માંગરોળનાં આજક ગામ ખાતે રહેતાં એક પરિવારે પોલીસમાં આ કામનાં આરોપી હિરા રામાભાઈ શામળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદીનાં કાયદેસરનાં વાલીપણામાંથી ફરીયાદીનાં પરિવારની સગીરવયની…
જૂનાગઢનાં ઈવનગર ખાતે રહેતાં એક મહિલાએ પોલીસમાં આ કામનાં આરોપી ગિરીશ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદીની ઈચ્છા ન હોવા છતાં ફરીયાદીની પાછળ-પાછળ જઈ…
જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ જીલુભા ઠારણભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે વાલ્મીકી વાસ પાસેથી દારૂ અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી હાજર નહીં મળી આવેલ બલુભાઈ મકરાણીએ…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાનાં સતત વધતાં જતાં કેસોનાં કારણે લોકોમાં ભય અને ચિંતાની લાગણી ફેલાવી ગઈ છે. એક સપ્તાહથી કોરોનાનાં અપડેટ ઉપર નજર કરશું તો પણ માસનાં અંતિમ દિવસોમાં…
રાજયનાં પ્રખર રાજનિતીજ્ઞ અને જેમને સોરઠનાં સિંહનું બિરૂદ પ્રાપ્ત થયું હતું એવા કર્મનિષ્ઠ જનસંઘ પછી ભાજપનાં આગેવાન અને કાર્યકરનાં ઘડતરના શિરોમણી નારસિંહભાઈ પઢીયારની આગામી તા. ૩-૭-ર૦ર૦ને શુક્રવારનાં રોજ દ્રિતીય પૂણ્યતિથિ…
જૂનાગઢ શહેરમાં પત્તાપ્રેમીઓ માથે પોલીસની ઘોંસ ચાલી રહી છે. આ દરમ્યાન ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરતાં ચુનારાવાસમાંથી જુગાર રમતા ૯ ને ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ…
જૂનાગઢનાં સુપ્રસિધ્ધ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે આજ તા.ર૯-૬-ર૦ર૦ને સોમવનારનાં રોજ પાટોત્સવ (હવન)નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં યજમાનપદે દેવગીરી નાગરગીરી ગોસ્વામી રહ્યાં હતાં અને પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક…
લોકડાઉનની સ્થિતિ વચ્ચે હોમગાર્ડ જવાનો દ્વારા ચોરીના ગુના અટકાવવામાં આવ્યા હતા. જૂનાગઢની નવી સિવિલ હોસ્પિટલ પાસે રહેલી કેબીનોમાં તાળા તોડવાનો પ્રયાસ તસ્કરો દ્વારા કરવામાં આવી રહ્યો હતો તે સમયે સિવિલ…