ખંભાળિયા તાલુકાના માધુપુર- પીપળિયા ગામે આવેલા સુવિખ્યાત કામઈ ધામ ખાતે તાજેતરમાં સામાજિક સમરસતાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કામઈ ધામ ખાતેના સન્માન તથા ઋણ સ્વીકાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો…
કોડીનાર તાલુકાના ઘાંટવડ ગ્રામ પંચાયતમાં યુવા મુસ્લિમ સરપંચ અબ્દુલભાઇ મહેતર ઘાંટવડ ગામના વિકાસની બાંહેધરી સાથે સરપંચ પદનો ચાર્જ સંભાળ્યો હતો. ગામમાં ઇતિહાસમાં પ્રથમ વખત યુવા સરપંચ તરીકે મુસ્લિમ સમાજના અબ્દુલભાઈ…
રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તેણે ટેલિકોમ વિભાગને વર્ષ ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬ની હરાજીમાં હસ્તગત કરેલા સ્પેક્ટ્રમને લગતી સમગ્ર વિલંબિત જવાબદારીઓની અને ભારતી એરટેલ લિમિટેડના ઉપયોગના…
જૂનાગઢ સહિત રાજયભરમાં એક તરફ બુસ્ટર ડોઝ દેવાની કામગીરી ચાલી રહી છે ત્યારે જૂનાગઢ શહેર અને આસપાસનાં વિસ્તારોમાં કોરોનાનાં કેસો રોજેરોજ નોંધાઈ રહયા છે. ગઈકાલે જૂનાગઢ શહેરમાં પ૯ કેસ નોંધાયા…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડકમાં રાહત છે અને લઘુત્તમ તાપમાનનો પારો ઉંચો ચડી ગયો છે. તેમ છતાં મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થાય છે. ત્યારબાદ હુંફાળુ વાતાવરણ…
જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની એક મહત્વની બેઠક આજે યોજવામાં આવી છે. આ બેઠકમાં શાસક પક્ષની ટીમ આ ઉપરાંત કમિશ્નર રાજેશ તન્ના સહીતનાં પદાધિકારીઓ ઉપરાંત વિરોધ પક્ષનાં પદાધિકારીઓ અને મનપાનાં તમામ…
આ વખતે કેસર કેરી ખાવા માંગતા કેરી પ્રેમીઓએ કેરી ખરીદવા પોતાના ગજવા હળવા કરવા પડે તેવી સ્થિતિ ઉભી થવાની છે. કેરી પકવતા ખેડૂતોનું માનવું છે કે, આ વખતે ઉત્પાદનમાં ૫૦…
જૂનાગઢ સિવિલ હોસ્પિટલની કોરોના રસીકરણ ટીમે રસીકરણ ક્ષેત્રે અદ્વિતીય રસપ્રદ સિધ્ધી હાંસલ કરી છે. ૧૬મી જાન્યુઆરી ૨૦૨૧થી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા કોરોના રસીકરણ મહાઅભિયાનને વેગવંતુ બનાવ્યું હતું.…