Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસોનું સંક્રમણ સતત ચાલુ, સાવચેતી જરૂરી

જૂનાગઢ શહેરમાં અને જીલ્લામાં કોરોનાનાં કેસોનું આક્રમણ ચાલી રહયું છે અને રોજેરોજ નવા નવા કેસોનો વધારો થઈ રહયો છે. લોકોમાં પણ કોરોનાને લઈને ભયની લાગણી જન્મી ચુકી છે. જે વિસ્તારોમાં…

Breaking News
0

વંથલીનાં ધંધુસર અને બાંટવામાં કોરોના પોઝિટીવ કેસ આવતાં તંત્ર દોડતું થયું

જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં પોઝિટીવ કેસોની સ્પિડ વધી હોય તેમ રોજે-રોજ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ દરમ્યાન ગત રાત્રે જૂનાગઢમાં ૧પ વર્ષિય કિશોરી અને ચોરવાડનાં નર્સનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો…

Breaking News
0

મધુરમ વિસ્તારમાંની ટ્રક ચોરીનો ભેદ ઉકેલાયો, કામધંધો ન હોવાથી રૂપિયા કમાવવા દંપત્તિએ ચોરી કરી હતી

જૂનાગઢના મધુરમ વિસ્તારમાં ટ્રક માલિક સાથે ટ્રક ભાડે લઈ અને રૂપિયા ન ચૂકવતાં ભાડું ન આપી વિશ્વાસઘાત કર્યાની ટ્રક માલિકે ફરિયાદ નોંધાવતાં છેતરપીંડી કરનારને ઝડપી લઈ પૂછપરછ કરતાં આરોપીએ છેતરપીંડીના…

Breaking News
0

જૂનાગઢમાં જુગાર દરોડો, રૂ. ૧૧ હજારની રોકડ સાથે ૧૩ મહિલાઓ ઝડપાઈ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી.સોલંકી અને સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન પોલીસ…

Breaking News
0

જૂનાગઢમાંથી મોટર સાઈકલ ચોરનાર માણાવદરનો આરોપી જેલ હવાલે

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંઘ પવાર અને જૂનાગઢ જિલ્લા પોલીસવડા સૌરભસિંઘની સૂચના અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમા શાંતેશ્વર મંદિર પાસે, ભવાનીનગર, જૂનાગઢ ખાતે રહેતા અને…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રોપટી ટેકસમાં રાહતની કરાઈ જાહેરાત : જનરલ બોર્ડમાં મહત્વનાં ઠરાવોને મંજુરી

જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની એક બેઠક ગઈકાલે મળી હતી જેમાં શાસકપક્ષ તેમજ વિરોધપક્ષ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્ને વિરોધપક્ષ દ્વારા બરાબરની ટક્કર આપી અને અસરકારક રજુઆતો…

Breaking News
0

કેશોદનાં નાની ઘંસારી ગામે ઝેરી મધનાં ઝુંડથી રાહદારીઓ પરેશાન

કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે પ્લોટ વિસ્તારના જુના રસ્તે પાતાળ કુવાની બાજુના ખેતરની વાડમાં ઝેરી મધનું મોટુ ઝુંડ છે. જે આશરે પાંચ ફુટ લંબાઈ તથા બે ફુટથી વધારે પહોળાઈ ધરાવતા…

Breaking News
0

સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓ ઘટયા, આવક ઘટી પરંતુ સેવાકીય-યાત્રિક સુવિધા દાયીત્વનો જૂસ્સો વધ્યો

વિશ્વ મહામારી કોરોના વાયરસની અસરથી દેશનાં અનેક મંદિરોમાં આર્થીક આવક, જાવક, વ્યવસ્થા નિભાવ ખર્ચની કપરી સ્થિતિ અને દર્શનાર્થીની પાંખી હાજરીનાં સમીકરણો થયા છે ત્યારે સોરાષ્ટ્રનાં સાગરકાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિરની…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ૯ કરોડથી વધુના ૪૨૬ વિકાસ કામો પ્રભારી મંત્રીએ મંજુર કર્યા

ગીર સોમનાથ જીલ્લા આયોજનની બેઠક પ્રભારી મંત્રી જયેશભાઈ રાદડીયાએ વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી યોજી હતી. જેમાં મંત્રીએ ગાંધીનગરથી જયારે ગીર સોમનાથ જીલ્લાનાં અધિકારીઓ કલેકટર કચેરીના સભાખંડમાં એકત્ર થઇ વીસીથી બેઠક મળી…

Breaking News
0

સરકાર દ્વારા અનલોક-૨માં જાહેર કાર્યક્રમો અને પ્રસંગો યોજવા મંજુરી આપવા માંગ

કેશોદ મંડપ, લાઈટ, સાઉન્ડ, ડેકોરેશન, ફોટોગ્રાફી એશોશીએશન દ્વારા લેખિતમાં મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉનમાં છેલ્લા ત્રણેક મહિનાથી ધંધા-રોજગાર…