્વની સફળતા સાંપડી હોવાનું અને ચાર શખ્સોની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢ જિલ્લાનાં વંથલી તાલુકાનાં સેંદરડા…

Breaking News
0

અરજદારની હકકીત ધ્યાને લઈ પોલીસે લીધા તત્કાલ પગલા : જૂનાગઢમાં વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો દાખલ કરવાનો દાબ આપતા જ તાત્કાલીક નાણાં પરત આપી દીધા

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત વર્ષના આસ્થાનાં કેન્દ્ર સોમનાથ ખાતે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે એની પૂર્વ સંધ્યાએ દરીયાદેવની મહાઆરતી કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત વર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથ ખાતે નવનિર્મિત અતિથિગૃહ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે એની પૂર્વ સંધ્યાએ દરીયાદેવની મહાઆરતી કરાશે. રાજ્યના માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી…

Breaking News
0

ગ્રામસેવક ભરતી નિયમોમાં તા.૧૧-૧-૨૦૨૨નો પરિપત્ર રદ કરવા સચિવાલય ખાતે રજૂઆત

પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા કરવામાં આવતી ગ્રામસેવકની ભરતીમાં કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બીઆરએસના વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવતા હતા પરંતુ તારીખ ૧૧-૧-૨૦૨૨ના રોજ વિભાગ દ્વારા ગ્રામસેવક ભરતી નિયમોમાં વધુ બે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાનાં ૭૩ શિક્ષણ સહાયકોને પ્રથમ માસથી પુરા પગારનો લાભ મળશે

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય દ્વારા જૂનાગઢ જીલ્લામાં ર૦૧૬માં ભરતી થયેલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયકોને કેમ્પ મારફતે પુરા પગારનાં હુકમો આપવામાં આવેલ હતાં. જાન્યુઆરી માસમાં ૭૩ શિક્ષક ભાઈ-બહેનોને…

1 541 542 543 544 545 1,352