ઉનાના દેલવાડા ગામે બેઠા પૂલ ઉપર મચ્છુન્દ્રી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં પુલ ઉપરથી પસાર થઈ રહેલા ખેડૂતનો પગ લપસતાં તે તણાઈ ગયો હતો અને ગઈકાલે મોડી સાંજ સુધી તેની શોધખોળ…
કેન્દ્ર સરકારે સામાન્ય પ્રજાને લૂટવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં કોરોના મહામારીમાં પણ પ્રજાને વ્યાજ માફી આપવાને બદલે આફતના સમયે મદદ કરવાને બદલે કમાણીનો અવસર ઉભો કરનાર બેન્કો કમરતોડ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ર૮ કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા નવા કોરોનાના ર૮ કેસ પૈકી જૂનાગઢ શહેર ૧પ, જૂનાગઢ ગ્રામ્ય -ર, કેશોદ ૩, ભેસાણ,…
જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલે ગઈકાલે કોર્પોરેશનના અધિકારીઓનો ઉધડો લીધો હતો અને પ્રજાકીય વિકાસના કામો, સુવિધા સહીતના પ્રશ્ને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી અને તાત્કાલીક…
તાજેતરમાં છેલ્લા ૧૦ વર્ષથી નાસ્તા ફરતા આરોપી પુંજા દેવરાજ રબારીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવતા સી ડિવિઝન પોલીસ દ્વારા સને ૨૦૧૬નાં મધુરમ વિસ્તારમાં બિલ્ડર સાથેના મારામારીના ગુન્હામાં ધરપકડ કરી…
આ વર્ષે મેઘરાજાની અવરીત કૃપા સમગ્ર જૂનાગઢ શહેર અને જીલ્લામાં રહી છે અને તેને કારણે જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા હસ્નાપુર ડેમ, વીલીગ્ડંન ડેમ, આણંદપુર ડેમ છલકાય ગયા છે.…
ખંભાળિયાના પીઠ અને સેવાભાવી લોહાણા અગ્રણી પ્રાણજીવનભાઈ હિંડોચા (ચનાશેઠ)નું તાજેતરમાં નિધન થતા ખંભાળિયા સહિત સમગ્ર હાલાર પંથકના જ્ઞાતિજનો, આગેવાનો, વિગેરેએ શોકની લાગણી અનુભવી હતી. ખંભાળિયામાં વિવિધ વ્યવસાય તથા સેવાકાર્યો…