Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ શહેર ભાજપ દ્વારા ધનવંતરી દેવનું પૂજન કરાયું

ધનતેરસનાં પાવન તહેવાર ઉપર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્માની અધ્યક્ષતામાં મહામંત્રી શૈલેષભાઈ દવે, સંગઠન ઉપપ્રમુખ જે. કે. કણસાગરા, મિડીયા…

Breaking News
0

નૂતન વર્ષ નિમિત્તે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ દ્વારકાની ખાસ મુલાકાતે : વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નૂતન વર્ષ નિમિત્તે શુક્રવાર તારીખ ૫મીના રોજ ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ અધ્યક્ષ સી.આર. પાટીલનું ખાસ આગમન થશે. વીસ દિવસમાં બીજી વખત દ્વારકામાં પ્રદેશ પ્રમુખ આવશે. જે સંદર્ભે…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં દિપાવલી પર્વ ધામધૂમથી ઉજવાશે : દિપાવલીનાં દિવસે હાટડી દર્શન, નૂતન વર્ષે અન્નકુટ દર્શન થશે

યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગતમંદિરમાં દિવાળીનાં તહેવારોની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેમાં દિવાળીનાં દિવસે હાટડી દર્શન તેમજ નૂતન વર્ષનાં પાવનપર્વે ગોવર્ધન પૂજા અને અન્નકુટ ઉત્સવ યોજાશે. દિવાળીના તહેવારોની…

Breaking News
0

ભગવાન દ્વારકાધીશને હીરા જડીત હાર અર્પણ

ધનતેરસના પવિત્ર દિવસે શ્રી દ્વારકાધીશના પરમ ભક્ત પરિવાર દ્વારા શ્રીજીને સોનાનો હીરા જડીત હાર(અંદાજે ૧૫૦ ગ્રામ) અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત યાત્રાધામ દ્વારકામાં શ્રી દ્વારકાધીશ મંદિરના કર્મચારી પરિવાર દ્વારા…

Breaking News
0

રૂા. અડધા લાખની રોકડની ચોરીનાં બનાવનો ભેદ ઉકેલતી જૂનાગઢ પોલીસ : ઓન ધ સ્પોટ કામગીરીની સરાહના

તાજેતરમાં દિવાળીના તહેવારો ઉજવાનાર હોય દરમ્યાન જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા દિવાળીના તહેવારોમાં પ્રજા શાંતિથી તહેવારો ઉજવી શકે તે માટે જૂનાગઢ શહેરની તેમજ જિલ્લાની પોલીસને સતર્ક…

Breaking News
0

કોરોનાકાળના બે વર્ષ મંદીમાં કાઢયા બાદ ચાલુ વર્ષે દિવાળી પર્વે વેરાવળમાં ખરીદીનો ઉત્સાાહ જાેવા મળતા બજારોમાં લોકોની ભીડ જામી

છેલ્લાો બે વર્ષથી કોરોના મહામારીના લીધે લોકો જકળાઇ ઘરમાં રહયા હતા. દરમ્યાન ચાલુ વર્ષે કોરોના તળીયે હોવાથી દિવાળીના તહેવારોને મનભરીને માણવા લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહયો છે. ગઈકાલે ધનતેરસથી…

Breaking News
0

સરદાર જયંતિના શુભ દિવસે ઈવીએએમપી ટેકનોલોજી દ્વારા  સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમ હાઈઉપર ટર્બો ઈવી ચાર્જીંગ સ્ટેશનનો શુભારંભ

ઈવીએએમપી ટેકનોલોજી એ ગ્રીન એનર્જી કંપની છે અને એ સાથે હવે મોબીલીટી પાવર અને ચાર્જીંગ ક્ષેત્રે પ્રદાર્પણ સાથે સમગ્ર ગુજરાતમાં ૧૦૦ હાઈપર ટર્બો ઈવી ચાર્જીંગ સ્ટેશન સ્થાપવાનું લક્ષ્ય છે. જેમાં …

Breaking News
0

જૂનાગઢ ડુંગરના ઈન્દ્રેશ્વર બિટમાં માલધારીઓને મસવાડી પાસ રીન્યુ કરી આપવાની માંગણી સાથે આપવેદનપત્ર અપાયું

જૂનાગઢ તાલુકાના ડુંગર ઈન્દ્રેશ્વર બિટના ખાખરા ઢોરી, પાંચપીર વાડી વીડીમાં સુખપુર બામણ ગામ, ચોકલી, વડાલ વગેરે ગામોના માલધારીઓને છેલ્લા ત્રણ વર્ષથી ફોરેસ્ટ વિભાગે મસવાડી પાસ આપ્યા નથી અને જેને કારણે…

Breaking News
0

ગિરનારની લીલી પરીક્રમાનાં આયોજન માટેની બેઠકમાં પત્રકારોને પ્રવેશ ન અપાતા રોષ

જૂનાગઢ નજીક આવેલ ગરવા ગિરનાર ખાતે પ્રતિવર્ષ યોજાતી લીલી પરિક્રમાનાં આયોજન અંગે ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ઈલેકટ્રોનિક મિડીયા કર્મચારીઓને પ્રવેશ ન મળતા અને બાકાત રાખવામાં આવતા…

Breaking News
0

ગરવા ગિરનારની લીલી પરીક્રમા યોજવા માટેનો ‘દડો’ ગુજરાત સરકાર તરફે !

દેવ દિવાળીની મધરાતની શરૂ થતી ગરવા ગિરનારની લીલી પરીક્રમા ગયા વર્ષે રપ લોકોની મર્યાદામાં નિયંત્રણ સાથે યોજાઈ હતી. પરંતુ આ વર્ષે જયારે પરીક્રમાને દોઢ પખવાડીયા જેટલો સમય બાકી છે ત્યારે…

1 584 585 586 587 588 1,351