Browsing: Breaking News

Breaking News
0

માંગરોળમાંથી વરલી મટકાનો જુગાર રમતાં ૧ ઝડપાયો

માંગરોળ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એન.આર.વાઢેર અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે કાપડ બજારમાં ગાયચોગાનના નાકા પાસેથી આ કામનાં આરોપી લક્ષ્મણભાઈ લખુમલભાઈ મુલચંદાણીને ગેરકાયદેસર રીતે વરલી મટકાનાં આંક ફરકનો જુગાર રમતાં કુલ…

Breaking News
0

જૂનાગઢનાં મુબારકબાગ ખાતે ઘોડીપાસાનો જુગાર રમતાં પ ઝડપાયા

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર એન.જી.પરમાર અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે મુબારકબાગ ખાતે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં સલીમબીન અલીભાઈ, પરેશભાઈ ભરતભાઈ, કમલેશ ઉર્ફે મચ્છર સુરેશભાઈ,…

Breaking News
0

માણાવદરમાં જુગાર દરોડો : ૪ ઝડપાયા

માણાવદરનાં બાવાવાડી વિસ્તારમાં જુગાર રમતા હિતેષભાઈ વિરોજા, રાજેશભાઈ પરમાર, પરાગ ઉર્ફે ટપુડો મારડીયા તથા જયેશભાઈ મોદીને કુલ રૂા.૪૧૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ પોલીસે તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી…

Breaking News
0

વંથલી ખાતે જુગાર દરોડો : ૧ર મહિલા ઝડપાય

વંથલી પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ બાલુભાઈ લીલાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે બોરડીચોરા નજીક જુગાર અંગે દરોડો પાડતાં કુસુમબેન છગનભાઈ પરમાર પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં મહિલાઓને બોલાવી જુગાર રમાડતાં અસ્પાબેન…

Breaking News
0

ચોરવાડનાં ખંભાળીયા ખાતે જુગાર રમતાં પ ઝડપાયા

ચોરવાડ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એચ.કોડીયાતર અને સ્ટાફે ચોકક્સ બાતમીનાં આધારે ચોરવાડનાં ખંભાળીયા ગામે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી ગોવિંદભાઈ મારખીભાઈ નંદાણીયા, રાજાભાઈ રાણાભાઈ પટાટ, જીજ્ઞેશભાઈ મસરીભાઈ…

Breaking News
0

મોટા કાજલીયાળા ખાતે પિતાએ કામધંધો કરવાનું કહેતા પુત્રનો છરી વડે હુમલો

વંથલીનાં મોટા કાજલીયાળા ખાતે રહેતાં અતુલભાઈ રૂપાભાઈ વઘેરાએ પોલીસમાં આ કામનાં આરોપી પોતાના દિકરા સંદિપ અતુલભાઈ વઘેરાને કામધંધો કરી ઘરમાં રૂપિયા આપવા સમજાવતા આરોપી સંદિપએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જેમ ફાવે…

Breaking News
0

બાંટવા ખાતે જુગાર રમતાં ૧ મહિલા સહિત ૩ ઝડપાયા

બાંટવા પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર કે.કે.મારૂ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી નાસી જનાર મેરામભાઈ ઉર્ફે ભુરો મેઘાભાઈ સોંદરવાએ બહારથી માણસો બોલાવી પોતાના…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં લોકો અને તંત્રમાં રાહતની લાગણી

જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણની સંખ્યા ઘટી હોય તેમ ગઈકાલે ૧૭ કેસ નોંધાતાં લોકો અને તંત્ર એ પણ હાશકારાનો દમ લીધો છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો…

Breaking News
0

કોરોના રીપોર્ટ આવે તે પહેલા કેશોદનાં ૯૭ વર્ષનાં વૃધ્ધનું મૃત્યું

કોરોના રીપોર્ટ આવે તે પહેલા કેશોદનાં એક ૯૭ વર્ષીય વૃધ્ધનું જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હોવાનું જાણવા મળેલ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ કેશોદના ૯૭ વર્ષીય વૃધ્ધની…

Breaking News
0

આવતીકાલથી શ્રાવણ માસનો મંગલમય પ્રારંભ થશે : ભક્તો ભગવાન શિવજીની ભક્તિમાં લીન બનશે

દેવાધિદેવ એવા ભગવાન ભોળાનાથ, શિવજીની પૂજા ભક્તિ અને મહિમા વર્ણવતા પવિત્ર શ્રાવણ માસનો શ્રાવણસુદ એકમ તા.ર૧-૭-ર૦ર૦ અને આવતીકાલે મંગળવારથી પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ માસ શરૂ થતાં જ લોકો અને…