Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ : વંથલીના ટીડીઓને પીધેલી હાલતમાં ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ખાતે ભાડાના મકાનમાં રહેતા વંથલીના ટીડીઓએ પીધેલી હાલતમાં એપાર્ટમેન્ટમાં ધમાલ બાદ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ આ અંગે બી ડીવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે તેની સામે ધોરણસરની કાર્યાવાહી હાથ…

Breaking News
0

જૂનાગઢ શહેરના બસ સ્ટેશન નજીક રાહદારીઓને હડફેટે લેનાર કારચાલકને લોકોએ ઝડપી પોલીસ હવાલે કર્યો

જૂનાગઢ શહેરના બસ સ્ટેશન નજીક એક કારચાલકે રાહદારીઓને હડફેટે લેતાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ લોકોએ કાર ચાલકને ઝડપી લઈ અને બી ડિવીઝન પોલીસને સોંપી દીધો હતો.…

Breaking News
0

જૂનાગઢ ઉપલા દાતારના દર્શને ગિરનાર તીર્થ ક્ષેત્રના વરિષ્ઠ સંતો

જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા માં ગિરનાર તીર્થ ક્ષેત્રના વરિષ્ઠ સંતોમાં પૂજ્ય શેરનાથબાપુ સાથે અગ્નિ અખાડાના સભાપતિ અને ભારત સાધુ સમાજના અધ્યક્ષ પૂજ્ય મૂકતાનંદ બાપુ અને…

Breaking News
0

જૂનાગઢ : પેટ્રોલ પંપમાંથી ઓઈલ ચોરનાર તસ્કર ઝડપાયો

જૂનાગઢના તળાવ દરવાજા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપમાંથી ચોરી કરનાર તસ્કરે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરેલ છે. આ અંગે જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરના હર્ષદનગરમાં સાહિદભાઈ…

Breaking News
0

વંથલીનાં નવાગામ ખાતે જુગાર દરોડામાં રૂા. ૧.૧૮ લાખનાં મુદામાલ સાથે ૮ ઝડપાયા

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ આર.કે. ગોહીલ, પીએસઆઈ ડી.જી. બડવા દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિ ડામવા પ્રયત્નશીલ…

Breaking News
0

જૂનાગઢ પોલીસની વધુ એકવખત માનવીય સંવેદના દાખવતી કામગીરી

જૂનાગઢની કામદાર સોસાયટી ખાતે રહેતા શાકભાજી વેંચાનાર સાગરભાઇ જયેશભાઇ સોલંકી તેમના પરિવાર સાથે તા. ૩-૯-૨૦૨૦ ના રોજ જૂનાગઢથી રાજકોટ જવા માટે રેલ્વે સ્ટેશન જવા રીક્ષામાં ગયેલ હોય, જે રીક્ષામાં થેલો…

Breaking News
0

ખંભાળિયાનો વિપ્ર પરિવાર રાજકોટ પ્રસંગમાં ગયો અને રેઢા પડેલા મકાનમાં તસ્કરોનો હાથફેરો

ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતા એક બ્રાહ્મણ પરિવારના બંધ મકાનમાં તસ્કરોએ ત્રણેક દિવસ પૂર્વે ખાતર પાડી, ઘરમાં રહેલા સોનાના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરીને લઇ ગયાની ધોરણસર ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી…

Breaking News
0

ખંભાળિયાનાં પોલીસ મથકમાં કથિત જુગાર અંગેના વાયરલ થયેલા વિડિયોથી ભારે ચકચાર : એલસીબી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના પોલીસ મથકમાં જુગાર અંગેની કાર્યવાહી તથા પોલીસ મથકમાં જ રમતા જુગાર અંગેના વાયરલ થયેલા કથિત વીડિયોએ ભારે ખળભળાટ મચાવી દીધો છે. જોકે આ વિડિયો પોલીસ…

Breaking News
0

ગોમતી નદીમાંથી દ્વારકાની મહિલાની લાશ મળી

દ્વારકાની ગોમતી નદીમાંથી અજાણી મહિલાની લાશ મળી આવેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર દ્વારકાની ગોમતી નદીમાં ન્હાવા પડેલી મહિલા અચાનક પાણીમાં ડુબી જતા ફાયર સ્ટાફને જાણ કરતા સ્ટાફે બહાર કાઢેલ અને…

Breaking News
0

દ્વારકા નજીક ટુંપણી ગામે ઈંગ્લીશ દારૂની ૧૩ર બોટલનો જથ્થો પકડાયો

દ્વારકા તાલુકાના ટુંપણી ગામે ઈંગ્લીશ દારૂની ૧૩ર બોટલ સાથે દ્વારકા પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં. જાણવા મળતી વિગતો મુજબ દ્વારકા નજીક ટુંપણી ગામે દ્વારકા પોલીસની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી…