Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ : શ્રી બાજ ખેડાવળ બ્રાહ્મણ ટ્રસ્ટની ચૂંટણી કરવાનો હુકમ કરતી કોર્ટ

જૂનાગઢ-જાષીપરાનું શ્રી બાજ ખેડાવળ બ્રાહ્મણ યુવક મંડળ નામનું ચેરીટી કમિશ્નર જૂનાગઢની કચેરીમાં રજીસ્ટર્ડ ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટમાં વર્ષ ર૦૦૦થી લઈ આજ સુધી જે વ્યકિતઓ ટ્રસ્ટી છે. તેમાંથી મોટાભાગનાંની ઉંમર પ૦…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં બે દર્દીઓએ કોરોનાને મહાત આપી

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલ ૨૬ દર્દીઓ પૈકી ૨ દર્દીઓ સ્વસ્થ થઇ જતા બંન્નેને રજા આપવામાં આવી હતી. તો બીજી તરફ જૂનાગઢ જીલ્લાનાં માળીયાહાટીના બુધેચા ગામનો ૨૩ વર્ષીય…

Breaking News
0

વેરાવળમાં કોરોનાની ગાઇડલાઇન્સનો ઉલાળીયો કરી માસ્ક વગર ફરતા ૧૫૦ લોકો પાસેથી પોલીસ તંત્રે રૂ.૩૦ હજારનો દંડ વસુલ્યો

કોવીડ-૧૯નું સંક્રમણ અનલોકમાં વધી રહયું હોવા છતાં લોકો ગંભીર બેદરકારી દાખવી હરતા ફરતા હોવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટકોર કરી હતી. તેમ છતાં વેરાવળ-સોમનાથ ભૂમિ ઉપર વસતા લોકો કોરોનાની ગાઇડલાઇન્સ…

Breaking News
0

જૂનાગઢ અને કેશોદનાં કાલવાણી ગામે અપમૃત્યુનાં બનાવો

જૂનાગઢનાં નરસિંહ મહેતાનાં ચોરા પાસે રહેતાં સુરેશભાઈ લક્ષમણભાઈ જેઠવા પોતાના ઘર પાસે ચાલીને જતા હતા ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ પડી જતાં તેમને પ્રથમ જૂનાગઢ અને બાદમાં રાજકોટ સિવિલમાં સારવાર…

Breaking News
0

જૂનાગઢમાં મનદુઃખે ગાળો આપી મારી નાંખવાની ધમકી આપતાં ફરીયાદ

જૂનાગઢનાં એસટી કોલોની કવાર્ટર નં.ઈ૪ ખાતે રહેતાં અનીલભાઈ કાન્તીભાઈ રાઠોડએ પોલીસમાં આ કામનાં આરોપી દિનેશભાઈ મુળજીભાઈ મેવાડા, હિરેનભાઈ ભોવાનભાઈ મેવાડા તથા ફરીયાદીનાં પત્ની દિવ્યાબેન અનીલભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી…

Breaking News
0

જૂનાગઢનાં સરગવાડા ખાતે સામાન્ય બાબતે મારામારી : સામસામી ફરીયાદ

જૂનાગઢ તાલુકાનાં સરગવાડા ખાતે રહેતાં સતીષભાઈ ઘુઘાભાઈ હરણએ પોલીસમાં આ કામનાં આરોપી બધાભાઈ ગોગનભાઈ, સંદીપભાઈ બધાભાઈ, સાગરભાઈ બધાભાઈ, રાંભીબેન બધાભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં…

Breaking News
0

જૂનાગઢ કલેકટર કચેરીના કર્મચારીને માર માર્યાની ફરિયાદ

જૂનાગઢ કલેકટર કચેરીનો કલાર્ક બાઈક ઉપર જયશ્રીરોડ ઉપરથી પસાર થતો હતો ત્યારે બાઈક અડી જવા બાબતે અજાણ્યા બે શખ્સોએ માર મારી, મોબાઈલ લૂંટી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ…

Breaking News
0

પૂર્વ ધારાસભ્યની જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢમાં થેલેસેમીયા કેમ્પનું આયોજન

જૂનાગઢમાં આયુર્વેદ કોલેજ, હોસ્પિટલ અને એગ્રીકલ્ચર કેમ્પસ મંજુર કરાવનાર પૂર્વ ધારાસભ્ય, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને જાણીતા કાયદાશા સ્વ. પ્રભુલાલભાઈ દવેની તા. ૪-૭-ર૦ર૦ના રોજ જન્મજયંતિ નિમિત્તે ડો. જગદીશ દવેના ઢાલરોડ, જૂનાગઢ…

Breaking News
0

નાગરીકની મિલકત જાહેર કરવા વડાપ્રધાન સમક્ષ માંગ

પ્રભારી અમરેલી જીલ્લાનાં પ્રભારી ભાજપનાં ભરતભાઈ ગાજીપરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી જણાવેલ છે કે સમગ્ર ભારત દેશમાં પ્રત્યેક નાગરીકની પુખ્ત ઉંમર થાય ત્યારે તેની મિલકત અંગેનું કાર્ડ, લીસ્ટ કે…

Breaking News
0

જુન માસનાં અંતિમ દિવસે કોરોનાની જૂનાગઢ શહેરમાં અડધી સદી : જૂનાગઢ જીલ્લામાં કુલ ૧૧ર કેસો

ગુજરાતભરમાં દરરોજને માટે કોરોનાનાં કેસોનો સતત વધારો થઈ રહયો છે અને ગુજરાત રાજયનાં તમામ જીલ્લાઓમાં પરિસ્થિતિ દિવસે દિવસે વિકટ બની રહી છે ત્યારે સોરઠનાં જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ કોરોનાનાં…