Browsing: Breaking News

Breaking News
0

ખંભાળિયાના વડત્રા ગામે પાણીમાં ડૂબી જતા બે ભાઈઓના કરૂણ મોત

ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે શનિવારે સવારે પરપ્રાંતીય શ્રમિક પરિવારના બે સગા ભાઈઓ રમતા રમતા પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાના કારણે બન્નેના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. ખંભાળિયા પંથકમાં અરેરાટી જગાવતા આ…

Breaking News
0

કેશોદ તાલુકાનાં પંચાળા ખાતે જમીન વિવાદ મુદ્દે મારામારી

કેશોદ તાલુકાનાં પંચાળા ખાતે રહેતાં ભરતભાઈ ઉર્ફે ભનુભાઈ મેરગભાઈ ઓડેદરાએ પોલીસમાં આ કામનાં આરોપી શાંતીબેન ભીખાભાઈ ઓડેદરા, મિતલબેન ભીખાભાઈ ઓડેદરા, નાગાજણભાઈ સવદાસભાઈ પરમાર, પાંચાભાઈ ખોળાભાઈ કોળી, એક અજાણ્યો ટ્રેકટર ચાલક…

Breaking News
0

માણાવદરથી ભાલચેડા ગામ તરફ ગારીમાંથી ૧૪ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

માણાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લખમણભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે માણાવદરનાં બાવાવાડીથી ભાલચેડા ગામ તરફ જતી ગારીમાં દારૂ અંગે રેઈડ પાડતાં આ કામનાં આરોપી અકરમ ઉર્ફે અકુડો યુસુફભાઈ…

Breaking News
0

નાગલપુર અને કેવદ્રા ખાતે અપમૃત્યુના બનાવો નોંધાયા

મેંદરડા તાલુકાનાં નાગલપુર ખાતે રહેતાં સંજયભાઈ મોહનભાઈ વાઘેલાને છએક માસથી કામધંધો તથા મજુરીકામ ન મળતા પોતે આર્થીક ભીંસમાં હોય જેથી કંટાળી જતાં તેમણે પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતાં તેનું મૃત્યું…

Breaking News
0

માણાવદરનાં બોડકા ગામે રૂ.૩૮પ૦૦ની ચોરી

માણાવદરનાં બોડકા (સ્વામી)નાં ખાતે રહેતાં જયેશભાઈ બાબુભાઈ પરમારે પોલીસમાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ ફરીયાદીનાં ઘરમાં ગત તા.રપ-૬-ર૦ર૦નાં રોજ ગેરકાયદેસર રીતે…

Breaking News
0

જૂનાગઢમાં જુના મનદુઃખે છરી વડે હુમલો

જૂનાગઢનાં નાગર રોડ કારાપાણાની સીડી પાસે માહેશ્વરી એપાર્ટમેન્ટ બ્લોક નં.ર૦ર ખાતે રહેતાં સાગરભાઈ ભરતભાઈ રાણીંગાએ પોલીસમાં આ કામનાં આરોપી નિલેશભાઈ મનસુખભાઈ મહેતા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીને ત્યાં ટિ્‌વન્સ બાળકોનો જન્મ

જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીનાં ઘરે આનંદનો અવસર આવેલ છે તેમનાં ધર્મપત્નીએ ગઈકાલે બે બાળકોને જન્મ આપતાં તેમનાં પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. એક દિકરી અને એક દિકરાનો સાથે…

Breaking News
0

જૂનાગઢ મનપાનાં જનરલ બોર્ડમાં વિપક્ષની ભૂમિકા ભાજપે ભજવી

જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડમાં ગઈકાલે અનેક પ્રકારનાં દ્રશ્યો સર્જાયા હતા. પ્રજાકીય પ્રશ્ને વિરોધપક્ષ દ્વારા હંગામો મચાવી દેવામાં આવ્યો હતો. ધરણાં સહિતનાં કાર્યક્રમો થયાં હતાં. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનાં…

Breaking News
0

રાહુલ ગાંધીએ હવે પોતાની ટેલિગ્રામ ચેનલ શરૂ કરી

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ હવે પોતાની ટેલિગ્રામ ચેનલ શરૂ કરી છે જેનાથી તેઓ સીધા લોકો સાથે વહેલી તકે જાડાઈ શકશે. સુત્રોએ કહ્યું કે સંસદસભ્ય રાહુલ ગાંધીની સતાવાર ચેનલ ટુંક સમયમાં…

Breaking News
0

ખંભાળિયા નજીકથી દારૂની ૪૬૦ પેટી ભરેલું ટેન્કર ઝડપાયું

ખંભાળીયા જામનગર હાઈવે ઉપર ગત મોડી રાત્રીના સમયે એલ.સી.બી. પોલીસના પેટ્રોલીંગ દરમ્યાન પસાર થતા સિમેન્ટના એક વાહનને પોલીસે અટકાવી ચેકિંગ કરતા તેમાંથી રૂપિયા ૧૬.૭૩ લાખની કિંમતની ૪૬૦ પેટી વિદેશી દારૂનો…