Author Abhijeet Upadhyay

Breaking News
0

ખેડૂતપુત્રી રીમાબેન ઉદયસિંહ ઝાલાએ જી.પી.એસ.સી. ક્લાસ-૧ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી ડીવાયએસપી તરીકે નિયુક્તિ મેળવી

ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામના પ્રગતિશીલ ખેડૂત ઉદયસિંહ રામભાઈ ઝાલા અને લલીતાબેન ઉદયસિંહ ઝાલાની સુપુત્રી રીમાબેન ઉદયસિંહ ઝાલાએ જી.પી.એસ.સી. દ્વારા તાજેતરમાં લેવાયેલી ક્લાસ-૧ની લેખિત અને મૌખિક પરીક્ષા પ્રથમ પ્રયત્ને…

Breaking News
0

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના ૧૪ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જાેડાયા

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને શહેર કોંગ્રેસ સમિતીએ ટોપી પહેરાવી દીધી છે. આપના ૧૦ પુરૂષો અને ૪ મહિલા સહિત ૧૪એ ટોપી ફગાવી પંજા(કોંગ્રેસ) સાથે પંજાે મિલાવ્યો છે. આ અંગે શહેર કોંગ્રેસ…

Breaking News
0

પીપળીયા માધુપુર પાસેના કામઈધામ ખાતે શનિવારે સમરસ સમર્પણ વંદના કાર્યક્રમ માટે ચાલતી તડામાર તૈયારી

ખંભાળિયા પંથકમાં પીપળીયા માધુપુર પાસે આવેલ શ્રી કામઈધામ માતાજીના મંદિરે આગામી તા.૧-૧-૨૦૨૨ના રોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિત સાથે સમરસ સમર્પણ વંદના કાર્યક્રમ યોજાનાર છે જે અંગેની…

Breaking News
0

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે સ્થાનિક તંત્રની બેદરકારી : ઉના સિવિલ હોસ્પિટલમાં ઉદ્‌ઘાટનની રાહમાં ઓક્સિજન પ્લાન્ટ

કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં ભારે આંતક મચાવ્યો હતો. ત્યારે ત્રીજી લહેરના ભણકારા વચ્ચે પણ કેટલાક દર્દીઓ બેડ અને ઓક્સિજન જેવી સુવિધાઓના અભાવના કારણે મૃત્યું પામવાનો ડર સતાવી રહ્યો છે.…

Breaking News
0

જીએસટીનાં કમ્મરતોડ ભાવ વધારા સામે  જૂનાગઢમાં આવતીકાલે માંગનાથ રોડ વિસ્તારનાં કાપડનાં વેપારીઓ અડધો દિવસ બંધ રાખશે

તાજેતરમાં જ જીએસટીનાં પાંચ ટકાનું ચલણ હતું તેમાં વધારો કરી ૧ર ટકા કરવામાં આવતા તેના વિરોધમાં વેપારી વર્ગ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું એલાન કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં પણ માંગનાથ…

Breaking News
0

સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત સરકારની વિવિધ યોજનાના ૬૦૯ લાભાર્થીને સાધન સહાય ચેકનું કરાયું વિતરણ

ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. અને જેનાં ભાગરૂપે આજે જૂનાગઢનાં શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે સરકારશ્રીની વિવિધ…

Breaking News
0

જૂનાગઢમાં ૧૫ કિમીની ઝડપે પવન ફૂંકાયો, બેઠો ઠાર

જૂનાગઢ શહેરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે પરિણામે બપોરના સમયે ઠંડીની અસર ઘટી રહી છે. જાેકે, સવારના સમયે પવનની ઝડપ વધી જતા લોકોને બેઠા ઠારનો સામનો કરવો પડી…

Breaking News
0

ર૦ લાખથી વધુ લોકો માટે લાઈફલાઈન પુરવાર થઈ રહેલી : તંદુરસ્ત સમાજનાં નિર્માણ માટે જૂનાગઢ સિવીલ હોસ્પીટલની ચાવીરૂપ ભૂમિકા

જૂનાગઢ જીલ્લો તેમજ આજુ-બાજુનાં ત્રણ જીલ્લાનાં ર૦ લાખથી વધુ લોકો માટે લાઈફ લાઈન પુરવાર થઈ રહેલી જૂનાગઢની સિવિલ હોસ્પિટલ સાચા અર્થમાં ગરીબ દર્દીઓ અને દરીદ્ર નારાયણ માટે આર્શીવાદ સાબીત થઈ…

Breaking News
0

વેરાવળ ચોપાટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કબ્જાે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાને સોંપાયો

વેરાવળ ચોપાટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કબ્જાે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાને સોંપવામાં આવ્યો છે. ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલની અધ્યક્ષામાં મળેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. જેથી હવે…

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લામાં ગુડ ગવર્નન્સ વીકની ઉજવણી : કોડીનારના છારા અને વડનગર-૧ના  સબસેન્ટરનું લોકાર્પણઃ પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે

ગીર સોમનાથ જિલ્લામાં ગુડ ગવર્નન્સ વીક ઉજવણી અંતર્ગત આરોગ્ય સેવાઓને વધુ મજૂબૂતી પ્રદાન કરતા કોડીનારના છારા અને વડનગર-૧ના સબ સેન્ડરનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ઉના ખાતેથી  નવા મોબાઈલ હેલ્થ…

1 555 556 557 558 559 1,352