Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કોરોનાના વધુ ર૮ કેસ જાેવા મળેલ છે. ૩૪ દર્દીઓ સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ કરાયા છે. છેલ્લા ૪ દિવસથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાને…

Breaking News
0

જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં વરસાદી હેલી

જૂનાગઢ સહિત રાજયનાં વિવિધ તાલુકાઓમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે ડેમો, તળાવો છલકાઈ ગયા છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના…

Breaking News
0

પ્રાંચીની સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું

ગીર-સોમનાથ જીલ્લાનાં યાત્રાધામ પ્રાંચી સરસ્વતી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે ઘોડાપુર આવ્યું હતું અને સુવિખ્યાત માધવરાયજી તથા લક્ષ્મીજી મંદિર ૧પ ફૂટ પાણીમાં ગરકાવ થયા હતા. અને બેઠા પુલ ઉપરથી જીવનાં…

Breaking News
0

જૂનાગઢમાં ૧ ઈંચ વરસાદ

આજે સવારથી બપોરનાં ૧ર વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદ અનુસાર જૂનાગઢમાં ૧ ઈંચ, જૂનાગઢ ગ્રામ્યમાં ૧ ઈંચ, વંથલીમાં સવા ઈંચ, અને વિસાવદરમાં અડધો ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. હાલ આ લખાઈ…

Breaking News
0

માંગરોળ તાલુકાનાં ચંદવાણાનાં ખેડૂતનાં પુત્રએ બનાવેલા ૧૭ પેઈન્ટિંગ બેલ્જિયમનાં મ્યુઝિયમે ખરીદયા

સંઘર્ષ, કૌશલ્ય અને નિષ્ઠા સફળતાની કેડી કંડારે છે. જાણીને નવાઈ લાગશે કે એક સમયે ફાઈન આર્ટસથી તદ્દન અજાણ એવા માંગરોળ તાલુકાના ચંદવાણાના ખેડૂતના પુત્રએ બનાવેલા ૧૭ પેઈન્ટિંગ બેલ્જિયમના મ્યુઝિયમે ખરીદયા…

Breaking News
0

પોરબંદરનાં છાંયા નવાપરા વિસ્તારમાંથી મહિલા સંચાલિત જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટીની સુચના અંર્તગત પી.આઈ એમ.એન.દવે તથા પી.એસ.આઇ એન.એમ.ગઢવી તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ બટુકભાઇ વિંઝુડા તથા પોલીસ…

Breaking News
0

દ્વારકા : જગતમંદિરમાં વિશેષ અન્નકુટ મહોત્સવ યોજાયો

દ્વારકા જગતમંદિરમાં પારણાં નોમનાં શુભદિને ઠાકરોજીનાં બાલસ્વરૂપને સોનાજડિત પારણામાં પધરાવી ઝુલે ઝુલાવવામાં આવ્યા હતા. તેમજ પરંપરાગત રીતે જન્મોત્સવ નિમિત્તેનો વિશેષ અન્નકુટ મહોત્સવ પણ યોજવામાં આવ્યો હતો. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને આવકારતા જિલ્લા બેન્કના ચેરમેન ડોલર કોટેચા

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કિસાન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેને જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી.ના ચેરમેન ડોલર કોટેચા દ્વારા આવકારવામાં આવેલ છે. તાજેતરમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ…

Breaking News
0

જગત મંદિરના ઈતિહાસમાં સૌપ્રથમ વખત મંદિર ખાલીખમ્મ

સમગ્ર ભારતમાં કોરોનાનો કહેર ફેલાયેલ છે ત્યારે દ્વારકાના જગત મંદિરમાં ભાવિકો વિહોણી જન્માષ્ટમીની ઉજવણી કરાઈ હતી. જગત મંદિર ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ખાલીખમ્મ જણાયું હતું. ભાવિકોએ ટીવી ચેનલના માધ્યમથી ભગવાન…

Breaking News
0

રાજ્યના ૭૮ લાખ હેક્ટરમાં ખરીફ પાકનું કુલ ૯૨ ટકા વાવેતર

ગુજરાત રાજ્યમાં સારા વરસાદને પગલે ખરીફ વાવેતર હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. તા.૧૦ ઓગષ્ટની સ્થિતિએ રાજ્યમાં ૭૮.૦૨ લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર સંપન્ન થઇ ગયું છે. જે કુલ વાવેતર વિસ્તારના…