Author Abhijeet Upadhyay

Breaking News
0

ખંભાળિયા નજીક પુરપાટ જતી બોલેરો હડફેટે બાઈક સવાર દંપતિ તથા પુત્રના કરૂણ મૃત્યું

ખંભાળિયા-ભાણવડ રોડ ઉપર ગઈકાલે રવિવારે બપોરે જામનગરથી ભાણવડ જઈ રહેલા એક બાળક સાથેના દંપતીનું એક્ટિવા મોટરસાયકલ પૂરપાટ જતી બોલેરો પિકઅપ વાનની ઠોકરે ચડી જતા એક્ટિવામાં જઈ રહેલા માસુમ બાળક સહિત…

Breaking News
0

માંગરોળમાં મોટી માત્રામાં એમડી ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હોવાની લોકચર્ચા

મુંબઈ થાના પોલીસ ક્રાઇમ બ્રાંચ યુનિટ ૧એ ગુરૂવારે એમડી ડ્રગ્સ સાથે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાંના ૧. મનોબર સફીક ખટોલ (મજીદ બંદર મુંબઈ), ૨. ઊસામા મો.…

Breaking News
0

દ્વારકામાં રસ્તો પહોળો કરવા ૬પ છત્રીઓ તોડી પડાઈ !

દ્વારકામાં યાત્રીકોની અવરજવર અને ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી જિલ્લા કલેકટર ડો. નરેન્દ્ર મીનાની સુચનાથી વહીવટી તંત્ર દ્વારા નડતર રૂપ મકાનો, હંગામી સ્ટ્રકચરને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હત જેમાં ધીરૂભાઈ…

Breaking News
0

ઉના : નાળીયા માંડવી ગામે દીપડો પાંજરે પુરાયો

ઉનાના નાળીયા માંડવી ગામે થોડા દિવસ પહેલાં ફાર્મ હાઉસમાં દીપડાએ બતકનો શિકાર કરી મિજબાની માણી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ફાર્મ હાઉસમાં પાલતુ શ્વાને બતકને બચાવવા…

Breaking News
0

ટ્રાફિક પીએસઆઈની નીચેના કોઈ કર્મચારી વાહન ચેકિંગ નહી કરી શકે : ઉચ્ચ પોલીસ તંત્ર

ગુજરાતમાં દરેક શહેરની ટ્રાફિકની સમસ્યાને સુધારવા માટે રાજય સરકારમાં શહેરનાં હીતમાં નિર્ણય લીધો છે. જેનાંથી લોકો અને પોલીસ વચ્ચેનું ઘર્ષણ તો ઘટી જશે પરંતુ શહેરની ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં ૭મી માર્ચે ૧ લાખ ભૂદેવોનું મળશે સંમેલન

જૂનાગઢમાં ૭ માર્ચે ૧ લાખ ભૂદેવોનું મહાસંમેલન યોજવાનું આયોજન થઈ રહયું છે. આ અંગે નીતાબેન અને ભાવેશભાઈ રાજયગુરૂએ જણાવ્યું હતું કે, દુર્ગાસેના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ સંમેલનમાં…

Breaking News
0

બિલખામાં ગરીબ કુટુંબોનો સર્વે કરી બીપીએલ યાદીમાં સમાવેશ કરવા સરપંચ દ્વારા ઉગ્ર રજૂઆત

બિલખામાં ગરીબી રેખા નીચે જીવતા અનેક કુટુંબો બીપીએલ યાદીમાં ન હોવાના કારણે સરકારી લાભથી વંચિત રહે છે અને તંત્રની ઉદાસીનતાને કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાલમાં તમામ સરકારી યોજનાનો…

Breaking News
0

ગુજરાતમાં ઈ-ગ્રામ કેન્દ્રો ઉપરથી જન્મ-મરણ દાખલાની નકલ હવે એક જ દિવસમાં મળશે

ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા નાગરિકોને ધરમધક્કા ખાધા વિના વિવિધ સેવાઓ આસાનીથી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં હવે ઈ-ગ્રામ કેન્દ્રો મારફત મળતી સેવામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો…

Breaking News
0

આવતીકાલે ગણતંત્ર દિવસ – ઉલ્લાસનું પર્વ

ગણતંત્ર દિવસ અથવા પ્રજાસત્તાક દિનનું પર્વ લોકશાહીમાં આનંદનો અવસર છે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના પાવન દિવસે જ્યારે ભારતના નાગરિકોએ ભારતનું બંધારણ પોતાને સમર્પિત કર્યું અને ભારત દુનિયાનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે તડામાર તૈયારી

ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો અને ૬ તાલુકા પંચાયત ની ૧૨૮ બેઠક તેમજ ચાર નગરપાલિકાના ૩૩ વોર્ડની ચુંટણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં…

1 795 796 797 798 799 1,351