Browsing: Breaking News

Breaking News
0

ઉર્જાનું કેન્દ્ર બાથમાં….

ધોમ ધખતા તાપ પછી હવે વરસાદ અને બફારો રહેવા મંડ્‌યો છે. સમગ્ર સૃષ્ટિ માટે ઉર્જાનું કેન્દ્ર તો સૂર્ય જ છે. આમ છતાં આ ઉર્જા આપણને તાપ બની સ્પર્શે છે ત્યારે…

Breaking News
0

આંતરરાષ્ટ્રીય ડોકટર્સ-ડે નિમિત્તે કાર્ડમાં વેરાયટીઓનો ખજાનો

વિશ્વભરમાં તા.૧ લી જુલાઈનાં રોજ ડોકટર્સ-ડેની ભવ્ય ઉજવણી થાય છે. કહેવાય છે કે ભગવાનનું બીજું સ્વરૂપ ડોકટર હોય છે. તેમજ દરેક પરિવાર તંદુરસ્તી માટે ડોકટરની સલાહ સુચન પ્રમાણે અમલ કરતા…

Breaking News
0

ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ કોણ ? ગોરધન ઝડફિયા કે મનસુખ માંડવીયા કે પુરૂષોત્તમ રૂપાલા

ગુજરાત ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનનાં માળખામાં ધરખમ ફેરફારો આવી રહ્યાં છે. જૂન માસનાં અંતિમ તબક્કામાં નવી નિમણુંકો માટેનો સળવળાટ શરૂ થયો છે અને જુલાઈ માસનાં પ્રારંભ સાથે જ ગુજરાત પ્રદેશ…

Breaking News
0

સ્થાનકવાસી જૈન સંઘ જૂનાગઢની ચુંટણીમાં છત્રી પેનલોનો ભવ્ય વિજય થયો

જૂનાગઢ સહિત દેશભરનાં તમામ જૈનસંઘનું તેમજ લીંબડી તથા ગોંડલ સંપ્રદાયનાં ફિરકાઓનું જ્યાં ધ્યાન કેન્દ્રિત હતું તે સ્થાનકવાસી જૈન સંઘની ચુંટણી તાજેતરમાં હાલનાં કોરોના વાયરસનાં રોગચાળા દરમ્યાન કોવિડ-૧૯નાં સંપૂર્ણ નિયમોનાં પાલન…

Breaking News
0

ગુરૂનો આજથી મકરથી ધનરાશિમાં પ્રવેશ

મંગળવાર, ૩૦ જૂન એટલે આજે સવારે ગુરૂ ગ્રહએ મકરથી ધન રાશિમાં પ્રવેશ કર્યો. આ સમયે ગુરૂ વ્રકી છે. જેના કારણે તે મકરથી પહેલાં આવતી રાશિ ધનમાં પ્રવેશ કર્યો છે. ઉજ્જૈનના…

Breaking News
0

ઈંધણનાં ભાવ વધારી સરકાર લોકો પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવી રહી છે : સોનિયા ગાંધી

કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ લોકડાઉન બાદથી રરમી વખત ઈંધણનાં ભાવ વધારા સામે કેન્દ્રની ભાજપ સરકાર ઉપર આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર લોકો પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવી રહી છે.…

Breaking News
0

ખંભાળિયામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ, કુલ આંકડો ૨૪ સુધી પહોંચ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગતરાત્રીના વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. મહારાષ્ટ્રના ભીવંડીથી પરિવારજનો સાથે ખંભાળિયા તાલુકામાં આવેલા એક વૃધ્ધને કોરોનાના લક્ષણ બાદ તેમને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ…

Breaking News
0

અમે સંસદમાં ચીન મુદે ચર્ચા કરવા તૈયાર

લદ્દાખ ચીન સાથે સીમા વિવાદ ઉપર ગૃહ મંત્રી અમિત શાહે રાહુલ ગાંધી ઉપર પલટવાર કર્યો છે. શાહે રાહુલનાં સરેન્ડર મોદી વાળા ટિ્‌વટ અંગે કહ્યું કે, પાર્લામેન્ટ શરૂ થશે, ચર્ચા કરવી…

Breaking News
0

ઝારખંડમાં ૬૫ ટકા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન નહીં હોવાથી ઓનલાઇન વર્ગો ભરી શકતા નથી

ઝારખંડની સરકારી શાળાઓમાં દાખલ થયેલા ૬૫ ટકા કરતાં વિદ્યાર્થીઓ ઓનલાઇન વર્ગો એટેન્ડ કરી શકે તેવી સ્થિતિમાં નથી કારણકે તેમની પાસે મોબાઇલ ફોન નથી. સરકારી શાળાઓમાં ધો.૧ થી ૧૨માં ૪૨ લાખ…

Breaking News
0

ભારત-ચીન સંઘર્ષમાં આપણે ઇન્ટેલિજન્સ ઇનપુટ્‌સ મેળવવામાં ક્યાં થાપ ખાઇ ગયા ?

પૂર્વીય લદ્દાખમાં તાજેતરની ભારત-ચીન વચ્ચેની અથડામણ દરમ્યાન ચીને ૫ મે ૨૦૨૦ના રોજ કે તે પહેલા પૂર્વીય લદ્દાખમાં ૪ પોઇન્ટ ઉપર એલએસી ખાતે ઘૂસણકોરી કરીને ભારતની રાજકીય અને સુરક્ષા સંસ્થાઓને આશ્ચર્યમાં…