Author Abhijeet Upadhyay

Breaking News
0

કેશોદમાં કોળી યુવા સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું

ગીર સોમનાથ જીલ્લાના દેલવાડા બીટના જમાદાર એએસઆઇ ધાંધલ તેમજ અન્ય બે કોન્સ્ટેબલ ઉનાનાં અંજાર ગામે પરબત વશરામ ડાભીના ઘરે આવી કોઈપણ વાંક ગુના વગર ખોટી રીતે પુછપરછ કરી મહીલાઓની હાજરીમાં…

Breaking News
0

મતદાનએ અવસર છે, યજ્ઞ સમાન છે, આ યજ્ઞમાં જાેડાવા અને બંધારણીય અધિકારોનો ઉપયોગ કરો : જૂનાગઢ નાયબ પોલીસ મહાનીરીક્ષક

જૂનાગઢ જિલ્લામાં ૧૧ માં રાષ્ટ્રિય મતદાતા દિનની ઉજવણી જિલ્લા વહીવટી તંત્ર અને ભક્તકવિનરસિંહ મહેતા યુનિ.ના સંયુક્ત ઉપક્રમે કલેકટર કચેરી ખાતે કોવિડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવી હતી. ૧૧ માં રાષ્ટ્રિય મતદાતા…

Breaking News
0

જૂનાગઢ : મહિલા પોસ્ટ એજન્ટ ભારતી પરમારને બ્લેક લીસ્ટ કરાઈ

જૂનાગઢ હેડ પોસ્ટ ઓફિસના MPKBY એજન્ટને બ્લેકલીસ્ટ કરવામાં આવેલ છે. જૂનાગઢ હેડ પોસ્ટ ઓફિસના MPKBY એજન્ટ ભારતીબેન ભરતભાઇ પરમાર ગુનાહીત ભૂતકાળ ધરાવતા હોય તથા નાણાકીય અનિયમિતતા નાણાકીય ઉચાપત કરવા અંગેની…

Breaking News
0

જૂનાગઢમાં મધુરમ વિસ્તારમાં ત્રણ એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટકયાં, રૂા.૧.૧૦ લાખની માલમતાની ચોરી

જૂનાગઢ શહેરમાં કાતિલ ઠંડીનાં સપાટા વચ્ચે તસ્કરોએ પોતાનો કસબ અજમાવી લીધો હોય તેમ લાગે છે. મધુરમ વિસ્તારમાં આવેલા ત્રણ એપાર્ટમેન્ટોમાં તસ્કરોએ ત્રાટકી અને એક લાખથી વધુ માલમતાની ચોરી ગયાનો બનાવ…

Breaking News
0

માણાવદર ખાતેથી ૭પ હજારની કિંમતની ભેંસની ચોરી : ફરીયાદ

માણાવદરનાં બહારપરા શેરી નં.૧ ખાતે રહેતા સામતભાઈ રાયમલભાઈ હુંબલ (ઉ.વ.પ૪)એ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ અનુસાર ફરીયાદીનાં કબજા ભોગવટાના ખુલ્લા વાડામાંથી ભેંસ રૂા.૭પ હજારની કિંમતની કોઈ ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા…

Breaking News
0

જૂનાગઢમાં ગાળો બોલવા બાબતે હુમલો, સામ-સામી ફરીયાદ

જૂનાગઢમાં ગાળો બોલવા બાબતે બોલાચાલી થતાં હુમલાનો બનાવ બનવા પામેલ છે. જેમાં સામ-સામી પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર લીમડાચોક, સેજની ટાંકી પાસે ભરત એપાર્ટમેન્ટવાળી…

Breaking News
0

કોરોનાના ૧૧ કેસ નોંધાયા, ૧૪ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા હતા અને ૧૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

રેલવે સ્ટેશનથી જાેષીપરા અને ગિરીરાજ સોસાયટી સુધી બનશે ‘ઓવરબ્રિજ’

૧૯ જાન્યુઆરી અને ગુરૂવારનો દિવસ જૂનાગઢ માટે અને પ્રવાસન ક્ષેત્ર માટે પણ ખુબજ મહત્વનો દિવસ હતો. ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે જૂનાગઢ ખાતે ભુગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને આ…

Breaking News
0

જૂનાગઢમાં આવતીકાલે ૭રમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં ૭ર માં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનથી ઉજવણી માટેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે અને ઠેર-ઠેર ધ્વજવંદન સહીતના કાર્યંક્રમો આવતીકાલે યોજવામાં આવશે. આ વર્ષે…

Breaking News
0

જૂનાગઢમાં કાતિલ ઠંડીનું સામ્રાજય, ગિરનાર પર્વત ઉપર ર.૮ ડિગ્રી તાપમાન

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસ થયાં બર્ફિલા ઠંડા પવનોનું વાયરૂ ફુંકાયું છે અને જેને લઈને ઠંડીમાં વધારો થયો છે. ટાઢા ટબુલકા જેવા વાતાવરણમાં જનજીવન પ્રભાવિત બની ગયંુ…

1 792 793 794 795 796 1,350