દ્વારકા નગરપાલીકા દ્વારા દ્વારકા યાત્રાધામમાં નાના વેપારીઓ તથા રેકડીધારકો પાસેથી વસૂલાતું દૈનિક ભાડું ૧૦થી સીધું જ ૩૦ કરી દેતાં વેપારીઓ તથા રેકડીધારકોએ ઉગ્ર રોષ સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતું આવેદનપત્ર પાઠવ્યું…
હાલ અષાઢી નવરાત્રિ એટલે કે ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે ત્યારે દ્વારકા નજીક ધ્રેવાડ ગામે બિરાજતા શ્રી મહાકાલી મંદિરે ભવ્ય પુષ્પ શૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય દર્શનનો…
શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ, શ્રી જલારામ મંદિર દ્વારકા દ્વારા યોજાતા રૂા.૧ રૂપિયા એકના ટોકનથી આદર્શ લગ્નોત્સવમાં ૩૩૧માં લગ્ન સંપન્ન થયા હતા. જેમાં (૧) કન્યા ઃ કોમલબેન ભીખુભાઈ વિઠલાણી-દ્વારકા (૨) વરરાજા…
કલ્યાણપુર પંથકમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા સોમવારે રાત્રે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુર તાલુકાના ગાગા ગામની સીમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં બેસીને હાથબત્તીના અજવાળે ગંજીપત્તા…
કલ્યાણપુર તાલુકામાં થોડા સમય પૂર્વે ઝડપાયેલા દારૂ પ્રકરણ સંદર્ભે ભાણવડ તાલુકાના રાણપર ગામના જગા દાના શામળા અને પોરબંદર તાલુકાના બાવળવાવ ગામના બાવન કાના કટારા નામના બે શખ્સોના નામ ખુલવા પામ્યા…
ખંભાળિયામાં લાયન્સ ક્લબના આગામી વર્ષના નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ તાજેતરમાં અત્રે બજાણા રોડ ઉપર આવેલા ભગવતી હોલ ખાતે ખાતે યોજાયો હતો. જેમાં પ્રમુખ તરીકે ખંભાળિયાના સેવાભાવી ડો. સાગર ભૂત તથા…
પ્રમુખ તરીકે રતિલાલભાઈ અને ઉપપ્રમુખ ધીરૂભાઈ ટાકોદરા ખંભાળિયામાં સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા તાજેતરમાં અષાઢી બીજ નીમીતે જામનગર ર્કિતન મંડળના ઉપક્રમે ભગવાન જગન્નાથના ર્કિતનના આયોજન સાથે સમુહ તથા સાહિત્યના કાર્યક્રમ…
માંગરોળના વણકરવાસ વિસ્તારમાં રહેતા આધેડે ગૃહ કલેશથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું માંગરોળ પોલીસમાં નોંધાયું છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માંગરોળ પોલીસ મથકે ભરતભાઈ ઉર્ફે…