Browsing: Breaking News

Breaking News
0

ગુજરાતમાં ફેબ્રુઆરી ૨૦૨૦માં ટેલિકોમ ઉદ્યોગે ૬.૮૭ લાખ ગ્રાહકો ગુમાવ્યા, ગુજરાતમાં કુલ ગ્રાહકોની સંખ્યા ૬.૭૨ કરોડે પહોંચી

કોવિડ મહામારીના પગલે લોકડાઉન આવ્યું તેના એક મહિના અગાઉથી જ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીને મંદીની અસર અનુભવાતી હતી. ગુજરાતમાં આ ઇન્ડસ્ટ્રીના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જારી છે, પરંતુ જિયો અને BSNLએ ફેબ્રુઆરી ૨૦૨૦માં…

Breaking News
0

સુપ્રીમ કોર્ટે બનાવટી સમાચાર સામેની સમીક્ષા અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજી ફગાવી દીધી જેમાં કોર્ટનર્વ અગાઉના આદેશ અંગે ફેરવિચારણા કરવા વિંનતી કરાઈ હતી. અગાઉના આદેશમાં સુપ્રીમ કોર્ટે એક એવી અરજીની સુનાવણી કરવાથી ઇન્કાર કર્યો હતો જેમાં માંગણી…

Breaking News
0

પાકિસ્તાનની જેલોમાં કેદ ગુજરાતનાં માછીમારોને મુક્ત કરાવવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ

ભારત પાકિસ્તાન સીમા નજીક માછીમારી કરવા જતાં સીમા ઉલ્લંધન બદલ માછીમારોને પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા પકડી જેલમાં કેદ કરવામાં આવતાં હોય છે ત્યારે આ માછીમારોને મુક્ત કરાવવા માટે ઉનાના યુવા…

Breaking News
0

મદ્રાસાએ ફૈઝુલ ઈસ્લામ શાળાનાં સંચાલકોનો આવકાર્ય નિર્ણય : નવા પ્રવેશ મેળવનાર બાળકોની પ્રથમ સત્રની ફીમાં સંપૂર્ણ માફ

જૂનાગઢ શહેરમાં મેમણવાડા ખાતે આવેલી અને સમાજ સેવાનું કાર્ય કરતી મદ્રેસાએ ફૈઝુલ ઈસ્લામ પ્રાથમિક શાળા દ્વારા અત્રે પ્રવેશ મેળવનાર તમામ બાળકોની પ્રથમ સત્રની ટયુશન ફી સંપૂર્ણ માફીનો નિર્ણય કર્યો છે.…

Breaking News
0

ઉનામાં પશુ દવાખાનાનું નવું બિલ્ડિંગ મંજૂર કરવા માંગ

અખિલ ભારતીય કોળી સમાજનાં પ્રદેશ મહામંત્રી રસિકભાઈ ચાવડાએ લાગતા વળગતા અધિકારીને આવેદન પત્ર આપીને જણાવ્યું કે ઉના શહેરનાં મધ્યમાં જુના બસ સ્ટેશન વિસ્તારમાં પશુ દવાખાનું આવેલ છે. આ દવાખાનાનું બિલ્ડીંગ…

Breaking News
0

માણાવદર : ટિકટોક બહિષ્કાર અભિયાન સફળ

છેલ્લા ઘણાં સમયથી અર્જુનભાઈ આંબલીયા દ્વારા ટિકટોક અને ચાઈનીઝ એપ તથા વસ્તુઓનો બહિષ્કાર કરવા માટેની જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં આ અભિયાનને દરેક સમાજનાં લોકો એ ખુબ સહકાર આપ્યો…

Breaking News
0

રાજયમાં મહેસુલ વિભાગમાં બદલી-બઢતીનો ઘાણવો

ગુજરાત રાજયમાં મહેસુલ વિભાગમાં બઢતી-બદલીનો ઘાણવો કાઢયો છે. ગુજરાત રાજયનાં ૪૭ જેટલા કારકુન-રેવન્યુ તલાટીને નાયબ મામલતદારને બદલી સાથે બઢતીઓ અપાઈ છે. તેમજ નિમણુંકની પ્રતિક્ષા હેઠળનાં નાયબ મામલતદારને ચાર્જ અપાયો છે…

Breaking News
0

જૂનાગઢના ચોબારી ગામે જુગાર રમતા ૪ ઝડપાયા

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનિંદર પ્રતાપસિંઘ પવારની સુચના મુજબ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી. જે. રામાણી અને સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન ચોબારી ગામે જુગારધામ ચાલતું હોવાની મળેલી બાતમીના આધારે રેઈડ કરતાં…

Breaking News
0

માંગરોળનાં આજક ગામેથી સગીરાને ભગાડી જતાં ફરીયાદ

માંગરોળનાં આજક ગામ ખાતે રહેતાં એક પરિવારે પોલીસમાં આ કામનાં આરોપી હિરા રામાભાઈ શામળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદીનાં કાયદેસરનાં વાલીપણામાંથી ફરીયાદીનાં પરિવારની સગીરવયની…

Breaking News
0

વેરાવળની તાંતીવેલા સીમમાં જુગાર રમતા ૭ શખ્સોને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનિંદર પ્રતાપસિંઘ પવારની સુચના અને સાયબર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ઝાલાના માર્ગદર્શન મુજબ એએસઆઈ જે.બી. કુરેશી અને સ્ટાફે ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે…