Browsing: Breaking News

Breaking News
0

વંથલી નગરપાલિકામાં સીસીટીવી કેમેરાની ખરીદીમાં ગેરરિતી અંગે ઉપપ્રમુખની ગાંધીનગરમાં રજૂઆત

વંથલી નગરપાલિકામાં સીસીટીવી કેમેરા લગાવવામાં થયેલ ગેરરીતી અંગે ગાંધીનગર સ્થિત કમિશ્નરને પત્ર પાઠવી જવાબદારોને સામે પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે. વંથલી નગરપાલિકાના ઉપપ્રમુખ નિકુંજભાઈ હદવાણીએ આ અંગે જણાવ્યું હતું…

Breaking News
0

ભેસાણમાં સીએનજી ગેસ સુવિધાનો આવતીકાલથી પ્રારંભ, જનતામાં ખૂશીનો માહોલ

ભેસાણમાં સીએનજી ગેસ સુવિધા નહી હોવાને લઈને વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડતી હતી. પરંતુ આવતીકાલ તા.ર૮ જુલાઈથી શ્રીનાથ પેટ્રોલિયમ દ્વારા સીએનજી સુવિધાનો પ્રારંભ થશે. ભેસાણનાં પરબ રોડ ઉપર આવેલ…

Breaking News
0

સોમનાથ મંદિરે ૧,૫૦૦થી વધુ પાસ ઇસ્યુ કરતા ૪ હજાર ભાવિકોએ મહાદેવને શીશ ઝુકાવ્યું

દેશમાં દર્શન કરવા માટે પાસ બાદ જ પ્રવેશ આપતુ પ્રથમ મંદિર અરબી સમુદ્ર કાંઠે આવેલ પ્રથમ આદિજયોતિર્લીંગ સોમનાથ મહાદેવનું મંદિર બન્યું છે. સોમનાથ મંદિરમાં મહાદેવના દર્શન કરવા આવવા ઇચ્છતા ભાવિકોએ…

Breaking News
0

કેશોદમાં માસ્ક પહેર્યા વગર નિકળતા માત્ર વાહનચાલકોને દંડ કરાતાં પોલીસ તંત્ર સામે વ્યાપક રોષ

કોવીડ-૧૯માં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી જાહેરનામાની અમલવારી કરાવવામાં આવી રહી છે. જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન મુજબ અમલવારી માટે લાગું પડે એ કચેરી એ કાર્યવાહી કરવાની…

Breaking News
0

તાલાલાનાં ભોજદે ગામે સાત જુગારીઓ રૂા. ૪.૩૯ લાખનાં મુદામાલ સાથે ઝડપાયા

જૂનાગઢ રેન્જ આઇ.જી.પી. મનીન્દર પવાર તથા ગીર સોમનાથ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એમ.એમ. પરમાર દ્વારા જુગાર રમતા શખ્સો ઉપર કડક કાર્યવાહી કરવાની સુચનાનાં અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.આર. રાઠોડ, પી.એસ.આઇ.…

Breaking News
0

જામકંડોરણનાં બંધીયા ગામે જુગાર રમતા ૯ શખ્સો રૂા. ૨૨ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપાયા

જામકંડોરણા તાલુકાના બંધીયા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં મોટું જુગારધામ ે જામ કંડોરણા પોલીસે ઝડપી પાડ્યું હતું જેમાં ૯ શખ્સોને રૂપિયા ૪ લાખ ૭૫ હજાર રોકડા અને ૨૨ લાખના મુદ્દામાલ સાથે…

Breaking News
0

વેરાવળમાં રૂા. ૯૦ લાખની છેતરપીંડીની ફરીયાદ

વેરાવળમાં ડો.આશિષ રામાવતે ત્રણ વર્ષ પૂર્વે ટ્રોમા સેન્ટર ખોલી ગાંધીનગરના વ્યકિત પાસેથી રૂા.૧પ લાખ લઇ ભાગીદાર બનાવેલ ત્યારબાદ ગાંધીનગરના વ્યકિતની જાણ બહાર ખોટી સહીઓ કરી ટ્રોમા સેન્ટરની મશીનરી બારોબાર વહેંચી…

Breaking News
0

જૂનાગઢનાં શાંતેશ્વરમાંથી જુગાર રમતાં પાંચ મહિલા ઝડપાઈ

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર વી.કે.ડાકી અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે જાેષીપરા શાંતેશ્વર, શ્રીજી નગર ખાતે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં ગીતાબેન પ્રકાશભાઈ જાેબનપુત્રા, વજીબેન હરેશભાઈ…

Breaking News
0

રાજકોટની પરિણીતાને શારિરીક-માનસીક દુઃખત્રાસની ફરીયાદ

રાજકોટ ૧પ૦ ફુટ રીંગરોડ અનામીકા-ર ખાતે રહેતાં અને હાલ જૂનાગઢ તાલુકાનાં સુખપુર ખાતે રહેતાં સેજલબેન શૈલેષભાઈ રાઠોડએ પોલીસમાં આ કામનાં આરોપી શૈલેષભાઈ અરજણભાઈ રાઠોડ પતિ, અરજણભાઈ નથુભાઈ રાઠોડ સસરા, હંસાબેન…

Breaking News
0

બાંટવા ખાતે જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ૩ સામે ફરીયાદ

બાંટવા ખાતે રહેતાં વેજાભાઈ સુદાભાઈ મોરીએ પોલીસમાં આ કામનાં આરોપી જયેશ સુધીર પરમાર, દીપુ સમોસાવાળો, જયેશ સુધીરનો ભાઈ દર્શન વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીને વગર…