જૂનાગઢ જીલ્લાનાં વિવિધ વિસ્તારોમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ તાલુકાનાં બાલાગામ ગામે કેશોદ પોલીસ સ્ટેશનનાં હે.કો. પી.એમ. બાબરીયા અને સ્ટાફે…
વેરાવળ તાલુકાનાં ખંઢેરી ગામેનાં રોડ ઉપર ભારે વરસાદને કારણે પૂલ ઉપર ભૂગર્ભ ગાબડું પડ્યું હતું અને મોટા વાહનો નીકળી શકે તેવી શક્યતા પણ નથી અને વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩પ કેસ નોંધાયા છે જે પૈકી જૂનાગઢ શહેર ૧૮, જૂનાગઢ ગ્રામ્ય-પ, કેશોદ ૩, માળીયાહાટીના અને વિસાવદરમાં ર-ર તથા ભેસાણ, માણાવદર, મેંદરડા,માંગરોળ અને વંથલીમાં ૧-૧…
જૂનાગઢ શહેરનાં રસ્તાઓએ ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પોતાનો ડંકો વગાડી દીધો છે. ખરાબ રસ્તાઓને કારણે ઉચ્ચ કક્ષાએ રજુઆતો થઈ છે. એટલું જ નહીં અનેક માણસોને ખરાબ રસ્તાનાં કારણે માનસીક…
ભારે વરસાદ અને જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે કેશોદ તાલુકાનાં સરોડ ગામનાં એક દર્દીને તંત્રનાં દરવાજે અવાર નવાર રજુઆતો અને તાત્કાલીક સારવારની જરૂર છે તેવી રજુઆતો કરવા છતાં પણ કોઈ ઉપાય…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં શનિવાર અને રવિવારે મેઘરાજાએ મન મુકીને વરસ્યા બાદ વિરામ લીધો છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવનને અસર પડી હતી. ગઈકાલે ભેસાણમાં બે ઈંચ…
જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ ગલાભાઈ જાેષીનો આજે ૭૬મો જન્મ દિવસ છે. મેંદરડા તાલુકા પંચાયતમાં સતત રપ વર્ષ સુધી સભ્ય તરીકે ચુંટાયા બાદ માળીયા મેંદરડાના ધારાસભ્ય તરીકે ર ટર્મ સુધી ચૂંટાયા…