Browsing: Breaking News

Breaking News
0

૨૨ દિવસમાં ૫૩૩ જેટલા ગુમ થયેલા બાળકો શોધી કાઢતી ગુજરાત પોલીસ

ગુમ કે ખોવાયેલા સગીર વયના કિશોરો અને બાળકોને શોધીને વાલીને પરત અપાવવાની બાબતને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અત્યંત ગંભીરતાથી લઇને વખતો વખત પોલીસ વિભાગને આ અંગે સંવેદનશીલતા અને…

Breaking News
0

ગણેશ વિસર્જન

ગણેશ વિસર્જન તારીખ ૧-૯-ર૦ર૦ ભાદરવા વદ ચૌદશને મંગળવારે ગણેશ વિસર્જન છે. આ દિવસે ચૌદશ સવારનાં ૯-૩૯ સુધી છે. સૂર્યોદય સમયે જે તિથિ હોય તે તિથિ આખો દિવસ માન્ય ગણાય. આ…

Breaking News
0

જૂનાગઢ : વાકોલ નદીમાં ભારે પૂરથી કાથરોટામાં પાણી ફરી વળ્યા

ગિરનાર પંથકમાં ઉપરવાસમા ભારે વરસાદથી વાકોલ નદી બે કાઠે વહેતા જૂનાગઢ જિલ્લાના કાથરોટા ગામમા મધરાતે પાણી ફરી વળ્યાં હતા. ગામના બસ સ્ટેન્ડ આસપાસ પાણી ઘુસી જતા લોકો મધરાતે જ પૂરના…

Breaking News
0

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ ગુજરાતનાં ૧૨ જિલ્લાઓને યુનિવર્સિટી મળશે

ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણ માટે હોદ્દેદારો સાથે અનેક ચર્ચા વિચારણા કર્યા પછી, રાજ્યના શિક્ષણ વિભાગે ૧૨ કોલેજાેની ઓળખ કરી છે, જે દરેક જિલ્લામાં એક-એક યુનિવર્સિટીમાં ફેરવાશે. રાષ્ટ્રીય શિક્ષણ…

Breaking News
0

જૂનાગઢમાં મુફતી એ આઝમ હિન્દના ઉર્ષ નિમિત્તે શાનદાર જલ્સાનું આયોજન

જૂનાગઢની ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈમામે આલી મુકામ અને મુફતી એ આઝમ હિન્દની યાદમાં મુસ્લીમ તા.૧૪ મી મહોર્રમને  તા.ર-૯-ર૦ ને બુધવારે રાત્રે ૧૦ કલાકે…

Breaking News
0

શીલ અને સામરડામાં પોલીસનો જુગાર દરોડો : જુગાર રમતા ૧૪ શખ્સો ઝડપાયા

માંગરોળના સામરડા અને શીલ ગામે પોલીસે જુગાર દરોડો પાડી જુગાર રમતા ૧૪ લોકોને ઝડપી લઈ આ અંગેની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ પોલીસે સામરડા ગામે…

Breaking News
0

બાંટવામાંથી ઘોડીપાસાનાં જુગાર દરોડામાં ૧ર શખ્સો ઝડપાયા

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીની સુચના તેમજ જે.બી. ગઢવી નાયબ પોલીસ અધિક્ષક કેશોદનાં માર્ગદર્શન હેઠળ બાંટવાનાં પીએસઆઈ કે.કે. મારૂ, આઝાદસિંહ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં નવા ૧૬ કેસની સાથે આંકડો એક હજારને પાર પહોંચ્યો : ૧ દર્દીનું મૃત્યું

ગીર સોમનાથ જીલ્લાામાં ગઈકાલે કોરોનાના ૧૬ નવા પોઝીટીવ કેસો આવેલ છે. જયારે જીલ્લાના કોડીનારના એક દર્દીનું મૃત્યું નિપજેલ છે અને સારવાર હેઠળના ૧૩ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. જીલ્લામાં…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં ૧૭ સહિત જીલ્લામાં કોરોનાના વધુ ૩ર કેસો નોંધાયા : ચિંતાજનક સ્થિતિ

જૂનાગઢ સીટી ૧૭, જૂનાગઢ ગ્રામ્ય ૧, કેશોદ ૩, ભેંસાણ ર, માળિયા ર, માણાવદર ર, માંગરોળ, વંથલી ૧ અને વિસાવદર ર કેસો નોંધાયા જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં કોરોના મહામારીનો રોગચાળો સતત…

Breaking News
0

પુર્વ મેયર સ્વ. જીતુભાઈ હિરપરાએ સેવેલું સપનું પુર્ણ થવા જઈ રહયું છે

એશિયાનો સૌથીમોટો રોપવે પ્રોજેકટ હવે નજીકનાં દિવસોમાં પુર્ણ થવા જઈ રહયો છે. રોપવે પ્રોજેકટ શરૂ થતાની સાથે જ જૂનાગઢ અને જીલ્લાની રોજગારી વિપુલ તકો ઉભી થવાની છે. આ રોપવે પ્રોજેકટ…