જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાનાં ફકત બે જ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં એક અને ભેંસાણમાં એક કેસ નોંધાયેલ છે. જયારે જૂનાગઢ શહેરમાંથી એક વ્યકિતને ડીસ્ચાર્જ કરવામાં આવેલ…
જૂનાગઢ શહેરનું અણમોલ નજરાણું અને નવાબી શાસનકાળ દરમ્યાન તત્કાલીન જૂનાગઢનાં દિવાન બહાઉદ્દીનભાઈ દ્વારા જે કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને સમય જતા સમગ્ર ગુજરાત અને દેશમાં આગવી ઓળખ પ્રાસ્થાપીત કરી…
દેવાધીદેવ મહાદેવ ભગવાન શંકરની પૂજા-ઉપાસના અને ભકિતનાં મહિમા એવા પ્રવિત્ર શ્રાવણ માસનો આગામી તા.૯ ઓગસ્ટથી પ્રારંભ થઈ રહેલ છે. ત્યારે શીવજીનાં મંદિરોમાં પૂજન, અર્ચન, આરતી અને અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે…
જૂનાગઢનાં પ્લાસવાની સીમમાંથી કેરીનાં બોકસની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ હતી. આ ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ચોરી કરનાર અને અન્ય પાંચ વ્યકિતને કેરી ખાવાનું મન થયું હોય કેરીનાં…
વંથલી તાલુકાનાં કોયલી ગામની સીમ નજીકથી સી ડીવીઝન પોલીસે ઈંગ્લીશ દારૂની કુલ બોટલ ૩૮૪, અટીંગા ફોર વ્હીલ મળી કુલ રૂા. ૭,૬૩,ર૦૦નો મુદામાલ જપ્ત કરી બે સામે કાર્યવાહી હાથ ધરી છે.…
યાત્રાધામ દ્વારકા જગતમંદિર બાદ છેલ્લા દશકામાં આ નિર્મિત ગોમતી નદી ઉપર ઝૂલતો પૂલ સુદામા સેતુ એ યાત્રાધામના પ્રમુખ પર્યટન સ્થળો પૈકી આગવી ઓળખ બની ગયો છે. વર્ષ ૨૦૧૬ માં યાત્રાધામ…
હાલ ખેડૂત આંદોલન પુરા વેગ ચાલી રહ્યું છે. જામકંડોરણા તાલુકાના યુવા આગેવાન અને જામકંડોરણા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાએ પંજાબમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનની મુલાકાત કરી હતી અને પંજાબના માહોલી…
જૂનાગઢ જિલ્લા મહીલા મોરચા દ્વારા માંગરોળ બંદરે સોમનાથ ભવન ખાતે નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. શીલના મહિલા પી.એસ.આઇ ઊંજીયા મેડમે મહિલાઓને…
જેસીઆઈ જેતપુર કલર્સ દ્વારા ૩ ઓગસ્ટનાં રોજ જૂનાગઢમાં વ્રજ વાટીકા ખાતે મલ્ટીલોમ વીઝીટ રાખવામાં આવેલ હતી. જેમાં કવિતા સોની, બિરાજ કોટેચા, રાજીવ મકવાણા, ઉમાકાંતભાઈ જાેશી, સંજય મુરાણી, સતીષ કોયાણી વગેરે…