જૂનાગઢમાં ગાંધીગ્રામ વિસ્તાર ખાતે આવેલ ચોકસી વચ્છરાજ મકનજી એન્ડ કંપની ખાતે તા.ર૮-૫-૨૪ને મંગળવારનાં રોજ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજનાં સહયોગ સાથે આ કેમ્પ યોજવામાં આવેલ હતો.…
જૂનાગઢ જિલ્લાના ભેસાણ પંથકમાં સગા બાપે જ હવસખોર થઈ સગી દીકરીને મુંગો આપી દુષ્કર્મ આચર્યું હોવાની અને અન્ય એક શખ્સે પણ બળજબરીથી સંબંધ બાંધ્યો હોવાની ફરિયાદ સગીરાએ નોંધાવતા ભારે ચકચાર…
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર પાસે જ આવેલ જુના મ્યુઝયમ પાછળ દિપડો આવતો હોવાનું અવાર-નવાર જાણવા મળતા વેરાવળ રેન્જ ફોરેસ્ટ અધિકારીએ દિપડાને પકડવા પાંજરૂ ગોઠવેલ જેમાં આજે સવારે દિપડો પાંજરે…
ગત તા. રપ મેનાં જૂનાગઢ એ ડીવીઝન પો. વિસ્તારમાં બનેલી ઘટનામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ તાલુકાનાં વિજાપુર ગામનાં સરપંચ પરેશભાઈ મોરવાડીયા તેમજ નવનિતભાઈ ચાવડા સામે વરૂણભાઈ ચાવડાએ…
ચીનની હેબેઈ મેડિકલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક નવો વાઈરસ બનાવ્યો છે જે માત્ર ત્રણ દિવસમાં વ્યકિતને મારી શકે છે. ‘સાયન્સ ડાયરેક્ટ’ મેગેઝીનમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ ઈબોલા વાયરસની નકલ કરવા…
રાજકોટ અગ્નીકાંડમાં અત્યારસુધીમાં ૧૧ લોકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા છે. એક પછી એક પરિવાર પોતાના સ્વજનના મૃતદેહના અંતિમસંસ્કાર કરવા માટે સ્મશાન પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં ચાર આરોપીની ધરપકડ થઈ…
ચાલુ વર્ષે નૈઋત્ય ચોમાસુ સારૂ રહેશે: સામાન્ય કરતા વધુ ૧૦૬ ટકા વરસાદ નોંધાશે દેશમાં પડી રહેલી કાળઝાળ ગરમીની વચ્ચે નૈઋત્ય ચોમસાને લઈને સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ અનુસાર ચાલુ…
આગામી તા.૪ જુને પરીણામ જાહેર થનાર છે : સંબંધિત તમામની મીટ લોકસભાની સામાન્ય ચૂંટણી ર૦ર૪ હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ગઈ છે અને આગામી તા.૪ જુને પરીણામ આવી જવાના છે ત્યારે…
જૂનાગઢ શહેરમાંથી એક યુવાનને નકલી એએસઆઈનો પાઠ ભજવતા પોલીસે ઝડપી લીધેલ છે અને તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ યુવાને કોઈ સાથે છેતરપિંડી તો કરી નથી ને તે…