Browsing: Breaking News

Breaking News
0

શ્રાવણના અંતિમ સોમવારે ખંભાળિયાના વિવિધ શિવ મંદિરોમાં ઘીની મહાપૂજાના ભવ્ય દર્શન યોજાયા

વિશ્વભરમાં ખંભાળિયા શહેરના શિવાલયો ઘીની મહાપૂજા માટે વિખ્યાત છે. અહીંના વિવિધ પ્રાચીન મંદિરોમાં ભગવાન શિવની ઘીની મહાપૂજાના દર્શનનો લાભ મોટી સંખ્યામાં શિવ ભક્તો લ્યે છે. ખંભાળિયાના પુરાણ પ્રસિદ્ધ ખામનાથ મહાદેવ,…

Breaking News
0

આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર શિવ મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ

શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર હોય અને આ અંતિમ સોમવારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરનાં શિવ મંદિરોમાં ભકતજનોની ભારે ભીડ લાગી છે. વહેલી સવારથી જ ભોળાનાથને પૂજન, અર્ચન, આરતી, અભિષેક, બીલપત્રથી પૂજા,…

Breaking News
0

જૂનાગઢ, ભવનાથ તેમજ ફરવા લાયક સ્થળોએ માનવ મહેરામણ ઉમટયો

સાતમ આઠમના તહેવારોમાં મીની વેકેશન જેવા માહોલ વચ્ચે જૂનાગઢ, ભવનાથ તેમજ ફરવા લાયક સ્થળોએ આ વર્ષે માનવ મહેરામણ ઉમટી પડયો હતો. સાતમ આઠમના તહેવાર દરમ્યાન જન્માષ્ટમી પર્વની ઉજવણી અંતર્ગત જન્માષ્ટમીના…

Breaking News
0

જૂનાગઢમાં સાતમ આઠમના તહેવારોમાં ફરસાણ, મિઠાઈના વેપારીઓને ભારે તડાકો

સાતમ આઠમના તહેવારો જૂનાગઢ સહિત સોરઠભરમાં ભારે ઉત્સાહમય વાતાવરણમાં ઉજવાયા હતા. કોરોના કાળ બાદ આ વર્ષે આ પ્રથમ તહેવાર એવો હતો કે જેમાં તેજીનો દોર જાેવા મળ્યો હતો. ચોમાસામાં આ…

Breaking News
0

મેઘરાજાની સતત કૃપાને પગલે જળાશયો વારંવાર થયા ઓવરફલો

અષાઢ મહિનાથી જ આ વર્ષે મેઘરાજાની શુકનવંતી પધરામણી થયા બાદ સતત બે માસ સુધી મેઘરાજાએ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે હેત વરસાવેલ છે. જૂનાગઢ જીલ્લામાં વાત કરીએ તો ૧૦ તાલુકા પૈકી…

Breaking News
0

ઉપલાદાતાર ખાતે જન્માષ્ટમી પર્વે યાત્રીકોની ભારે ભીડ રહી

કોમી એકતાનાં પ્રતિક એવા ઉપલા દાતારની જગ્યા ખાતે જન્માષ્ટમીનાં તહેવારો દરમ્યાન સતત ચાર દિવસ સુધી યાત્રિકોનો ભારે ઘસારો રહ્યો હતો. મહંત ભીમબાપુએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસ અસંખ્ય શ્રધ્ધાળુઓ…

Breaking News
0

જૂનાગઢમાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી : ભવ્ય શોભાયાત્રા નીકળી

ભગવાન શ્રી કૃષ્ણનાં પ્રાગટય દિન જન્માષ્ટમી પર્વની જૂનાગઢ શહેરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હાથીની અંબાડી સાથે એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં આકર્ષક ફલોટ રહ્યા હતા. હરી ઓમ…

Breaking News
0

જૂનાગઢ હાટકેશ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડ મહોત્સવ યોજાયો

જૂનાગઢમાં હાટકેશ્વર મંદિર પાસે હાટકેશ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શુક્રવારે જન્માષ્ટમીના દિવસે રાત્રે કૃષ્ણ જન્મોત્સવ દ્વારા આરતી તથા યુવક મંડળ દ્વારા ડીજેના…

Breaking News
0

જૂનાગઢ શહેરની ટ્રાફીક સમસ્યાનાં નિરાકરણ માટે તંત્રએ મજબુત ઈચ્છાશક્તિ બતાવવી જરૂરી

જૂનાગઢની પ્રજા રાજકારણીઓના ગુપ્ત દબાણ હેઠળ સમસ્યાઓનો રોજબરોજ સામનો કરી રહેલ છે. ભુતકાળમાં રાણકદેવીએ ગરવા ગઢ ગિરનારને પડતો રોકી દીધો હતો. જયારે હાલ જૂનાગઢના તમામ રોડ-રસ્તાઓ ઉંચા અને ઉંડા, નીચા…

Breaking News
0

જૂનાગઢમાં જન્માષ્ટમીના સરઘસમાં રખડતા પશુઓ ઘુસી જતા ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત, મનપા તંત્રની ઘોર બેદરકારી

તહેવારો પૂર્વ આ અંગે દહેશત વ્યક્ત કરાઈ હતી, શહેરીજનોમાં રોષની લાગણી સામાન્ય રીતે રખડતા પશુઓનો પ્રશ્ન દરેક શહેરોમાં છે અને જેના કારણે ઘણા બનાવોમાં માનવીને ઈજા/મૃત્યુંના બનાવો બનવા પામેલ છે.…

1 334 335 336 337 338 1,274