એટીએમની મુલાકાત લઈએ અને તેમાંથી રૂા.૧૦ હજાર રોકડા મળી આવે તેવી ઘટના બની હોય અને તે રકમ પોતે રાખી લેવાના બદલે જેની હોય તેને પરત પહોંચાડવામાં આવે તે બાબત આજનાં…
સ્વચ્છ ભારત અભિયાનની સુફિયાણી વાતો વચ્ચે માંગરોળ શહેરના ઘનકચરાની સમસ્યા નગરપાલિકા માટે માથાનો દુઃખાવો બની છે. લગભગ છેલ્લા આઠ મહિનાથી માંગરોળ પાલિકા પાસે સ્થાયી ડમ્પિંગ સાઈટ ન હોવાના કારણે ઘન…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર અધ્યાપક અગ્રણી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ પ્રો. જયદિપસિંહ ડોડીયા તેમની જીવન યાત્રાના ૫૬ વર્ષ પુરા કરી આજ રોજ તા. ૧/૯/૨૦૨૦ના દિવસે ૫૭માં…
ગીર જંગલમાં બે દિવસથી પડી રહેલ ભારે વરસાદનાં પાણી વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે ઉપર ફરી વળેલ હોવાથી ગઈકાલે સવારે ચારેક કલાક સુધી વાહન વ્યહવહાર થંભી ગયો હતો. જેના પગલે હાઇવે…
જૂનાગઢ જીલ્લાનાં કેશોદનાં રંભાબેન પુરૂષોતમભાઈ ફળદુ (ઉ.વ. ૯૦) તા. ર૯-૮-ર૦નાં રોજ સ્વર્ગસ્થ થતાં ફળદુ પરીવારે ચક્ષુદાન કરવાનું નકકી કરેલ હતું. અને આંખનાં સર્જન શ્રી ધડુક અને શ્રી કછોટનાં સહકારથી કેશોદમાં…
જૂનાગઢનાં નોબલ ટાવર નહેરૂપાર્ક સોસાયટી ખાતે રહેતા મોહીત મહેન્દ્રભાઈ સચદેવએ સી-ડીવીઝન પોલીસને એક લેખીત ફરીયાદ આપી છે. અને જણાવેલ છે કે, અરજદાર મોતીબાગ પાસે આવેલ બી.એમ. સ્કવેર બિલ્ડીંગમાં યુ.એસ. ફોલો…
બિલખામાં છેલ્લા એક માસ કરતા પણ વધુ સમયથી અવિરત વરસાદ વરસતો હોય અને સતત ત્રણથી ચાર વખત ઘોડાપુર આવેલ હોય નિચાણવાળા વિસ્તારોમાં વસતા ગરીબ પરિવારોને પારાવાર નુકશાન થયેલ છે. તદુપરાંત…
ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે ૧૪ કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે. જયારે સારવાર હેઠળના ૧૧ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૧૦૪૮ ઉપર પહોંચેલ છે. ગીર…