Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ સહિત દેશભરમાં દિપક પ્રગટાવી એકતાના સંદેશા સાથેનો અદ્‌ભુત નજારો

દેશમાં હાલ કોરોનાની બિમારીનું મહાસંકટ ચાલી રહ્યું છે. આ લડતનાં આ જંગમાં હાલ લોકડાઉન વચ્ચે ચૈત્રમાસમાં શક્તિની આરાધના સાથે વિશ્વનાં કલ્યાણની કામના કરાયા બાદ રામનવમીનાં પર્વે મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી…

Breaking News
0

માનવ સેવા એ જ પ્રભુ સેવાની પંકિત સાર્થક કરતા જૂનાગઢનાં સેવાભાવીઓને રંગ છે

જયારે જયારે માનવ સમાજને કટોકટીની પળોમાં મદદ માટેની જરૂર પડી છે અને મદદનો પોકાર ઉઠે છે ત્યારે જૂનાગઢની પાવનકારી ભૂમિનાં ‘સેવાનાં સૈનિકો’ નિઃસ્વાર્થ ભાવે, ખંત, નિષ્ઠા અને સમયનું યોગદાન આપી…

Breaking News
0

કોરોનાથી વિશ્વવ્યાપી મૃત્યુઆંક પ૯૦૦૦ : પોઝીટીવ કેસની સંખ્યા ૧ર લાખ

વિશ્વભરમાં કોરોનાના ૧ર લાખ પોઝીટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ૫૯ હજાર ૧૭૨ લોકોએ જીવ ગુમવ્યો છે. બે લાખ ૨૯ હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.…

Breaking News
0

દેશમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ૩૦૦૦ને પાર : મૃત્યુઆંક ૮૦

દેશમાં કોરોના વાઈરસને લીધે કુલ મૃત્યુંક ૮૦ થયો છે. શુક્રવારે વધુ ૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો. વિશ્વની સાથે સાથે દેશમાં પણ લોકડાઉની સ્થિતી હોવા છતાં અને સાવચેતીના તમામ પગલા લેવામાં…

Breaking News
0

લોકડાઉન : એપ્રિલનાં અંત સુધી અંશતઃ અમલી બનાવવામાં આવે તેવી શકયતા

તા.૧૪ એપ્રિલ લાકડાઉનનો છેલ્લો દિવસ છે અને તા.૧પથી લાકડાઉન ઉઠાવવામાં આવશે તે અપેક્ષિત છે, પરંતુ આ લાકડાઉન સંપૂર્ણપણે ઉઠાવી લેવામાં નહીં આવે. તેના માટે ગુજરાત સરકાર વ્યૂહાત્મક પદ્ધતિથી અમલ કરશે…

Breaking News
0

અમદાવાદ ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું હોવાની ભીતી

આજે ગુજરાતમાં પોઝીટીવ કેસની સંખ્યા ૧૦૦ને આંબી ગઈ છે. ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. પ્રથમ ૮ દિવસમાં ૪૪ કેસ તો બીજા ૮ દિવસમાં ૪૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. મુંબઇથી પરત…

Breaking News
0

જૂનાગઢ : ડ્રોન કેમેરાની મદદથી લોકડાઉનનો ભંગ કરતાં ૮પ શખ્સો સામે કાર્યવાહી

હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે તકેદારીનાં ભાગરૂપે જૂનાગઢ જીલ્લા કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, જૂનાગઢનાઓએ જાહેરનામું બહાર પાડેલ અને જે…

Breaking News
0

દિપ પ્રગટાવવાની અપીલ કરતાં જૂનાગઢનાં સંત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતીકાલ પ એપ્રિલ રાત્રીના ૯ કલાકે ૯ મીનીટ સુધી દિપ પ્રગટાવવા કરેલી અપીલનું સંતો મહંતોએ સમર્થન કર્યું છે. જૂનાગઢ ભવનાથ ખાતે આવેલ ગોરક્ષનાથ આશ્રમનાં પૂ. સંત શ્રી…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા સહકારી બેંકના કર્મચારીઓ દ્વારા એક દિવસનો પગાર સીએમ ફંડમાં અર્પણ

કોરોના વાઈરસની મહામારીને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન હોય ત્યારે જરૂરીયાતમંદ પરિવારોને મદદરૂપ થવાની ભાવના સાથે જૂનાગઢ જીલ્લા સહકારી બેંકના તમામ કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં એક દિવસનાં પગાર પેટે રૂ.૩,૧૧,૦૦૦ની…

Breaking News
0

કોરોનાની મિડીયા જગત ઉપર અસર, ૩૦૦૦થી વધુ અખબારોનું પ્રકાશન અસ્થાયી રૂપથી બંધ

કોરોના વાઈરસની મહામારી સમગ્ર દુનિયા માટે ચિંતાનો વિષય બની ગઈ છે. આ મહામારીને પગલે વિશ્વની મહાશક્તિઓની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ રહી છે. ભારતમાં પણ કોરોનાની અસર ઉદ્યોગો ઉપર તથા અખબારો…

1 519 520 521 522 523 539