લો કોલેજ-જૂનાગઢ, ICSI કેશોદ સ્ટડી સેન્ટર તથા રાજકોટ ચેપ્ટર ઓફ ICSIના સંયુક્ત ઉપક્રમે ‘Career as a Company Secretary’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ ચેપ્ટરના મેમ્બર CS…
ઉના શહેરના વેરાવળ રોડ સહિત આસપાસના વિસ્તારોમાં અને તાલુકામાં મેલેરિયા તથા ડેન્ગ્યુનો ભય ફેલાયો છે ત્યારે સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં અનેક કેસો નોધાઇ ચૂકયા છે ત્યારે ઉના નગરપાલિકા દ્વારા વિવિધ…
જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નં.૧૦ના નવા નાગરવાડા ખાતે ચાલી રહેલા રોડના કામનું કોર્પોરેટર આરતીબેન જાેષીએ નિરીક્ષણ કર્યું હતું જેમાં વિજયભાઈ રાવલ સહીતના વોર્ડના મતદારો હાજર રહ્યા હતા અને વિવિધ પ્રશ્નોની રજૂઆત…
શ્રી ખોડીયાર મહિલા મંડળ દ્વારા સભ્ય બહેનો માટે રાષ્ટ્રભાષા હિન્દી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગર્વભેર હિન્દી બોલીને બહેનો દ્વારા રાષ્ટ્રભાષાને માન આપવામાં આવ્યું હતું. આ સાથે તહેવારોને…
ગત અઠવાડિયે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો હતો અને સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતાં. જેના કારણે અનેક ગામોમાં પાણી ઘુસી જવાથી તારાજી સર્જાઈ હતી. જેના કારણે…
દ્વારકા અને બેટ દ્વારકામાં આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદી પાણીની રોડ રસ્તાઓ ઉપર રેલમછેલ જાેવા મળી હતી. જ્યારે બીજી તરફ ઓખા તથા સુરજકરાડી,…
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના કર્મનિષ્ઠ કાર્યકર સાથે ભાજપા મિડીયા વિભાગના કન્વિનર સંજયભાઈ પંડ્યાનો આજરોજ ૪૭મો જન્મદિવસ છે ત્યારે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, પ્રદેશ ભાજપના યજ્ઞેશભાઇ દવે, બિન…