સુપ્રિમ કોર્ટે નાણા મંત્રાલય અને રિઝર્વ બેંકના અધિકારીને એક મીટીંગ કરવા કહ્યું છે જેનાથી એ નિર્ણય કરી શકાય કે ૩૧ મી ઓગષ્ટ સુધી ૬ મહિનાના સમયગાળાની મોકુફી દરમ્યાન બેંકો દ્વારા…
જૂનાગઢના જાષીપરા વિસ્તારમાં રહેતા વીણાબેન પ્રાણશંકર દવે (ઉ.વ. પપ વાળા) બી.પી., ડાયાબીટીસ તથા કીડનીની બિમારીને કારણે સારવાર હેઠળ હોય તે દરમ્યાન તેમનું મૃત્યુ થયું છે. ગળા ફાંસો ખાઈ જીવનનો અંત…
કોરોના નામના વિષાણુથી સમગ્ર માનવજાત ભયભીત બનીને ઘરમાં બેસીને એના અનેક ઉપાયો શોધી રહી છે. લોકડાઉનનાં ૬૦ દિવસોમાં અનેક વિટંબણાઓ આપણી સામે આવીને નિઃસહાય બનાવી દીધા છે. આવી વિષમ પરિસ્થિતિમાં…
જૂનાગઢ જીલ્લામાં ચોમાસાનું વિધીવત આગમન થઈ ચુકયું છે. પરંતુ હજુ હેલી સ્વરૂપે મેઘરાજાએ જમાવટ કરી નથી. ગઈકાલે જીલ્લામાં છુટોછવાયો વરસાદ પડયો હતો. જેમાં કેશોદમાં પ મીમી, જૂનાગઢમાં ૧૧ મીમી, ભેંસાણમાં…
કોરોનાનાં સંક્રમણને અટકાવવા સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનાવ્યા બાદ દેશનાં અર્થતંત્રની સ્થિતિ સાવ બગડી ગઈ છે અને તિજારી પણ ખાલી થઈ ગઈ હોય ત્યારે ગુજરાત સરકારે પોતાની તિજારીને સમતોલ કરવા…
જાહેર અને કામકાજના સ્થળોએ તેમજ વાહન વ્યવહાર દરમ્યાન માસ્ક નહીં પહેર્યો હોય કે કોઈપણ પ્રકારના કપડાથી ચહેરો નહીં ઢાંક્યો હોય તો રૂ.૨૦૦ નો દંડ વસૂલ કરવામાં આવશે. એટલું જ નહીં…
જૂનાગઢ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં પોઝિટીવ કેસોનાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. દરમ્યાન ૭ જેટલા દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેઓને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેમાં પાંચ ચોરવાડ-અમદાવાદનાં,…