જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…
જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંઘ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા દારૂ જુગારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સુચનાઓ આપી, પ્રોહીબિશન…
આજે ગુજરાત રાજયમાં કલીન ગુજરાત ગ્રીન ગુજરાતનાં સંદેશ સાથે પોલીસ હેડકવાર્ટર ખાતે વૃક્ષારોપણ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયો છે. જૂનાગઢ ખાતે પણ પોલીસ હેડકવાર્ટર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.…
જૂનાગઢનાં સ્વ. સવજીભાઈ દેવાભાઈ વાઢીયાની શ્રધ્ધાંજલી નિમિત્તે થેલેસેમીયાગ્રસ્ત લોકોને વિના મુલ્યે બ્લડ મળી રહે તેવા ઉમદા હેતુથી રકતદાન કેમ્પનું આયોજન તા. ૭-૯-ર૦નાં રોજ ઘેડીયા કોળી સમાજ, જાેષીપરા ખાતે કરવામાં આવેલ…
જૂનાગઢ એ-ડીવીઝન પોલીસે ચોકકસ બાતમીના આધારે દારૂ અંગેની રેઈડ કરતાં ૯૬ બોટલ ઈંગ્લીશ દારૂ અને ઓટો રીક્ષા મળી ૭૦,૦૮૦નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની…
ઉના નગરપાલિકા વિસ્તારમાં થોડા વર્ષ પહેલા ગટર યોજના અંતર્ગત ગટર યોજનાનું કામ કરવામાં આવેલું. આ ગટર યોજનાના કામ માટે રસ્તા ખોદવામાં આવ્યા હતા. અત્યારે પણ અનેક રજૂઆતો ફરિયાદો લેખિત મૌખિક…
વેરાવળનાં અગ્રણી સીનીયર ધારાશાસ્ત્રી નોટરી મહેન્દ્રસિંહ વાળાની બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર (કોઓપ્ટ.) તરીકે નિયુકતી કરવામાં આવેલ છે. ગીર-સોમનાથ જીલ્લાને રાજય કક્ષાએ વકીલોની માતૃ સંસ્થામાં પ્રથમ વખત પ્રતિનીધીત્વ મળતા સમગ્ર…
સોમનાથ-કોડીનાર વચ્ચે પ્રસ્તાવીત નવી રેલ લાઇનના પ્રોજેકટ સામે ૨૦૧૬થી સ્થાનીક ખેડુતો વિરોધ કરી રહયા છે. દરમ્યાન ગઈકાલે પ્રાંત અધિકારીના અઘ્યક્ષસ્થાને ખેડુત આગેવાનો અને રેલ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં અગાઉની…