Author Abhijeet Upadhyay

Breaking News
0

ઓખાની જીવદયા પ્રેમી અને ગૌસેવક રાજભા અને ચિરાગની જોડી‌ જીવનાં જોખમે હરહંમેશ ગૌસેવા અને સાપ‌ રેસ્ક્યુ માટે તૈયાર રહે છે !

યાત્રાધામ બેટ-દ્વારકાનાં રહેણાંક વિસ્તારનાં એક ભંગારનાં વંડામાં એક ૬ ફુટ‌ લાંબો કોબ્રા નાગ ૨/૩ દિવસથી માછલી પકડવાની ઝીણી ઝાળમાં ફસાઈ ગયેલા હતો. ઓખાની આ જોડીને કોલ આવતાં બન્ને બેટ-દ્વારકા જઈને…

Breaking News
0

ખંભાળિયાના પોલીસ કર્મીએ રીક્ષા ચાલકને અટકાવતા ત્રણ શખ્સોએ સ્ટાફ સાથે કરી ઝપાઝપી

મારી નાખવાની ધમકી આપીને આપઘાતનો પ્રયાસ કર્યો ખંભાળિયા શહેરની મધ્યમાં ટ્રાફિકથી વ્યસ્ત એવા નગર ગેઈટ વિસ્તારમાં ફરજ પર રહેલા પોલીસ કર્મચારીએ એક રીક્ષા ચાલકને અટકાવતા તેણે અન્ય બે શખ્સોની મદદથી…

Breaking News
0

ખંભાળિયામાં થયેલી ઘરફોડ ચોરી પ્રકરણમાં ચીખલીગર ગેંગના સભ્યને ઝડપી લેવાયો

ખંભાળિયા શહેરના રહેણાંક વિસ્તાર હરસિધ્ધિ નગર ખાતે ગત તારીખ 7 જુલાઈના રોજ એક આસામીના રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સાહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ સંદર્ભે જિલ્લા પોલીસ…

Breaking News
0

બે વર્ષ પૂર્વે ભાટીયામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: નાસીકનો આરોપી ઝબ્બે

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા એક આસામીની માલિકીના મેડિકલ સ્ટોરમાંથી વર્ષ 2022 ના સમયગાળામાં રૂપિયા 1,94,500 ના મુદ્દામાલની ચોરી થવા પામી હતી. આ પ્રકરણમાં પોલીસે જે-તે સમયે મીઠાપુરના રહીશ હરેશ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “ઉજાસ – એક આશાની કિરણ”માં દસ દિવસમાં ચાર કેસમાં સુખદ સમાધાન થયા

હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોન ઈન ચીફ શ્રીમતી સુનિતા અગ્રવાલ દ્વારા સમગ્ર રાજ્યમાં વૈવાહિક વિવાદોના ત્વરિત, ખર્ચ રહીત નિવારણ માટે પ્રિ-લિટીગેશન લોક અદાલતની રાજ્યના દરેક…

Breaking News
0

ખંભાળિયામાં રેડક્રોસ સંસ્થાના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ગાયત્રી ગરબા મંડળના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અત્રે નગર ગેઈટ પાસે આવેલી શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.…

Breaking News
0

ખંભાળિયામાં પૂર્વ કર્મચારી દ્વારા એસટી બસ સ્ટેશનમાં વોટર કુલર અર્પણ

ખંભાળિયા એસ.ટી.ના નિવૃત્ત કર્મચારી સ્વ. સુરેશચંદ્ર ચંદુલાલ બારોટની યાદગીરીમાં ખંભાળિયાના બસ સ્ટેશનમાં આવતા-જતા યાત્રાળુઓને ટાઢક મળી રહે તે હેતુથી ઠંડા પાણીના કુલરનું અર્પણ તેમના પુત્ર રવિ સુરેશચંદ્ર બારોટ દ્વારા કરવામાં…

Breaking News
0

ભાણવડમાં જામનગરના ચાર આહીર પરિવારજનોના સામુહિક આપઘાત પ્રકરણમાં બે આરોપી શખ્સોને ઝડપી લેવાયા

પઠાણી ઉઘરાણીથી કંટાળીને આપઘાત કરી લીધા અંગે પોલીસ ફરિયાદ : જામનગરના બન્ને આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝબ્બે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાબેના ધારાગઢ વિસ્તારમાંથી બુધવારે મળી આવેલી જામનગરના આહિર દંપતી તેમજ…

Breaking News
0

યાત્રાધામ દ્વારકાના એસ.ટી.ડેપોમાં વ્યાપક ગંદકીથી મુસાફરો પરેશાન 

યાત્રાધામ દ્વારકામાં દરરોજ હજારો યાત્રાળુઓ મુલાકાત લેતા હોય છે ત્યારે સરકારી પરિવહન સંસ્થા એસ.ટી વિભાગની બસોમાં પણ દરરોજ સેંકડો યાત્રાળુઓ સહિત મુસાફરો આવાગમન કરતા હોય છે.ત્યારે એસ.ટી વિભાગમાં ગંદકીના ઢગલા…

Breaking News
0

ખંભાળિયામાં કલેકટર કચેરી ખાતે “મારી કચેરી, હરિયાળી કચેરી” થીમ હેઠળ વૃક્ષારોપણ કરાયું

કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ સુરક્ષા વધારવાના ભાગરૂપે “મારી કચેરી, હરિયાળી કચેરી” થીમ હેઠળ અભિયાન થકી સરકારી કચેરીઓમાં સૌ કોઈ અધિકારી અને કર્મચારી વૃક્ષોનું વાવેતર કરી તેનું…

1 69 70 71 72 73 1,400