જગવિખ્યાત સોમનાથ મંદિરના દર્શનનો સમયમાં આજ તા.૧ લી સપ્ટેમ્બરથી ફેરફાર કરવામાં આવેલ હોવાની જાહેરાત સોમનાથ ટ્રસ્ટે કરી છે. કોરોના મહામારીના કારણે સરકારે જાહેર કરેલ ગાઇડલાઇન્સનું અઘ્યન કર્યા બાદ સોમનાથ મંદિર…
વેરાવળ રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નં.૧ ઉપરથી પાંચ માસ પહેલા મળેલ અજાણી મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજેલ છે. અજાણી મહિલાના કોઇ વાલી-વારસ હોય તેઓએ રેલ્વે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરેલ…
જૂનાગઢના સુખનાથ ચોકમાં પાંચ વર્ષ પહેલાં થયેલી યુવાનની હત્યાના કેસમાં અદાલતે ચાર શખ્સોને આજીવન કારાવાસની સજા ફટકારી છે. અદાલતે ચારેય આરોપીઓને રૂા. ૧-૧ લાખનો દંડ પણ ફટકારેલ છે. જૂનાગઢના સુખનાથ…
કેશોદ તાલુકાના ફાગડી ગામના ધીરૂભાઈ નારણભાઈ સરવૈયા (ઉ.વ.પ૮) પોતાની મોટર સાયકલ નં.જીજે-૧૧-એએમ-૪૧પ૮ વાળી લઈ કેશોદથી ફાગડી ગામે ઘર તરફ જઈ રહયા હતાં. એ દરમ્યાન જીવાભાઈ ટીડાભાઈની વાડી સામે રોડ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ યથાવત રહેલ છે અને હજુ પણ રોજબરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહેલ છે. ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૦ કેસ નોંધાયા છે…
બાંટવા ખારા ડેમના ૮ દરવાજા ખોલી એક ડેમ ભરાય એટલું પાણી છોડવું પડયું હતું. રસાલા ડેમ સાઈડમાં ધોવાણ થયું થયું હતું. મટીયાણા ગામમાં ૪-૪ ફુટ પાણી ભરાયાં હતાં. માણાવદર પંથકમાં…
ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં શનિવાર સાંજથી શરૂ થયેલ મેઘસવારી રવિવારે આખો દિવસ અવિરત ચાલુ રહી હતી. જેના પગલે જીલ્લાના છ તાલુકામાં અત્ર, તત્ર, સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું.…