જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ કૃપા કરી હોય તેમ અત્યાર સુધીમાં સરેરાશ કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. આજે વરાપ હોય મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ જણાઈ રહેલ છે. જૂનાગઢ…
કોવિડ-૧૯ મહામારી સબબ જાહેર હિતમાં સરકારશ્રી દ્વારા ચોક્કસ માર્ગદર્શિકાઓ જાહેરનામાં બહાર પાડવામાં આવેલ છે જે મુજબ તહેવારોમાં ઘણા પ્રતિબંધ લાદવામાં આવેલ છે જે મુજબ જૂનાગઢ શહેરમાં પરંપરાગત રીતે નવાબી કાળથી…
ગીરના જંગલમાંથી શેત્રુજી નદીના પટમાં છેક લીલીયા સુધી આવી ગયેલી સિંહણની પાછળ એક નર સિંહ પણ આવ્યો હતો અને આ જોડીએ લીલીયા પંથકને ૪૩ જેટલા સિંહની ભેટ આપી હતી. અહીં…
માણાવદર શહેરના મહાદેવીયા મંદિર પાસેની ગટરમાંથી ૪પ વર્ષના પુરૂષની લાશ મળતાં ચકચાર મચી છે. મહાદેવીયા મંદિર પાસે એક મોટી ખુલ્લી ગટર છે. જેમાં કોઈ અજાણ્યા શખ્સની લાશ પડી હોવાનું માણાવદર…
રાજય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ જીલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની સામુહિક બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ જીલ્લાનાં શિક્ષણાધિકારી એન.કે. મકવાણાની નર્મદા ખાતે બદલી જતા તેમની જગ્યાએ રાજકોટનાં જીલ્લા…
યાત્રાધામ દ્વારકામાં આવેલા વિશ્વવિખ્યાત ત્રેૈલોકય સુંદર દ્વારકાધીશ મંદિરનાં જિર્ણોદ્વાર કરવા માટે દિલ્હી સ્થિત કચેરી દ્વારા અપાયેલ લીલી ઝંડી પછી આર્કોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાનાં ડાયરેકટર વી.વિદ્યાવતીએ તાત્કાલીક અસરથી વડોદરા ખાતેનાં આર્કોલોજી…
ભારતમાં છેલ્લા ર૪ કલાકમાં કોવિડ-૧૯નાં અત્યાર સુધીમાં સર્વાધિક ૭૭ર૬૬ નવા કેસ નોંધાયા પછી કુલ કેસ ૩૩૮૭પ૦૦ થઇ ગયા. દેશમાં સતત બીજા દિવસે સંક્રમણના ૭પ૦૦૦થી વધારે કેસો નોંધાયા છે જયારે ભારતમાં…
ગુજરાતમાં એક તરફ વિવિધ યુનિવર્સિટી દ્વારા તેની આખરી વર્ષની પરીક્ષાનો પ્રારંભ કરવા આગળ વધવા જઈ રહી છે તે વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પ્રશ્ન ઉઠયો છે. યુનિવર્સિટીમાં તમામ વિદ્યાર્થીઓને મોકલેલી સૂચના…