જૂનાગઢ શહેરના ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલ ગણેશનગરના એક રહેણાંક મકાનમાં ગઈકાલે ભારે વરસાદથી પાણીના પ્રવાહમાં તણાઈને એક મગર આવી ચડયો હતો. આ અંગેની જાણ થતાં રહેવાસીઓએ ડેલીનો દરવાજાે બંધ કરી…
જુનાગઢનાં સરદારબાગ વિસ્તારમાં આવેલી નવી કલેકટર કચેરી નજીક જીલ્લા પંચાયત કચેરીની સામે આવેલા જીલ્લા પંચાયતનાં ગ્રાઉન્ડની જમીનમાંથી આજે સવારે ગરમ પાણી સાથે અચાનક ધુંમાડા નિકળવા લાગતા આસપાસનાં લોકો એકઠા થઈ…
જૂનાગઢ જીલ્લામાં દારૂ – જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિને નાબુદ કરવાનાં ભાગરૂપે જુનાગઢ શહેર પોલીસ તંત્ર દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ એલસીબીનાં ઈન્ચાર્જ ઈન્સપેકટર આર.કે.ગોહીલ અને…
ગૌ.વાસી વિઠ્ઠલભાઈ રાદડિયાની ૧૩ મી માસિક પુણ્યતિથિ નિમિત્તે શ્રી જામકંડોરણા તાલુકા ખોડલધામ સમિતિ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જામકંડોરણાના બસ સ્ટેન્ડ વિસ્તારમાંમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ…
તાજેતરમાં ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર…
જૂનાગઢ પોલીસે હથિયાર સાથે ઝડપાયેલા એક આરોપીની પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી અન્ય પાંચ ગુનામાં પણ સંડોવણી શોધી કાઢી હતી. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તાલુકા પોલીસે…
દ્વારકામાં ભારે વરસાદથી ઠેર-ઠેર વરસાદી પાણીનો ભરાવો થયેલ છે. વહીવટી તંત્ર દ્વારા ખાડાવાળા રસ્તાઓ ઉપર કોંક્રેટના થીગડા મારેલ હતા તે ધોવાઈ ગયેલ છે. દ્વારકામાં મુશળધાર વરસાદને લઈ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં…
ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલે આભાર માન્યો છે. જૂનાગઢ શહેરની વિકાસ યાત્રાને વેગવાન બનાવવા સંવેદનશીલ સરકાર દ્વારા જે સહયોગ આપવામાં આવી રહેલ છે. તે અંગે…
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલિસ વડા બલરામ મિણાની સૂચના મુજબ રાજકોટ રૂરલ એલ.સી.બીના ઇન્ચાર્જ પીઆઈ હિતેન્દ્રસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.નો સ્ટાફ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ચોકકસ બાતમીના આધારે જામકંડોરણાના…
ભાગવત અને રામાયણ જેના પ્રાણ છે એવા પૂ,ભાઈજી નો આજે પ્રાઞટય દિવસ છે. પુ. ભાઈજીની સુવાસ દેશ વિદેશમાં ભારતીય સંસ્કૃતિના પ્રચારક અને પ્રસારક તરીકે ફેલાયેલી છે. અભ્યાસ પરાયણ, ચિંતનશીલ અને…