Browsing: Breaking News

Breaking News
0

જાળિયા ગામે શિવકુંજ આશ્રમમાં ગુરૂપૂર્ણિમા પ્રસંગે મહોત્સવ યોજાશે નહીં

શ્રી વિશ્વાનંદમયીદેવીજી દ્વારા જણાવાયું છે કે જાળિયા ગામે આવેલા શિવકુંજ આશ્રમમાં આ વર્ષે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે નહિ. કોરોના મહામારીમાં સરકારના આદેશ અને સૌના હિતમાં આશ્રમમાં ગુરૂપૂર્ણિમા પ્રસંગ ઉજવવાનો નથી.…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ચોમાસાની ઋતુમાં રોગચાળો નાથવાનાં સઘન પગલા લેવાશે

જૂનાગઢ જિલ્લામાં સંચારી રોગ નિયંત્રણ સમિતિની બેઠક જિલ્લા આરોગ્ય અઘિકારીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં સમગ્ર જિલ્લામાં રોગચાળા માટે અટકાયતી પગલા લેવા તેમજ સતર્ક રહેવા જણાવાયું હતું. ચોમાસાની…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં વધુ બે કોરોના કેસ આવ્યાં, બંન્ને દર્દીની ટ્રાવેલ હીસ્ટ્રી મુંબઇની

ગીર સોમનાથ જીલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહયા હોવાથી તંત્ર દોડતુ થયું છે. દરમ્યાન ગઈકાલે ગીર સોમનાથ જીલ્લાનાં ગીરગઢડા અને સુત્રાપાડાના પીપળવા ગામે અન્ય રાજયમાંથી વેરાવળ આવેલા બે વ્યકિતઓ કોરોના…

Breaking News
0

૫ેટાચૂંટણીમાં ભાજપમાં પ્રવેશેલાઓને ટિકિટ દેવા ભાજપમાં જબરી ઉથલ-પાથલ સર્જાશે તેવી ભીતી

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ પક્ષની વંડી ઠેકીને રાજીનામુ ધરી દીધુ હતું જેના પગલે આ બધીય બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાનાર છે.રાજ્યસભાની ત્રણેય બેઠકો ઉપર જીત મેળવ્યા બાદ હવે ભાજપની…

Breaking News
0

રાજયનાં ૩૧ પીએસઆઈને પોલીસ ઈન્સ્પેકટર તરીકે બઢતી

ગુજરાત રાજયનાં ૩૧ જેટલાં પીએસઆઈને પોલીસ ઈન્સ્પેકટર તરીકે બઢતી આપવામાં આવી છે. તેમાં વડોદરા પીટીસી ખાતે ફરજ બજાવતાં રઘુવીરસિંહ નથુરામ યાદવને બઢતી સાથે પીટીસી જૂનાગઢ ખાતે મુકવામાં આવેલ છે. જયારે…

Breaking News
0

જૂનાગઢ : વાણંદીયા ખાતે અગાઉનાં મનદુઃખે હુમલો : સામસામી ફરીયાદ

જૂનાગઢ તાલુકાનાં વાણંદીયા ખાતે રહેતાં બટુકનાથ ચતુરનાથ વાઘેલાએ પોલીસમાં આ કામનાં આરોપી દેવશીનાથ મીનાનાથ, મીનાનાથ, કાનાનાથ બચુનાથ, અજય કાનાનાથ, સંજય કાનાનાથ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ૪ અપમૃત્યુનાં બનાવ

મેંદરડા તાલુકાનાં રાજેશર ગામે રહેતાં હિતેષભાઈ વૃજલાલ ગોહેલએ કોઈપણ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. તેમજ અન્ય એક બનાવમાં બિલખાનાં રામેશ્વર ખાતે રહેતાં સોનલબેન…

Breaking News
0

જૂનાગઢમાંથી ર૩ બોટલ દારૂ ઝડપાયો : આરોપી ફરાર

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે નીચલા દાતાર મચ્છીમાર્કેટ પાસે દારૂ અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી હાજર નહીં મળી આવનાર અલ્તાફ કાસમભાઈ…

Breaking News
0

જૂનાગઢમાં ચોથા માળેથી પડી જતાં યુવાનનું મૃત્યુ

જૂનાગઢનાં અલ્કાપુરી સોસાયટી સુરસંગમ રેસીડેન્ટનાં ચોથા માળેથી પડી જવાનાં કારણે રાજુલભાઈ પાટળીયા (ઉ.વ.૪ર)નું ગંભીર ઈજા થવાનાં કારણે મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. #saurashtrabhoomi…

Breaking News
0

વિસાવદરનાં સરસઈ ગામેથી સંતરોહીદાસ આશ્રમનાં ૪૦ હજારનાં પાઈપની ચોરી

વિસાવદર તાલુકાનાં સરસઈ ગામે સંતરોહીદાસ આશ્રમ ખાતે અને મુળ જૂનાગઢનાં લક્ષ્મીનગર સોસાયટી આલ્ફા સ્કુલની બાજુમાં રહેતાં ચંદુભાઈ આલાભાઈ પરમારે પોલીસમાં આ કામનાં આરોપી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી…