Author Abhijeet Upadhyay

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર ક્રિસ્ટીના સ્કોટે ગાંધીનગરમાં લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર ક્રિસ્ટીના સ્કોટે ગાંધીનગરમાં લીધી હતી. ડેપ્યુટી હાઈકમિશનરએ આ સૌજન્ય મુલાકાત બેઠકની ચર્ચાઓ દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બ્રિટનની મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું…

Breaking News
0

જેડબ્લ્યુ દ્વારા અમદાવાદમાં પ્રહલાદનગર ખાતે પ્રથમ સામુદાયિક વન બનાવવાનો પ્રારંભ

આપણા શહેરને હરિયાળું અને આબોહવા સામેની લડાઈમાં મદદ માટેનું એક ઉમદા કાર્ય આ પહેલ કંપનીની નવી ઝ્રજીઇ શાખા જેડઅર્થ દ્વારા કરાય છે. આ વનની અંદર વિવિધ સ્થાનિક પ્રજાતિઓ તેમજ આકારોના…

Breaking News
0

વિસાવદર કોર્ટમાં ન્યાયાધીશોએ રોપા વિતરણ તથા વૃક્ષારોપણ કર્યું : બાર તથા સ્ટાફના સભ્યો હાજર

વિસાવદરતા.વિસાવદર કોર્ટમાં તા.૧૨-૭-૨૪ના રોજ એડિશનલ સેસન્સ જજ જે.એલ.શ્રીમાળી તથા વિસાવદર સિવિલ કોર્ટના પ્રિન્સીપાલ સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી દ્વારા વૃક્ષારોપણ તથા રોપાવિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બારએસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ધાધલ તથા સિનિયર…

Breaking News
0

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં કપુર પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં તા.૧૨-૭-૨૦૨૪ને શુક્રવાર, અષાઢ સુદ છઠ્ઠના રોજ સ્વ.ખુશાલભાઈ પરશુરામ કપુર(ઉ.વ.૬૩)(રહે.સિરાજ રોડ,તાલુકા શાળા પાછળ)નું દુઃખદ અવસાન થયેલ છે, જેઓ મનોહરભાઈ પરશુરામ કપુર (રજવાડી એમ્પોરીયમ) ઉદયકુમાર પરશુરામ કપુર (પરશુરામ ટ્રેડર્સ)…

Breaking News
0

ઓખાની જીવદયા પ્રેમી અને ગૌસેવક રાજભા અને ચિરાગની જોડી‌ જીવનાં જોખમે હરહંમેશ ગૌસેવા અને સાપ‌ રેસ્ક્યુ માટે તૈયાર રહે છે !

યાત્રાધામ બેટ-દ્વારકાનાં રહેણાંક વિસ્તારનાં એક ભંગારનાં વંડામાં એક ૬ ફુટ‌ લાંબો કોબ્રા નાગ ૨/૩ દિવસથી માછલી પકડવાની ઝીણી ઝાળમાં ફસાઈ ગયેલા હતો. ઓખાની આ જોડીને કોલ આવતાં બન્ને બેટ-દ્વારકા જઈને…

Breaking News
0

ખંભાળિયાના પોલીસ કર્મીએ રીક્ષા ચાલકને અટકાવતા ત્રણ શખ્સોએ સ્ટાફ સાથે કરી ઝપાઝપી

મારી નાખવાની ધમકી આપીને આપઘાતનો પ્રયાસ કર્યો ખંભાળિયા શહેરની મધ્યમાં ટ્રાફિકથી વ્યસ્ત એવા નગર ગેઈટ વિસ્તારમાં ફરજ પર રહેલા પોલીસ કર્મચારીએ એક રીક્ષા ચાલકને અટકાવતા તેણે અન્ય બે શખ્સોની મદદથી…

Breaking News
0

ખંભાળિયામાં થયેલી ઘરફોડ ચોરી પ્રકરણમાં ચીખલીગર ગેંગના સભ્યને ઝડપી લેવાયો

ખંભાળિયા શહેરના રહેણાંક વિસ્તાર હરસિધ્ધિ નગર ખાતે ગત તારીખ 7 જુલાઈના રોજ એક આસામીના રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સાહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ સંદર્ભે જિલ્લા પોલીસ…

Breaking News
0

બે વર્ષ પૂર્વે ભાટીયામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: નાસીકનો આરોપી ઝબ્બે

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા એક આસામીની માલિકીના મેડિકલ સ્ટોરમાંથી વર્ષ 2022 ના સમયગાળામાં રૂપિયા 1,94,500 ના મુદ્દામાલની ચોરી થવા પામી હતી. આ પ્રકરણમાં પોલીસે જે-તે સમયે મીઠાપુરના રહીશ હરેશ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “ઉજાસ – એક આશાની કિરણ”માં દસ દિવસમાં ચાર કેસમાં સુખદ સમાધાન થયા

હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોન ઈન ચીફ શ્રીમતી સુનિતા અગ્રવાલ દ્વારા સમગ્ર રાજ્યમાં વૈવાહિક વિવાદોના ત્વરિત, ખર્ચ રહીત નિવારણ માટે પ્રિ-લિટીગેશન લોક અદાલતની રાજ્યના દરેક…

Breaking News
0

ખંભાળિયામાં રેડક્રોસ સંસ્થાના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ગાયત્રી ગરબા મંડળના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અત્રે નગર ગેઈટ પાસે આવેલી શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.…

1 63 64 65 66 67 1,394